સ્ટીમડ રોઝ ભપા દોંઇ(steam rose bhapa dohi in Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

#વિક્મીલ2
#સ્વીટસ
#માઇઇબુક
#પોસ્ટ 14
સ્વીટસ મારી ફેવરિટ છે.એમાં પણ બંગાળી સ્વીટસ તો સૌથી વધારે ફેવરિટ છે. ટિપિકલ બંગાળી રેસિપી ભાપા દોંઇ માં રોઝ ની ફ્લેવર એડ કરીને સ્ટીમડ રોઝ ભાપા દોંઇ બનાવ્યું છે.

સ્ટીમડ રોઝ ભપા દોંઇ(steam rose bhapa dohi in Gujarati)

#વિક્મીલ2
#સ્વીટસ
#માઇઇબુક
#પોસ્ટ 14
સ્વીટસ મારી ફેવરિટ છે.એમાં પણ બંગાળી સ્વીટસ તો સૌથી વધારે ફેવરિટ છે. ટિપિકલ બંગાળી રેસિપી ભાપા દોંઇ માં રોઝ ની ફ્લેવર એડ કરીને સ્ટીમડ રોઝ ભાપા દોંઇ બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4-5 કલાક
5 સર્વિંગ્સ
  1. 1 કપદહીં(પાની નીતારેળૂ)
  2. 1 કપદૂધ
  3. 200ગ્રામ મિલ્ક મેડ
  4. 3-4 ચમચીગુલાબ ની પાંદડી ઝીણી સમારેલી
  5. 2ડ્રોપસ રોઝ એસેંસ
  6. ચપટીરોઝ કલર

રાંધવાની સૂચનાઓ

4-5 કલાક
  1. 1

    એક બાઉલ માં દહીં, મિલ્ક મેડ લઇ બીટ કરો.હવે તેમાં દૂધ એડ કરી સરખું બીટ કરવું.

  2. 2

    હવે તેમાં એસેન્સ અને ફૂડ કલર એડ કરી મિક્સ કરો.લાસ્ટ માં ગુલાબ ની પાંદડી એડ કરી મિક્સ કરો.

  3. 3

    એક મોટા તપેલા માં પાની એડ કરી તેમાં કાંઠો રાખી પાની ગરમ કરો.

  4. 4

    હવે તેને માટીનાં બાઉલ માં ક પછી ગ્લાસ નાં બાઉલ કે સ્ટીલ નાં બાઉલ માં લઇ તેને એલ્યુમિનીયમ ફોઈલ થી કવર કરો.

  5. 5

    હવે તેને ગરમ પાની વાળા તપેલા માં ચારણી ઉપર રાખી 20-25 મિનીટ માટે બૉઇલ કરી લો.

  6. 6

    બૉઇલ થઈ જાય એટલે તેને રૂમ ટેમ્પરેચર પર ઠનડ઼ુ કરી ફ્રીઝ માં 4-5 કલાક માટે સેટ કરો.

  7. 7

    રેડી છે રોઝ ભપા દોંઇ.

  8. 8

    અહિં મેં જ્યારે દહીં, મિલ્ક મેડ અને દૂધ મિક્સ કર્યું તયારે તેને તમે એવી જ રીતે બાઉલ માં લઇ ને બાફી લેશો તો સિમ્પલ ભાપા દોંઇ રેડી થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

ટિપ્પણીઓ (25)

Similar Recipes