રોઝ સત્તુ રોલ 🌹 (Rose sattu roll recipe in Gujarati)

#સાતમ
મેં દાળિયા ના લાડુ બનાવ્યા છે જેના શબ્દો પણ કહેવામાં આવે છે પણ મેં તેમાં રોઝ ફ્લેવર આપ્યો છે જે ખાવામાં બહુ જ સરસ લાગે છે .નાના બાળકોને બહુ જ મજા પડી જશે કારણ કે સાદા લાડુ તો આપણે વારંવાર બનાવતા હોઇએ છીએ પણ આમાં રોઝ ની જગ્યા તમે બીજો પણ કોઈ ફ્લેવર ઉમેરી શકો છો.
નોધ..
તમારે આમાં કલર અને એસેન્સ જેનો પણ ઉપયોગ કરો તે જેલ લેવો. મેં પેપિલોન નો લીધો છે.
રોઝ સત્તુ રોલ 🌹 (Rose sattu roll recipe in Gujarati)
#સાતમ
મેં દાળિયા ના લાડુ બનાવ્યા છે જેના શબ્દો પણ કહેવામાં આવે છે પણ મેં તેમાં રોઝ ફ્લેવર આપ્યો છે જે ખાવામાં બહુ જ સરસ લાગે છે .નાના બાળકોને બહુ જ મજા પડી જશે કારણ કે સાદા લાડુ તો આપણે વારંવાર બનાવતા હોઇએ છીએ પણ આમાં રોઝ ની જગ્યા તમે બીજો પણ કોઈ ફ્લેવર ઉમેરી શકો છો.
નોધ..
તમારે આમાં કલર અને એસેન્સ જેનો પણ ઉપયોગ કરો તે જેલ લેવો. મેં પેપિલોન નો લીધો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને ડ્રાય રોસ્ટ કરી લો. બળે નહીં તેનું ધ્યાન રાખવું ફક્ત ૩ થી ૪ મિનિટ માટે જ શેકવા છે. પછી ઠંડુ કરીને મિક્સરમાં પીસીને પાઉડર કરી દો.
- 2
પછી ઘી ગરમ કરીને તેમાં ધીમા તાપે ચણાની દાળ ના પાઉડર અને ત્રણથી ચાર મિનિટ માટે શેકો પછી દૂધનો પાઉડર ઉમેરો.
- 3
દૂધનો પાઉડર ઉમેરીને મિક્સ કરીને ગેસ બંધ કરી લો અને તેમાં દળેલી ખાંડ ઉમેરો.
- 4
ઘી ઓછું લાગે તો વધારે ઉમેરવો. પછી રોઝ એસેન્સ ઉમેરવો.
- 5
હવે સારી રીતે મિક્સ કરીને તેના લાડવા કરવા.મારે ઘી ઓછું થયું એટલે પછી પાછળથી ફરી ઘી ઉમેરી ને થોડું ગરમ કરી જેથી કરીને કલર બહુ જ સરસ આવ્યો.
- 6
આમાં તમારે જેલ ફૂડ કલર લેવો પડશે.
- 7
હવે તેના નાના રોલ કરો.
- 8
- 9
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ મીલ્ક કેક(Rose Milk cake recipe in Gujarati)
#ccc#CookpadIndia#Cookpad મેં ક્રિસમસ માટે રોઝ મીલ્ક કેક રેડી કરી છે. Vandana Darji -
રોઝ મોદક (Rose Modak Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarat#RoseModak ગણેશ ઉત્સવ ચાલી રહેયા છે અને આ વર્ષે મે પણ મારા ઘરે ગણેશજી ને પધાર્યા છે તો એમના માટે રોજ નવા નવા પ્રસાદ પણ ધરાવવા પડે. આમ પણ આપણે બધા જાણીએ જ છીએ કે ગણેશજી ને લાડુ તથા મોદક ઘણા પ્રિય છે. તો તેથી જ મે આજે એમના માટે રોઝ મોદક બનાવેલ છે જે એકદમ ઝડપ થી બની જાય તેવા છે. Vandana Darji -
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત. Vaishakhi Vyas -
રોઝ પિસ્તાચીઓ સ્વીસ રોલ (Rose pistachio swiss roll recipe in Gujarati)
#માઇઇબુકમીઠાઈ શીખી ને બનાવાનું અત્યારે એક જ કારણ છે રક્ષાબંધન આવે છે અને હવે બઉ દૂર નથી. બધા નો ખૂબ જ પ્રિય તહેવાર છે. તો ચાલો ફટાફટ બનાવો તમારા વ્હાલા ભાઈ બહેનો માટે. બધી વાનગી ની જેમ આ પણ પહેલી જ કોશિશ હતી અને બનાવ્યા નો ખૂબ આનંદ છે. કોરોના વાઇરસ ના વધતા જતા સંક્રમણ ને કારણે આ વખતે બધા નક્કી કરો કે મીઠાઈ ઘરે જ બનાવીએ અને આપણા પરિવાર ને ખુશી થી ખવડાવીએ. Chandni Modi -
રોઝ કોકોનટ લડુ
#RC3#Week3#Red Receipe#RainbowChallange#cookpadindia#cookpadgujarati કોકોનટ લાડુ અલગ અલગ રીતે બનતા હોય છે મેં એમાં રોઝ સીરપ નો ઉપયોગ કરી ને બનાવ્યા સરસ થયા.તે સ્વીટ તરીકે પ્રસાદ માં પણ બનાવાય છે. Alpa Pandya -
સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)
કાજુ કતરી નું થોડું નવું ફ્લેવર ઉમેરેલું સ્વરુપ છે. મુખ્ય કાજુ કતરીનો માવો બનાવી તમને પસંદ હોય એ ફ્લેવર, આકાર, સ્ટફીંગ સાથે બનાવી શકો છો.મેં અહીં ગુલાબની ફ્લેવર આપી છે. તો રોઝ ફ્લેવર સાથે ગુલકંદ બહુ જ સરસ લાગે છે. ગુલકંદ સાથે પાનની ફ્લેવર પણ સરસ જાય છે.અમે લાઇવ થયા એ વખતે ૧૦૦ ગ્રામ કાજુમાંથી બનાવ્યા હતા. ૧૫ નંગ બન્યા હતા. હું અહીં ૨૫૦ ગ્રામ કાજુનું માપ લઉં છું.#ઉપવાસ#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ_37 Palak Sheth -
રોઝ અંગુર રબડી (Rose Angur Rabri Recipe In Gujarati)
આપણે અંગુર રબડી સાદી કે કેસર વાળી તો બનાવતા હોય છે. અને હું પણ દર વખતે એ જ બનાવુ. પણ મારી દિકરી ને પિંક કલર ખૂબ ગમે છે અને સાથ હોળી નો તહેવાર એટલે કલર નો દિવસ. એટલે અહીં મેં રોઝ સીરપ અને પિંક કલર નો ઉપયોગ કરી રોઝ અંગુર રબડી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બની છે. એક વાર જરુર થી ટ્રાઈ કરો. Chhatbarshweta -
વેનીલા આલમડ રોઝ કૂકીઝ (vanilla almond rose Cookies Recipe in Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ જેમ મેં પણ વેનીલા આલમડ રોઝ કૂકીઝ બનાવી છે જેમાં મેં રોઝ અને વેનીલા એસેન્સ નો ઉપીયોગ કરીયો છે જે ટેસ્ટ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે રોઝ એસેન્સ નાખવા થી ગુલાબ નો ટેસ્ટ કૂકીઝ માં આવે છે અને ખાવાની મજા આવે છે. Dhara Kiran Joshi -
સ્ટીમડ રોઝ ભપા દોંઇ(steam rose bhapa dohi in Gujarati)
#વિક્મીલ2#સ્વીટસ#માઇઇબુક#પોસ્ટ 14સ્વીટસ મારી ફેવરિટ છે.એમાં પણ બંગાળી સ્વીટસ તો સૌથી વધારે ફેવરિટ છે. ટિપિકલ બંગાળી રેસિપી ભાપા દોંઇ માં રોઝ ની ફ્લેવર એડ કરીને સ્ટીમડ રોઝ ભાપા દોંઇ બનાવ્યું છે. Avani Parmar -
ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati)
#RC3#redrecipeજલેબી કોને ના ભાવે? આપણા ભારત દેશની નેશનલ મિઠાઇ એટલે જ કદાચ કહેવાય છે. પણ જો ઇતિહાસ માં ડોકિયું કરીએ તો જલેબી મૂળ રીતે ભારત દેશમાં નથી ઉદ્દભવી. ઇરાન દેશમાં ઝોલાબિયા તરીકે ઓળખાતી અને ઇફ્તારમાં રમઝાન વખતે ખાસ બનતી. ત્યાંથી બીજે બધે એ ખ્યાતનામ થઇ. અને મુગલો સાથે ભારતમાં પ્રવેશી.અને પછી અહીં સ્વાદરસિયાઓમાં પ્રખ્યાત થઇ.જલેબી એમ જ ખાઇએ તો પણ સ્વાદિષ્ટ લાગે. સમોસા, કચોરી, ફાફડા, ગાંઠિયા,ઊંધીયું વગેરે વગેરે ફરસાણ સાથે પણ જબરી જામે...પણ.....તેના અસલી સ્વાદની મજા તો રબડી સાથે જ આવે. ગજબની મીઠાશમાં મીઠાશ ભળે. તો આજે મેં સાથે રોઝ રબડી પણ બનાવી...મારા દિકરાને એકલી જલેબી બહુ મીઠી લાગે અને ઓછી પસંદ છે. પણ મારી બનાવેલી જલેબી તેણે રબડી સાથે ટેસ્ટ કરી અને બન્ને સાથે બહુ પસંદ આવ્યા. અને સારી એવી ખાધી...જલેબી ઘણી બધી રીતે બનતી હોય છે. જેમાંથી મેં આજે મેંદાની ઇન્સ્ટન્ટ જલેબી બનાવી છે. ખીરામાં આથો ના આવેલો હોય તો ફક્ત સહેજ ખટાશવાળા સ્વાદનો ફરક પડે. બાકી ઇન્સ્ટન્ટ જલેબી એટલી જ ટેસ્ટી, ક્રિસ્પી અને પરફેક્ટ બને છે. Palak Sheth -
-
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ (Ladoo recipe in Gujarati)#GA4#week14આ લાડુ એક ઇનોવેટીવ ટ્રાય છે પરિચિત બેસન લાડુ ને કંઇક અલગ અને કીડ્સ ફેવરિટ બનવા નો...બહુ સરસ બને છે...જરૂર ગમશે Kinjal Shah -
સત્તુ ના ઇન્સ્ટન્ટ લાડુ (Sattu Instant Ladoo Recipe In Gujarati)
#Eb#week11આ ઇન્સંટ લાડુ મે શેકેલા ચણા માંથી બનાવ્યા છે જે સત્તુ પાઉડર કહેવાય છે નાના બાળકોને આપવાથી ખૂબ જ સારું પોષણ મળે છે જલ્દી બની જાય છે એટલે વારંવાર બનાવુ છુંજે ઓરીજીનાલ સત્તુ ના લાડુ કરતા જુદા છે પણ બહુ સરસ બને છે અભિપ્રાય જરૂર થી જણાવશો Jyotika Joshi -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
રોઝ કોકોનટ લાડુ#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#રોઝ #કોકોનટ #નાળિયેર #લાડુ#Instant #ઈન્સ્ટન્ટ#Milkmaid #મિલ્કમેડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeદિવાળી હોય ને મીઠાઈ ના હોય.. એવું તો ના જ બને...ચાલો બનાવીએ, ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ .. હેપી દિવાળી .. Manisha Sampat -
ઈન્સ્ટન્ટ રોઝ રબડી Instant Rose Rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૮આ રબડી ખૂબ જ ઓછા દૂધ માં અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. અને ટેસ્ટ માં તો એકદમ બેસ્ટ છે. Sachi Sanket Naik -
રોઝ રબડી (Rose Rabdi Recipe in Gujarati)
#RC3#Redrecipeરેગ્યુલર રબડી જે એમ જ કે કેસર, ઇલાયચી સાથે બહુ જ સરસ લાગે છે. તેમાં મનભાવતો નવો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો અને જેને ગુલાબનો ટેસ્ટ પસંદ હોય તે બધાને બહુ ભાવે તેવી મસ્ત ગુલાબ રબડી બની.મારા ફેમિલીમાં રોઝ મનગમતી ફ્લેવર છે. તો બધાને ગુલાબ રબડી બહુ જ પસંદ આવી.રબડી સાથે જલેબી બનાવી છે. સાદી જલેબી પણ આ રબડીમાં મસ્ત જ લાગે છે. પણ થોડાક સ્વાદ અને રંગના મેચીંગ માટે મેં જલેબી પણ રોઝ ફ્લેવરની બનાવી છે. Palak Sheth -
સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશયુ રોલ્સ Stuffed gulkand rose cashew rolls
#કૂકબુકPost 1આ સ્વીટ મે cookpad ના જ મેમ્બર ની લા ઈવ રેસિપી જોય ને બનાવી છે ખુબજ મસ્ત બની છે ... ખરેખર તમો પણ આને ચોક્કસ થી બનાવજો. Taru Makhecha -
ઈલાયચી પિસ્તા રોઝ વોટર કેક
#લીલીપીળીકેક ને ભારતીય ફ્લેવર માં બનાવી છે આપણને એલચી નો સ્વાદ સૌ ને પસંદ છે ને પિસ્તા સાથે રોઝ વોટર ને એલચી ખુબ સરસ લાગે છે પિસ્તા નો કલર જોઈને ખાવાનું મન થઇ જાય છે .. Kalpana Parmar -
રોઝ ઠંડાઈ કુલ્ફી (rose thandai kulfi recipe in Gujarati)
#HR#FFC7હોળી આવે એટલે ઠંડાઈ વગર અધુરી લાગે છે. ઠંડાઈ પાવડર આસાનીથી ઘરે બનાવી શકાય છે. અને ઠંડાઈ પાવડર તૈયાર હોય તો તેમાંથી અલગ અલગ રેસિપી બનાવી શકાય છે. તો આજે ઠંડાઈ પાવડર માંથી મેં રોઝ ઠંડાઈ કુલ્ફી બનાવી છે. Hetal Vithlani -
રોઝ ચમ ચમ (Rose Chum Chum Recipe In Gujarati)
#યીસ્ટચમ ચમ એક બંગાળી મીઠાઇ છે મે એમા રોઝ ફ્લેવર આપી બનાવી છે ખુબ જ સરસ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#WDCખાસ કરીને ઉનાળાની હવે શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળામાં ઠંડક આપનાર રોઝ લસ્સી જે બહુ ઝડપી અને ટેસ્ટી બને છે Ankita Solanki -
રોઝ સીરપ(Rose Shirap recipe in Gujarati)
જનરલી આપણે રોઝ,ઓરેન્જ જેવા શરબત ની બોટલ ઘર માં રાખતા હોઈએ છીએ,તો મે ફરી ઘણા વરસો પછી રોઝ સીરપ બનાવ્યું......ટ્રાય ઇટ.... Sonal Karia -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut ladu in gujarati recipe)(milk made)
#goldenapron3Week 25આ લાડુ ફક્ત દસ મિનિટમાં ઇન્સ્ટન્ટ બની જાય છે milkmaid અને રોઝ એસેન્સ નું કોમ્બિનેશન કરવાથી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે parita ganatra -
રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati)
#DTR આજે મે ગેસ ના ઉપયોગ વગર મીઠાઈ બનાવી છે જે ફટાફટ બની જાય છે મારા ઘરે તો બધા ને બહુ ભાવી તમે પણ ટ્રાય કરી જોવો આ મીઠાઈ hetal shah -
રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)
#mrરોઝ કોકોનટ લાડુ પર થી આ કેક બનાવવા નો વિચાર આવ્યો ,કેક ખુબ જ ટેસ્ટી બંને છે. Bhavisha Hirapara -
રોઝ લાડુ અને મોદક (Rose Laddu & Modak Recipe In Gujarati)
#GC#CookpadIndiaલાડુ અને મોદક ગણેશજી ની પ્રિય છે.ગણેશ ઉત્સવમાં દરેક લોકો ઘરમાં શ્રીજી ને પ્રસાદ ધરાવવા અલગ અલગ લાડુ,મોદક અને અન્ય ઘણા પ્રસાદ બનાવે છે.મે અહિ પોતની રીતે લાડુ અને મોદક બનાવ્યા છે. Komal Khatwani -
રોઝ ફ્લેવર્ડ કોપરાપાક (Rose Flavoured Koprapaak Recipe In Gujarati)
#EB#Week16ફ્રેન્ડસ, લીલાં ટોપરા માંથી રોઝ ફ્લેવર્ડ કોપરાપાક બનાવવા ની રીત મેં શેર કરી છે જે બનાવવા માં એકદમ ઇઝી છે.બીજી રેસીપી જોવા માટે YouTube પર મારી ચેનલ સર્ચ કરો " Dev Cuisine" asharamparia -
એસોર્ટેડ નાનખટાઈ
#કૂકબુક#post3#દિવાળીસ્પેશ્યલ#નાનખટાઈ#cookies#biscuitદિવાળી માં બનતી અનેક વાનગીઓ માં ની એક જાણીતી વાનગી છે નાનખટાઈ। નાનખટાઈ બારે માસ મોટા ભાગ ની બેકરીઓ માં મળતી થઇ ગઈ છે. હવે તો વિવિધ ફ્લેવર્સ વાળી નાનખટાઈ પણ મળવા માંડી છે. તે ચા / કોફી સાથે ખવાતી જાણીતી બિસ્કિટ છે.નાનખટાઇ ની ઉત્પત્તિ 16 મી સદીમાં ગુજરાતના સુરત શહેરમાં થઈ હતી. નાનખટાઈ નામ બે શબ્દો નું બનેલું છે - 'નાન' એક ફારસી શબ્દ છે, જે એક પ્રકારનો ફ્લેટબ્રેડ છે. 'ખટાઇ' એક અફઘાની શબ્દ છે જેનો અર્થ બિસ્કીટ છે.પ્રસ્તુત છે એસોર્ટેડ નાનખટાઈ જેમાં છે 5 ફ્લેવર્સ જેવા કે પ્લેઇન ઇલાયચી, પિસ્તા, રસમલાઈ, ચોકલેટ અને રોઝ. છઠ્ઠો પ્રકાર છે પંચરંગી ફ્લેવર જે આ પાંચેય ફ્લેવર નો સંગમ છે. Vaibhavi Boghawala -
રોઝ કોકોનટ બોલ્સ(rose coconut balls recipe in Gujarati)
મેં તો પહેલી વાર બનાવ્યા છે. કહેજો કેવા બન્યા છે. શ્રવણ મહિનો ચાલે છે. એક ટાણું સિવાય મીઠું લેવું નઈ a વિચાર થી આ મીઠાઈ બનાઈ છે ક ભૂખ લાગે તો એકાદ લાડુ ખાઈ lo. Vijyeta Gohil
More Recipes
ટિપ્પણીઓ