રીંગણાં  નો  ઑરો (ringna no oro recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya
શેર કરો

ઘટકો

30 મિનિટ
2લોકો માટે
  1. 2 નંગરીંગણા
  2. 1 નંગટમેટું
  3. 3 નંગકાંદા
  4. 3 નાની ચમચીલાલ મરચા પાઉડર
  5. 1/2હળદર
  6. 2 નાની ચમચીધાણાજીરું
  7. મીઠું સ્વાદ મુજબ
  8. લસણ 6કડી
  9. તેલ વઘાર માટે 1ચમચો
  10. લીમડા ણા પાંદ
  11. 1 નાની ચમચીગરમ
  12. રાઈ, જીરું, હિંગ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધી વસ્તુ સમારી લઇ, તેનો વઘારકરીએ. સાઈડ માં રીંગણાં પણ સેકી લઈએ.

  2. 2

    તેમાં બધા મસાલા એડ કરીએ.હવે સેકેલ રીંગણાં તેમાં મિક્સ કરીએ.

  3. 3

    તો રેડી છે કાઠ્યાવાડી ઑરો. તેને ધાણાભાજી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes