પાકા કેળા નું ઇન્સ્ટન્ટ શાહિ શાક (pakka Kela nu instant shak recipe in Gujarati)

Gita Tolia Kothari @cook_20784954
પાકા કેળા નું ઇન્સ્ટન્ટ શાહિ શાક (pakka Kela nu instant shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયામાં તેલ ગરમ મૂકો તેમાં મીઠા લીમડાના પાન નાખો હવે પાકા કેળાના સહેજ મોટા ટુકડા નાખો સાથે ટામેટાં લીલુ મરચું ઝીણું સુધારીને નાખો હવે બધો મસાલો કરી છેલ્લે સિંગદાણાનો ભૂકો નથી નથી નાખી બધુ સરસ મિક્સ કરો એકથી બે મિનિટ ગેસ પર રાખી ગેસ બંધ કરો અને ગરમાગરમ શાક સર્વ કરો આ શાક માત્ર બેથી ત્રણ જ મિનિટ માં થઈ જતું હોવાથી કોઈવાર અચાનક ગેસ્ટ આવી જાય તો તાત્કાલિક બનાવીને પીરસી શકાય છે સ્વાદમાં ટેસ્ટી બનાવવામાં એકદમ સહેલું એવું પાકા કેળાનું શાક ફટાફટ રેડી છે જો હોય તો છેલ્લે કોથમરી નાખી સર્વ કરો
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીનું રજવાડી શાક (dudhi nu shaak recipe in Gujarati)
#Goldenapron3#week24## સુપરશેફ1 Gita Tolia Kothari -
-
-
પાકા કેળા શીંગદાણા ની ખીચડી (Paka Kela Shingdana Khichdi Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
-
-
પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
#cookpad Gujarati# પાકા કેળા નું સુક્કુ શાક.એક કેળા જ એવું ફ્રૂટ છે કે જે બારે મહિના સહેલાઈથી મળી શકે છે અને ખાસ તે કેલ્શિયમ થી ભરપુર છે.કેળા ફ્રુટ તરીકે ખવાય છે તેમજ તેની ઘણી વેરાઈટી પણ બને છે જેમકે શાક છે. ભજિયા છે. મિલ્ક શેક ફ્રુટ સલાડ વગેરે ઘણું ઘણું બને છે પણ મેં આજે કેળાનું સુકુ શાક બનાવ્યું છે જે પાંચ મિનિટમાં બની જાય છે. Jyoti Shah -
-
-
-
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiકેળા સૌથી સસ્તું અને સરળતાથી મળી જતું ફળ છે. તેથી તેને ખાનારા લોકોની સંખ્યા પણ વધુ હોય છે.કેળામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. કેળામાં મિનરલ અને પોટેશિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે, તેથી તેનું સેવન વધુ ફાયદાકારક હોય છે. સાથે જ કેળામાં ખાંડ, ફાયબર અને વિટામિન બી-6 પણ હોય છે. તેમાં રહેલું મૅગ્નેશિયમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. એક કેળામાં લગભગ 105 કૅલોરી હોય છે કે જે શરીરને ઇંસ્ટંટ એનર્જી આપે છે. કેળા ખાવાથી માંસપેશીઓમાં થતી કળતર કે જકડણ સાજી થઈ જાય છે. તેમાં મૅગ્નેશિયમ તથા પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા તેમને દુઃખાવા-મુક્ત બનાવી છે. કેળાનાં સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ નિયંત્રિત રહે છે અને શરીરનાં અંદરની વિષાક્તતા પણ સમાપ્ત થઈ જાય છે. પેટમાં પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ અલ્સર વગેરેમાં પણ રાહત મળે છે.થોડા કાચાં અને થોડા પાકા કેળા ફાઇબરયુક્ત હોય છે અને તેમા શુગર લેવલ ઓછુ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ તે ખાઇ શકે છે. કાચા કેળા થોડા પાક્કા થવા લાગે એટલે તેનો રંગ બદલાઇને પીળો થાય છે, પરંતુ સ્વાદમાં થોડા મીઠાં હોય છે. તેમા પણ શુગર ઓછી અને ફાઇબર વધુ હોય છે. આવા જ કેળાનુ શાક બનાવ્યુ છે. તમે પણ બનાવજો. Neelam Patel -
-
#કૂકર, ભરેલાં પાકા કેળા- મરચા નું શાક
મારૂ મનગમતું છે ,અને ઓછા સમયમાં બની જાય છે. વરસો પહેલાં મારી બેન ના સાસરે ચાખેલું,એને મે નવા રૂપ રંગ સાથે રજૂ કર્યું છે Sonal Karia -
-
-
-
-
-
-
-
-
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#PR Post 5 જૈન સંપ્રદાય માં તિથિ અને પર્યુષણ માં બનાવી શકાય તેવું, લીલોતરી ના ઉપયોગ કર્યા વગર નું શાક. મેં આજે સૂકા મસાલા નો ઉપયોગ કરી ને તિખુ , ચટપટું શાક બનાવ્યું છે. બાળકોને પણ પસંદ આવશે. આ શાકસર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
-
પાકા કેળા અને ટામેટા નું શાક (Paka Kela Tomato Shak Recipe In Gujarati)
#COOKSNAP CHALLENGE Rita Gajjar -
પાકા કેળા ને મેથી નું શાક (Paka Kela Methi Shak Recipe In Gujarati)
આજ તો અડદ ની દાળ સાથે ગળયું શાક હોય તો આજ આનો સ્વાદ માણયો HEMA OZA -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13124670
ટિપ્પણીઓ (2)