પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)

#cookpad Gujarati
# પાકા કેળા નું સુક્કુ શાક.
એક કેળા જ એવું ફ્રૂટ છે કે જે બારે મહિના સહેલાઈથી મળી શકે છે અને ખાસ તે કેલ્શિયમ થી ભરપુર છે.
કેળા ફ્રુટ તરીકે ખવાય છે તેમજ તેની ઘણી વેરાઈટી પણ બને છે જેમકે શાક છે. ભજિયા છે. મિલ્ક શેક ફ્રુટ સલાડ વગેરે ઘણું ઘણું બને છે પણ મેં આજે કેળાનું સુકુ શાક બનાવ્યું છે જે પાંચ મિનિટમાં બની જાય છે.
પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
#cookpad Gujarati
# પાકા કેળા નું સુક્કુ શાક.
એક કેળા જ એવું ફ્રૂટ છે કે જે બારે મહિના સહેલાઈથી મળી શકે છે અને ખાસ તે કેલ્શિયમ થી ભરપુર છે.
કેળા ફ્રુટ તરીકે ખવાય છે તેમજ તેની ઘણી વેરાઈટી પણ બને છે જેમકે શાક છે. ભજિયા છે. મિલ્ક શેક ફ્રુટ સલાડ વગેરે ઘણું ઘણું બને છે પણ મેં આજે કેળાનું સુકુ શાક બનાવ્યું છે જે પાંચ મિનિટમાં બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેળાની છાલ ઉતારીને તેના ગોળ ગોળ થોડા જાડા ટુકડા કરી લેવા.
- 2
ગેસ ઉપર એક પેન મૂકીને તેમાં તેલ રાઈ જીરુ એડ કરીને તતડે એટલે તેમાં હિંગ એડ કરવી.
- 3
જેમાં કેળા સમારેલા છે, તેમા જ કાશ્મીરી લાલ મરચું, હળદર,મીઠું,અને સાકર એડ કરી દેવી. અને તરત જ વઘાર થઈ જાય એટલે તેમાં બધું એડ કરીને, ગેસ ઉપર હલાવી લેવું.શાક મિક્સ થઈ જાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવો.
- 4
આપણું ફટાફટ બનતું કેળાનું ગળચટ્ટુ ટેસ્ટી શાક
તૈયાર છે. સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરવું.
Similar Recipes
-
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક (Paka Kela Gravy Shak Recipe In Gujarati)
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે Khushbu Japankumar Vyas -
પાકા કેળાનુ ભરેલુ શાક (Paka Kela Nu Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 #Banana પાકા કેળા નું આ શાક ખૂબ જ ફટાફટ બની જાય છે Khushbu Japankumar Vyas -
જમરૂખ નું શાક (Guava Shak Recipe In Gujarati)
#MBR4#Week 4#જમરૂખ નું શાક આ સીઝનમાં જમરૂખ બહુ સરસ આવતા હોય છે જો કે જમરૂખે ફ્રુટ છે તો પણ તેનું શાક બનાવીને ખાવામાં આવે છે જે બહુ જ સરસ બને છે Jyoti Shah -
-
પાકા કેળાનું શાક (paka kela nu shak in recipe Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં બધા બટાકા, શક્કરીયા, દૂધી, મોરયા ની વાનગી બનાવતા હશે.પણ મેં તો ઝટપટ બનતી( 10 મીનીટ માં બનતું પાકા કેળાનું શાક બનાવ્યું. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. REKHA KAKKAD -
જમરુખ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
# જમરુખ નુ શાક#cookpad gujaratiજમરૂખ સીઝન નું ફુટ છે. આ ફ્રુટ ખાવામાં તો બહુ જ સરસ લાગે છે. તેની સાથે તેનુ શાક પણ સરસ બને છે. અને તેનો જ્યુસ બહુ જ સરસ બને છે. પરંતુ મેં આજે તેનું શાક બનાવ્યું છે. Jyoti Shah -
કાચા કેળા નુ રસાવાળુ શાક જૈન (Kacha Kela Rasavalu Shak Jian Recipe In Gujarati)
બધા જ બટેટાનું શાક ખાતા હોઈ છે. પરંતુ જૈન લોકો બટેકા ખાતા નથી તો તો તેની બદલે કાચા કેળાનુ ગળપણ ખટાશ વાળું શાક બનાવ્યુ છે. Jyoti Shah -
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#PR Post 5 જૈન સંપ્રદાય માં તિથિ અને પર્યુષણ માં બનાવી શકાય તેવું, લીલોતરી ના ઉપયોગ કર્યા વગર નું શાક. મેં આજે સૂકા મસાલા નો ઉપયોગ કરી ને તિખુ , ચટપટું શાક બનાવ્યું છે. બાળકોને પણ પસંદ આવશે. આ શાકસર્વ કરી શકાય. Dipika Bhalla -
ટીંડોરા નુ શાક કુકર માં (Tindora Shak In Cooker Recipe In Gujarati)
#Cookpad Gujarati.# ટીંડોરા નુ શાક.આજે મેં ટીંડોરા નુ શાક કુકરમાં બનાવ્યું છે .જે એકદમ ગ્રીન અને ટેસ્ટી બને છે .અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiકેળા સૌથી સસ્તું અને સરળતાથી મળી જતું ફળ છે. તેથી તેને ખાનારા લોકોની સંખ્યા પણ વધુ હોય છે.કેળામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. કેળામાં મિનરલ અને પોટેશિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે, તેથી તેનું સેવન વધુ ફાયદાકારક હોય છે. સાથે જ કેળામાં ખાંડ, ફાયબર અને વિટામિન બી-6 પણ હોય છે. તેમાં રહેલું મૅગ્નેશિયમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. એક કેળામાં લગભગ 105 કૅલોરી હોય છે કે જે શરીરને ઇંસ્ટંટ એનર્જી આપે છે. કેળા ખાવાથી માંસપેશીઓમાં થતી કળતર કે જકડણ સાજી થઈ જાય છે. તેમાં મૅગ્નેશિયમ તથા પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા તેમને દુઃખાવા-મુક્ત બનાવી છે. કેળાનાં સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ નિયંત્રિત રહે છે અને શરીરનાં અંદરની વિષાક્તતા પણ સમાપ્ત થઈ જાય છે. પેટમાં પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ અલ્સર વગેરેમાં પણ રાહત મળે છે.થોડા કાચાં અને થોડા પાકા કેળા ફાઇબરયુક્ત હોય છે અને તેમા શુગર લેવલ ઓછુ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ તે ખાઇ શકે છે. કાચા કેળા થોડા પાક્કા થવા લાગે એટલે તેનો રંગ બદલાઇને પીળો થાય છે, પરંતુ સ્વાદમાં થોડા મીઠાં હોય છે. તેમા પણ શુગર ઓછી અને ફાઇબર વધુ હોય છે. આવા જ કેળાનુ શાક બનાવ્યુ છે. તમે પણ બનાવજો. Neelam Patel -
-
-
પાકા કેળાનુ શાક.(Paka kela nu shaak Recipe in Gujarati)
#GA4#week2કેળાનો ઉપયોગ આપણે ઘણી રીતે કરીએ છીએ. કેળા કેલ્શિયમથી ભરપૂર છે. કેળામાંથી જુદી-જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. મેં અહીંયા કેળાનુ ભરેલુ શાક બનાવ્યું છે. himanshukiran joshi -
પાકા કેળા નું શાક (paka kela subji recipe in Gujarati)
ઝટપટ બની જાય અને સ્વાદિષ્ટ એવી આ જૈન વાનગી એક વાર જરૂર બનાવજો બધા ને પસંદ પડશે એવું શાક છે...#ff1Non fried Jain recipeSonal Gaurav Suthar
-
પાકા ગુંદાનું શાક(paka gunda saak in Gujarati)
#વિકમીલ1#પાકા ગુંદાનું શાક#માઈ ઇબુક રેસીપી#11 પોસ્ટ#સ્પાઈસી રેસીપી કોન્ટેસ્ટ Kalyani Komal -
કાચા કેળાનું ખાટું મીઠું રસાવાળું શાક જૈન
#MBR2#week2#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી. એટલા માટે ખાસ કાચા કેળાનું રસાવાળું ખાટું મીઠું શાક બનાવે છે. જે શાક સરસ લાગે છે. Jyoti Shah -
પાકા કેળા નુ શાક (Ripe Banana Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાકા કેળા નુ શાક Ketki Dave -
મસાલા કાચા કેળા જૈન (Masala Kacha Kela Jain Recipe In Gujarati)
#MRમસાલા કાચા કેળા ખીચડી સાથે રોટલી સાથે થેપલા સાથે સરસ લાગે છે Jyoti Shah -
પર્પલ મોગરીનું દહીંવાળું શાક (Purple Mogri Dahivalu Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# મોગરી નું શાક.શિયાળાની સિઝન શરૂ થાય, અને પર્પલ કલરની મોગરી પણ આવવાની ચાલુ થાય છે. આ મોગરી નું શાક બહુ જ સરસ બને છે. પહેલા તો ઓરીજનલ પર્પલ કલરની મોગરી આવતી. અને દહીંમાં નાખતા એકદમ પર્પલ કલર નું દહીં થઈ જતું. આજે મોગલી નું દહીવાળું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
કાચા કેળા નું રાયતુ (Raw Banana Raita Recipe In Gujarati)
#MBR4#Week4# કાચા કેળાનું રાયતુ#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી, એટલા માટે બટાકા ની જગ્યાએ કેળાનું યુઝ કરી અને વસ્તુ બનાવે છે. આજે મેં કેળાનું રાઇતું બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. Jyoti Shah -
કેળા નું શાક (માઇક્રોવેવ) (Banana Sabji Recipe In Gujarati)
#ફટાફટમાઇક્રોવેવ માં 2 મિનીટ માં પાકા કેળાનું શાક . Shilpa Shah -
ભોપલા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SD#pumpkin નું શાકઉનાળાના દિવસોમાં રોટલી અને રોજ સાથે pumpkin નું શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
કેળા ટમેટાનું શાક
#RB11#Week11#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકેળા ટમેટાનું શાક એ ખુબ જ સ્વાદિષ્ટ અને ચટપટું બને છે મારા દાદીમા ની ફેવરેટ રેસીપી છે તેને આ શાક ખૂબ જ ભાવે છે માટે આજે તેને ડેડીકેટે કરવા માટે કેળા ટમેટાનું શાક બનાવેલું છે Ramaben Joshi -
-
-
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ડ્રાય પાપડનું શાક (Dry papad Shak Recipe in Gujarati)
#GA4#week23#papad#post 4આજે મે પાપડનુ શાક બનાવ્યુ છે. જૈનો પાપડનું શાક દરેક તિથી બને છે નાસ્તામાં પણ ખાખરા સાથે પાપડનું શાક બને છે. Jyoti Shah -
-
કુકરમાં ગ્રીન ચોળીનું શાક (Green Chori Shak In Cooker Recipe In Gujarati)
#MBR3#Week 3#ચોળી નું શાક#Cookpadઆ સિઝનમાં ચોળી બહુ સરસ ફ્રી અને ગ્રીન અને કુમળી આવે છે તો આજે મેં તેનું સરસ કુકરમાં શાક બનાવ્યું છે જે કુકરમાં જલ્દી બને છે ટેસ્ટી બને છે અને ગ્રીન બને છે અને તેમાં સોડાનો કે ઈનોનો પણ ઉપયોગ થતો નથી માટે હેલ્ધી પણ છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (6)