કોકોનટ તલ ગોળ પાપડી =Coconut tal papdi in gujarati l)

Sweta Kapadia @cook_23897518
કોકોનટ તલ ગોળ પાપડી =Coconut tal papdi in gujarati l)
રાંધવાની સૂચનાઓ
- 1
અેક પેણી માં ઘી ગરમ કરીને પછી તેમાં ઘઉં નો લોટ લઈ ઘેરા ગુલાબી કલર જેટલો શેકવો, શેકવામાં કોરો લોટ લાગે તો જરૂર પુરતું ઘી ઉમેરવું.
- 2
પછી ગેસ બંધ કરી તેમાં તલ કોપરૂ નાંખી ઠંડુ પડવા દેવું. હુંફાળા જેટલું થાય પછી તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. ગોળ અેકરસ થાય તેટલું મિક્સ કરીને એક થાળી માં હથેળી થી દાબીને થાપી દેવું.
- 3
પછી ચોરસ કાપા પાડી તેના ઉપર તલ અને કોપરૂ ભભરાવી દેવું. ઠરી જાય પછી ચોસલા કાઢી ડબ્બા માં ભરી દેવું,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
સુપ્રભાત્ પહેલા ગોળ પાપડી નો નાસ્તો ડબ્બા મા લ ઈ જતાં આજ પણ ઘણા ઘરો મા ગોળ પાપડી ને મમરા નો નાસ્તો હોય જ. HEMA OZA -
-
-
-
-
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
ઘરે ઘી બનાવીએ ત્યારે સામાન્ય રીતે મારે કિટુ બહુજ ઓછું નીકળે તો હું તેને દાળ,કઢી,મુઠીયા કે થેપલા માં use કરી લઉં, પણ આ વખતે ઘી બની ગયા પછી કિટુ થોડું વધું નીકળ્યું..તો મે તેની ગોળ પાપડી બનાવી.(ઘી ના કિટા માંથી બનાવેલી ગોળ પાપડી) Krishna Dholakia -
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે મારા ઘરમાં કાયમ ગોળ પાપડી રહેતી જ..મમ્મી એક પણ દિવસ ખવડાવ્યા વગર ના મૂકે..એટલે એ અમારું રૂટિન ખાણા માં આવતું જ.હજી પણ મારા ઘરે આજે પણ ગોળ પાપડી બનાવું જ..આ નિર્દોષ મીઠાઈ સ્વીટ બધાને ભાવે છે.. Sangita Vyas -
-
-
-
ચોકલેટી ગોળ પાપડી
#RB17આમ તો બધા જ ગોળ પાપડી બનાવતા જ હોય,પરંતુ થોડી કડક અને કરકરી ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે. Mudra Smeet Mankad -
સુખડી / ગોળ પાપડી
સુખડી બધા ને જ ભાવતી હોય છે. અત્યાર સુધી મે મારા મમ્મી ના હાથ ની જ ખાધી છે સુખડી. આજે પહેલી વાર બનાવવાનો પ્રયત્ન કર્યો સફળ પણ ગયો.#goldenapron3Week 8#Wheat Shreya Desai -
-
-
-
-
-
ગુલકંદ ગોળ પાપડી (Gulkand Gol Papdi Recipe In Gujarati)
આજે મે સ્વાતિ બેન ની recipe follow કરીને ગુલકંદ ગોળ પાપડી બનાવી છેચાલો બનાવીયે મસ્ત્ત yummiilicious પાપડી Deepa Patel -
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
આ ગોળ પાપડી અમારા ઘર માં વર્ષો થી બનતી આવે છે.છોકરાવો નો મનપસંદ નાસ્તો,દૂધ સાથે 2 પીસ આપી દો તો બીજું કાંઈ ના માગે અને હેલ્થી તો ખરું જ.પારંપરિક ગોળ પાપડી Bina Samir Telivala -
-
ગોળ પાપડી (સુખડી)
ખૂબ જ ઓછી સામગ્રી થી બનતી અને ટેસ્ટી ટ્રેડિશનલ વાનગી એટલે ગોળ પાપડી. Dr. Pushpa Dixit -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#AT#ChooseToCookખૂબ જ સ્વાદિષ્ટ બનતી અને ભાવતી હોવાના કારણે આ રેસિપી Chooseto cook માટે પસંદ કરી છે. Urvi Tank -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
નામ પ્રમાણે ખબર પડે આ વાનગી ગોળ માંથી બને છે શિયાળામાં ગોળ શક્તિ આપે છે.# GA4#week15 Pinky bhuptani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13031713
ટિપ્પણીઓ