કોકોનટ રોઝ ચૉકલેટ બરફી (Coconut Rose Chocolate Barfi Recipe In Gujarati)

#AA2
#cookpadindia
#cookpadgujarati
કોકોનટ રોઝ ચૉકલેટ બરફી
કોકોનટ રોઝ ચૉકલેટ બરફી (Coconut Rose Chocolate Barfi Recipe In Gujarati)
#AA2
#cookpadindia
#cookpadgujarati
કોકોનટ રોઝ ચૉકલેટ બરફી
રાંધવાની સૂચનાઓ
- 1
૧ માઇક્રોવેવ ઓવન પ્રૂફ પેન મા દૂધ & ઘી કાઢી એને માઇક્રોવેવ મા ૧ મિનિટ મૂકવુ..... બહાર કાઢી એમા કોકોનટ પાઉડર & મિલ્ક પાઉડર મિક્સ કરો..... હવે માઇક્રોવેવ મા ૧ મિનિટ મૂકવુ & બહાર કાઢી હલાવવુ.... આમ ૨ વખત.. એટલેકે ૧ મિનિટ +૧ મિનિટ મૂકવુ...
- 2
હવે બહાર કાઢી...એમાથી ૧ ટેબલસ્પૂન કોકોનટ માવો ૧ નાના કાચના બાઉલ મા કાઢી... એમા બુરૂ ખાંડ, રોઝ એસેંસ & રેડ કલર નાખી મીક્ષ કરી ૧૦ સેકન્ડ માઇક્રો કૂક કરો..... & ૧ ચોળી ડીશ મા થેપી લો
- 3
હવે ૧ ટેબલ સ્પૂન કોકોનટ માવો ૧ કાચના બાઉલ મા કાઢો... હવે એમાં બુરૂ, ચોકલેટ પાઉડર નાંખી મીક્ષ કરી માઇક્રોવેવ મા ૧૦ સેકન્ડ કૂક કરો... બહાર કાઢી સરસ કણસી એને રોઝ ઉપર થેપી....એને ૨ કલાક પછી પીસ કરી સર્વિંગ ડીશ મા મૂકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ રોઝ મોદક (Coocnut Rose Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકોકોનટ રોઝ મોદક Ketki Dave -
મિલ્ક પાઉડર ચોકલેટ બરફી (Milk Powder Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiમિલ્ક પાઉડર ચૉકલેટ બરફી Ketki Dave -
માવા ચોકલેટ બરફી (Mava Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiમાવા ચૉકલેટ બરફી Ketki Dave -
કોકોનટ ઓરેન્જ મોદક (Coconut Orange Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકોકોનટ ઑરેંજ મોદક Ketki Dave -
ગંગા જમની રસગુલ્લા ROSE & KHUSH RASGULLA
#PC#cookpadindia#Cookpadgujaratiરોઝ & ખસ રસગુલ્લા Ketki Dave -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જરોઝ મિલ્ક શેક Ketki Dave -
વેનીલા ચોકલેટ બરફી (Vanilla Chocolate Barfi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમાવાની ચોકલેટ બરફી Ketki Dave -
રોઝ મોદક (Rose Modak Recipe In Gujarati)
#GCRGANESH CHATURTHI ChallengePost - 6રોઝ મોદકGannayakay Gandaivatay Ganadhyakshay Yadhimahi...Gun Shariray Gun Manditay Guneshanay YadhimahiGunaditay Gunadhishay Guna Pravishtay yadhimahiEKDANTAY VAKRATUNDAY Gauri Tanaya YadhimahiGajeshanay Balchandray SHREE GANESHAY Yadhimahi Ketki Dave -
કોકોનટ ઈલાયચી મોદક (Coconut Cardamom Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકોકોનટ ઈલાયચી મોદક Ketki Dave -
ડ્રાયફ્રુટ્સ ચોકલેટ બરફી (Dryfruits Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiડ્રાય ફ્રુટ્સ ચૉકલેટ બરફી Ketki Dave -
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#DIWALI2021ફેસ્ટિવલ રેસીપી ચેલેન્જસ્વાદિષ્ટ સોફ્ટ કોકોનટ બરફી સ્વાદિષ્ટ મનભાવન કોકોનટ બરફી Ramaben Joshi -
ચોકોલેટ અને કોકોનટ બરફી (Chocolate Coconut Barfi Recipe In Gujarati)
#AA2#SJRચોકલૅટ કોકોનટ બરફી, બધા ની પસંદિતા મિઠાઈ છે એમાં પણ ખાસ કરીને છોકરાઓની .આ બરફી જેટલી બનવામાં સરલ છે એટલીજ ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ પતી પણ જાય છે.કCooksnap@manisha12 Bina Samir Telivala -
ત્રીરંગી પનીર બરફી (Trirangi Paneer Barfi Recipe In Gujarati)
#TR#cookpadindia#Cookpadgujaratiત્રીરંગી પનીર બરફી Ketki Dave -
સોજી રોઝ લડ્ડુ (Sooji Rose Ladoo Recipe In Gujarati)
#mrPost - 3સોજી રોઝ લડ્ડુROSE Laddu jo Maine Dekha Gulabi Ye Dil ❤ Ho Gaya....Sambhalo mujko O Mere YaroSambhalna muskil Ho gaya રોઝ લડ્ડુ મેં સોજી ના શીરા ની રેસીપી ઉપરથી લીધા છે Ketki Dave -
-
કાજુ ચોકલેટ બરફી (Cashew Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiકેશ્યુ ચૉકલેટ બરફી Ketki Dave -
થ્રી કલર પનીર બરફી (Three Colors Paneer Barfi Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiથ્રી કલર પનીર બરફી Ketki Dave -
-
ઇન્સ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી#AA1 #Week1 #RB19 #Week19#ડ્રાયફ્રૂટ_બરફી #Amazing_August#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી, સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય છે. મારા ઘરે બધાંને ખૂબ જ પસંદ છે. Manisha Sampat -
ચૉકલેટ બરફી પનીર (Chocolate Barfi Paneer Recipe In Gujarati)
#AA2#ookpadindia#cookpadgujarati Ketki Dave -
પીન્ક રોઝ સીરપ કોન્સનટ્રેટ (Pink Rose Syrup Concentrate Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપીન્ક રોઝ સીરપ કોન્સનટ્રેટ Ketki Dave -
💕😋રોઝ બરફી - ભારતની પરંપરાગત મીઠાઈ😋💕
#મીઠાઈ#જૈનબરફી ભારતની પરંપરાગત મીઠાઈ છે... દરેક રાજ્યો માં અલગ અલગ રીતે બરફી બનાવવામાં આવે છે..તો ચાલો દોસ્તો રોઝ બરફી બનાવશું.. Pratiksha's kitchen. -
રોઝ કોકોનટ લડુ
#RC3#Week3#Red Receipe#RainbowChallange#cookpadindia#cookpadgujarati કોકોનટ લાડુ અલગ અલગ રીતે બનતા હોય છે મેં એમાં રોઝ સીરપ નો ઉપયોગ કરી ને બનાવ્યા સરસ થયા.તે સ્વીટ તરીકે પ્રસાદ માં પણ બનાવાય છે. Alpa Pandya -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
રોઝ કોકોનટ લાડુ#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#રોઝ #કોકોનટ #નાળિયેર #લાડુ#Instant #ઈન્સ્ટન્ટ#Milkmaid #મિલ્કમેડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeદિવાળી હોય ને મીઠાઈ ના હોય.. એવું તો ના જ બને...ચાલો બનાવીએ, ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ .. હેપી દિવાળી .. Manisha Sampat -
મહારાષ્ટ્રિયન રોઝ પીયુશ (Maharashtrian Rose Piyush Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiરોઝ 🌹પીયુશ Ketki Dave -
કોકોનટ મેંગો પૉપ્સ (Coconut Mango Pops Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકોકોનટ મેંગો પૉપ્સ Ketki Dave -
કોકોનટ બરફી(Coconut Barfi Recipe In Gujarati)
કૉકોનેટ બરફી એક સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય સ્વીટ રેસીપી છે. જે નાળિયેર, ખાંડ, દૂધ અને ઇલાયચી પાઉડર થી બને છે. જેની બનાવવી ખુબ જ સહેલી છે અને આ રેસિપી બધાને પસંદ પડે તેવી છે. Nidhi Sanghvi -
કોકોનટ રાઇસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#Cookpadgujaratiકોકોનટ રાઇસ Ketki Dave -
રોઝ કોકોનટ ડીલાઈટ
#માત્ર ૨ જ મિનિટમાં બની જતી મીઠાઈ છે આ. ખૂબ ટેસ્ટી અને નાના મોટા સૌને ભાવે તેવી મીઠાઈ. Dimpal Patel -
મખાના રોઝ બરફી (Makhana Rose Barfi Recipe In Gujarati)
મખાનામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા ફકારક છે. મખાનાનો ઉપયોગ ફક્ત નાસ્તા તરીકે થતો નથી પણ પ્રાચીન કાળથી તેનો ઉપયોગ તહેવારોમાં ખોરાક તરીકે પણ કરવામાં આવે છે. સફેદ રંગના મખાણા વજનમાં હવા કરતાં પણ હળવા હોય છે પરંતુ તેની અસર ઘણી વધારે છે. તેનો ઉપયોગ મીઠાઈ બનાવવા માટે થાય છે. તેને નમકીન તરીકે શેકીને ખાવામાં પણ આવે છે. મખાના માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા પરંતુ તેમાં અનેક ઔષધીય ગુણ પણ છે. ફૂલોમાં ગુલાબને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેશી લાલ ગુલાબના ઔષધિય ગુણોથી ઘણી બધી બીમારીઓમાં રાહત મળી શકે છે.ગુલાબની કળીઓ અને તેમાથી બનતા ગુલકંદમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા રહેલી છે.તેથી મેં ગુલાબ અને મખાનાના કોમ્બિનેશનથી પૌષ્ટિક તત્વોથી ભરપૂર અને હેલ્ધી એવી મખાના રોઝ બરફી બનાવી છે. એકવાર જરૂર ટ્રાય કરવા જેવી છે.#TheChefStory#ATW2#cookpadgujarati#cookpad Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (22)