વેજ પનીર ક્રેપ(vej paneer crape in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી અને ખમણી લેવા ગાજર પણ ખમણી લેવું તથા પનીર અને ચીઝ ખમણી લેવા
- 2
ત્યારબાદ ખમણેલું બટેટુ પનીર ગાજર ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા કેપ્સિકમ બધું મિક્ષ કરી લેવું ત્યારબાદ તેમાં ચાટ મસાલો મીઠું મરચું રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ મિક્સ કરી લેવા એટલે આ રીત નું સ્ટફિંગ તૈયાર થઈ જશે
- 3
હવે ક્રેપ બનાવવા માટે મેંદામાં દૂધ બટર ખાંડ મીઠું તથા દહીં મિક્સ કરી ઢોસા જેવું ખીરું રેડી કરી લેવું ત્યારબાદ નોનસ્ટિક તવીમાં ઢોસાની જેમ ક્રેપ ઉતારી લેવા
- 4
હવે આ ક્રેપ માં વચ્ચે સ્ટફિંગ મૂકી સ્ટફિંગ ની ઉપર થોડું મોઝરેલા ચીઝ ભભરાવી દેવુ સમોસા ની જેમ વાળી લેવા ત્યારબાદ તેને નોનસ્ટિક લોઢી માં મૂકી અને બંને સાઇડ શેકી લેવા તો તૈયાર છે ક્રેપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મે પહેલી વખત બનાવી છે. અને મારા ઘરમા બધાને પસંદ આવી છે. "આભાર કૂકસ્નેપ" URVI HATHI -
-
વેજ પનીર આલુ પરોઠા(Veg paneer aalu parotha recipe in Gujarati)
#GA4#week1#vegpanneralloparatha Cook with sonu -
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય
#RB1આ રેસીપી મારી દિકરીની ફેવરીટ છે.વારંવાર તેની માંગણી હોય જ કે મમ્મી આજે પનીર છે તો મને બનાવી દે. આજે મારી રેસીપી મારી વહાલસોયી દિકરી માટે... Deval maulik trivedi -
ચીલી પનીર (Chilli Paneer Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer chilly Dry Recipe in Gujarati)
#GA4#Week6# પઝલ-વર્ડ-પનીર પનીર અને ચીઝ એ આજકાલ ના બાળકો ની પહેલી પસંદ હોય છે. પનીર ની કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો ખાઈ લે છે. પનીર ની પંજાબી સબ્જી હોઈ કે ચાઈનીઝ હોઈ કે પનીર સ્ટાર્ટર હોઈ બધા ને ભાવે જ .. અને પ્રોટીન માટે મુખ્ય છે . માટે કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર પનીર ખાવું જોઈએ. તો આજે મેં પનીર ચીલી ડ્રાય બનાવ્યું છે.. Krishna Kholiya -
પનીર ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Paneer Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week 15#GRILL Santosh Vyas -
-
-
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
વેજીટેબલ લજાનીયા (vegetables Lasagna recipe in gujarati)
#goldenapron3#week 5Italian Anjali Zaveri Dholakiya -
-
-
આલુ પનીર લોલીપોપ(Aloo Paneer Lolipop Recipe In Gujarati)
#ફટાફટમારી બેબી ને લોલીપોપ બહુ જ ભાવે અને તે પનીર ખાતી નથી તેથી આજે મને વિચાર આવ્યો કે હું આવું મને લોલિપોપ બનાવો તો તે પણ ખાઈ શકે અને સાથે સાથે લોલીપોપની મજા પણ લઇ શકે તો ચાલો મારી સાથે આ લોલીપોપની મજા માણો Varsha Monani -
-
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
#FDલાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્રLove you dipsiHappy friendship day Sejal Dhamecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13105631
ટિપ્પણીઓ