સ્વીટ કોર્ન ભજીયા(sweet corn bhajiya recipe in Gujarati)

Unnati Rahul Naik @cook_19918949
સ્વીટ કોર્ન ભજીયા(sweet corn bhajiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ના દાણા ને મિક્સર માં અધકચરા વાટી નાખવા..ત્યારબાદ તેમાં ચણા નો લોટ અને ચોખા નો લોટ નાખવો..
- 2
પછી તેમાં ડુંગળી,કેપ્સીકમ, ગાજર,આદુ મરચા અને લસણ નાખી મિક્સ કરી દેવું.ટાયરબદ તેમાં મીઠું, હળદર ગરમ મસાલો અને લાલ મરચું નાખી મિક્સ કરી ખીરું તૈયાર કરો..
- 3
ત્યારપછી એક પેન્ની માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે વડા મૂકવા અને તેને આછા લાલ રંગ ના થાય ત્યાં સુધી મિદ્દિયમ ગેસ પર તળવું..તો તૈયાર છે સ્વીટ કોર્ન ભજીયા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટર સ્વીટ કોર્ન પુલાવ(Butter sweet Corn Recipe in Gujarati)
પુલાવ તો જુદી જુદી રીતે બનાવવામાં આવે છે સ્વીટ કોર્ન બાળકોને અને આપણ ને બધા ને ખુબ પસંદ હોય છે હુ આજે બટર સ્રેવીટ કોર્ન પુલાવ ની રેસીપી સેર કરુ છુ. Rinku Bhut -
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB #WEEK8ખુબજ ઝટપટ બનેલી વાનગી ને બધા ને ભાવતી. Hetal Shah -
-
કોર્ન બનાના ભજીયા(Corn Banana Bhajiya Recipe in Gujarati)
ભજીયા એક ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે.જેને ગમે ત્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ફટાફટ બનાવી ને ખાઈ શકાય છે.મે આજે કાચા કેળા અને મકાઈ માં દાણા ને મિક્સ કરી ને મે ભજીયા બનાવ્યા છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
-
-
વેજીટેબલ ભજીયા (Vegetable Bhajiya Recipe In Gujarati)
બધાના ઘરે બટેટાના ડુંગળીના અલગ અલગ જાતના જાતના ભજીયા બનાવતા હોય છે પણ આ ભજીયા ની રેસીપી મને મારી મમ્મીએ પહેલીવાર જ્યારે હું રસોઈ કરતા શીખી ત્યારે શીખવાડી છે જે મારા માટે બહુ જ ઉપયોગી છે એ મારા છોકરાને બહુ જ ભાવે છે Alpa Vora -
ક્રિસ્પી કોર્ન ચાટ (crispy corn chat recipe in gujarati)
કોર્ન નાના થી લઈને મોટા અને વડીલો બધા ને પ્રિય હોય છે. ખાસ અત્યારે ચોમાસામાં કોર્ન ની જુદી જુદી વસ્તુઓ બનાવીને ખાવા ની બહુ જ મજા આવે છે. અને ચાટ તો બધા ની ફેવરિટ હોય જ છે. તો આ બેઉ નું કોમ્બિનેશન એટલે ક્રિસ્પી કોર્ન ચાટ. બહાર થી એકદમ ક્રિસ્પી અને મોઢા માં મુકતા જ ફ્લેવર્સ નો ધમાકો થાય. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
સ્વીટ કોર્ન 🌽સુપ 🍵(Sweet corn soup recipe in gujarati)
#GA4#Week10#Soupઠંડી આવી ગઈ છે, એમાં ગરમા ગરમ સુપ પીવાની મજા જ કંઇક ઓર હોય છે. સુપ ડાઈજેસ્ટીંગ માટે બહુ જ સારૂ અને હેલ્ધી રહે છે. મેં બનાવ્યું સ્વીટકોર્ન સુપ . Bansi Thaker -
-
-
કોર્ન અપ્પમ અને સ્વીટ કોર્ન સુપ(corn appam and soup recipe in Gujarati)
વિક્મીલ 3#માઇઇબુક Arpita Kushal Thakkar -
સ્વીટ કોર્ન ફ્રિટર્સ (Sweet Corn Fritters Recipe In Gujarati)
સ્વીટ કોર્ન હવે તો આખુ વર્ષ મળે જ છે, મે આ રેસિપી અપ્પમ પાત્ર મા હેલ્થી version તરીકે બનાવ્યા છે, તમો આને ડીપ ફ્રાય કરી ને પણ બનાવી શકો છો.#PS Taru Makhecha -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
સ્વીટ કોર્ન સૂપ
#એનિવર્સરીવીક૧#goldenapron3વીક4મકાઈ કોને નથી ભાવતી હોતી આજે હું લઈને આવી છું સ્વીટ કોર્ન સૂપ.જે ખુબજ સરળ છે ને ખુબજ ઝડપથી બની જાય ને સ્વાદ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લગે છે. Sneha Shah -
સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati)
#સુપરશેફ3ચોમાસામાં વરસાદ ની મજા માંડવા માટે, આપણે દરેક પ્રકારના ભજીયા બનાવતા હોય છે. આજે મૈં કોર્ન ( મકાઈ ના દાણા) માં થી એક , ફ્રાઇડ ક્રીસ્પી વાનગી બનાવી છે. Kavita Sankrani -
-
-
-
-
-
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week8ભેળ તો નાના મોટા બધા ને પ્રિય હોય છે.ભેળ નો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13197683
ટિપ્પણીઓ