મેથી ની ગોળ પાપડી (Methi Gol Papdi Recipe In Gujarati)

Kirtana Pathak @kirtana_9
મેથી ની ગોળ પાપડી (Methi Gol Papdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી મૂકી ગેસ પર લોટ સેકી તેમાં પછી ગેસ બંધ કરી જલ્દી જલ્દી મસાલો બધો અને ગોળ ભેળવી લો. બરાબર હલાવી લો. થાળી માં ઠારી દો. અને લાડુ પણ વાળી શકાય બદામ કાજુ કતરણ નાખી દો.
Similar Recipes
-
-
-
-
-
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
ઘરે ઘી બનાવીએ ત્યારે સામાન્ય રીતે મારે કિટુ બહુજ ઓછું નીકળે તો હું તેને દાળ,કઢી,મુઠીયા કે થેપલા માં use કરી લઉં, પણ આ વખતે ઘી બની ગયા પછી કિટુ થોડું વધું નીકળ્યું..તો મે તેની ગોળ પાપડી બનાવી.(ઘી ના કિટા માંથી બનાવેલી ગોળ પાપડી) Krishna Dholakia -
-
-
-
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujarati (સુખડી)શિયાળાની ઋતુ એટલે ઠંડી અને શરીરમાં નવી શક્તિનો સંચાર કરવાની ઋતુ. શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોવાથી શરીરમાં ગરમાવટ લાવવી જરૂરી છે.તો આ દરમિયાન લોકો ઘરમાં ગરમાવટ લાવવા માટે વસાલા યુક્ત ખોરાકનું સેવન કરતા હોય છે.આ માટે લોકો અલગ અલગ વસાણા બનાવી લિજ્જત માણતા હોય છે. એમાંની એક છે ગોળ પાપડી.જે બનાવવા માટે ઘઉંના લોટને ઘીમાં શેકી તળેલો ગુંદ, ગોળ,સૂંઠ પાઉડર અને કાટલું, મનપસંદ ડ્રાયફ્રુટ્સ ઉમેરી સરળતાથી અને સહેલાઈથી સ્વાદિષ્ટ અને હેલ્ધી સુખડી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
મેથી મુઠિયા નું શાક (Methi Muthia Shak Recipe In Gujarati)
#cookpad India #Win#Medals Kirtana Pathak -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે મારા ઘરમાં કાયમ ગોળ પાપડી રહેતી જ..મમ્મી એક પણ દિવસ ખવડાવ્યા વગર ના મૂકે..એટલે એ અમારું રૂટિન ખાણા માં આવતું જ.હજી પણ મારા ઘરે આજે પણ ગોળ પાપડી બનાવું જ..આ નિર્દોષ મીઠાઈ સ્વીટ બધાને ભાવે છે.. Sangita Vyas -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15817639
ટિપ્પણીઓ