ગોળ પાપડી

Ashwini Shaha
Ashwini Shaha @cook2020
Bangalore

ગોળ પાપડી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૪-૫ જણ માટે
  1. ૨ કપઘઉં નો લોટ
  2. ૧ ૧/૨ કપઘી
  3. ૨ કપસુધારેલો ગોળ
  4. ૨ ચમચીચાંદી વાળા તલ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    એક કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં ઘુ નો લોટ શેકો. સુગંધ આવે એટલે ઉતારી લેવું.

  2. 2

    તેમાં સુધારેલો ગોળ ઉનેરી બરાબર હલાવી ને ભેળવી લેવું. ઘી ચોપડેલી થાળી માં ઠારવા કાઢવું. ચાંદી વાળા તલ થી સજાવો

  3. 3

    જોઈએ ઈવા કટકા કરી લેવા ને ઠંડુ થાય એટલે ડબ્બા માં કાઢી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashwini Shaha
Ashwini Shaha @cook2020
પર
Bangalore

ટિપ્પણીઓ

Similar Recipes