રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  1. પાકા કેળા
  2. લીલા મરચા
  3. ૧ ચમચીલાલ મરચું
  4. ૧\૨ ધાણાજીરૂ
  5. ૧\૨ ચમચી હળદર
  6. મીઠું સ્વાદઅનુસાર
  7. ૨ ટી.સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કેળાની છાલ ઉતારી તેના મોટા કટકા કરવા.મરચા ના મોટા કટકા કરવા.

  2. 2

    કડાઈમાં તેલ નાંખી રાઈ જીરૂનો વઘાર કરવો.પેલા મરચાં નાખવાં પછી કેળા નાખવા.બધો મસાલો નાખી ને હલાવો. પાંચ મિનિટ પછી ઉતારી લેવું.

  3. 3

    દિશમાં લઈને સર્વ કરો.તૈયાર છે પાકા કેળા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
PARAVATI VIKRAM MUNDRA
પર
RAJLAKASHMI PARK ,JUNAGADH.

Similar Recipes