બીટરૂટ પૂરી(beetroot puri recipe in gujarati)

Ami Adhar Desai @amidhar10
બીટરૂટ પૂરી(beetroot puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બીટરૂટ ને છોલી તેના ટુકડા કરવા.બીટરૂટ 1/2વાટકી પાણી રેડી ગ્રાઇન્ડ કરવા.
- 2
એક બાઉલ માં ઘઉં નો લોટ અને બધા ઘટકો સાથે લોટ બાંધવો.
- 3
દસ મિનિટ પછી લોટ ના લુઆ કરી પૂરી વણવી.
- 4
મઘ્યમ તાપે પૂરી તળી લો.બીટરૂટ પૂરી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા લોચા પૂરી (Masala Locha Puri Recipe In Gujarati)
સાંજ ના ડીનર માટે મેં આજે મસાલા લોચા પૂરી બનાવી.આ પૂરી શાક દહીં અથવા ચા સાથે સર્વ કરી શકાય છે. અમારા ઘરમાં બધાને પૂરી , થેપલા , પરોઠા , અને ભાખરી બહું જ ભાવે . Sonal Modha -
બીટરૂટ રવા ઉત્તપમ (Beetroot Rava Uttapam Recipe In Gujarati)
#weekend chefરવા ઉત્તપમ એ જલ્દી થી બની જતી બ્રેકફાસ્ટ રેસિપી છે. અહીં મેં રવા ઉત્તપમ માં બીટરૂટ નો ઉપયોગ કર્યો છે. Jyoti Joshi -
મસાલા પૂરી(Masala poori recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ26મસાલા પૂરી ઝડપ થી બની જતી વાનગી છે અને ઉપરાંત સ્વાદિષ્ટ પણ ખરી. આ પૂરી ને ચા કે કોઈ પણ શાક સાથે લઈ શકાય. શ્રીખંડ - પૂરી, પૂરી - ભાજી, રસ - પૂરી, ખીર - પૂરી આવા ઘણા પૂરી સાથે ના કોમ્બિનેશન લોકો ને પસંદ આવે છે. Shraddha Patel -
-
બીટરૂટ પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
#AM4બીટરૂટ એ હિમોગ્લોબીન નો ખૂબ સારો સ્ત્રોત છે. એનો રંગ પણ ખૂબ સરસ હોય છે. કોઈ પણ રેસિપિમાં બીટરૂટ ઉમેરવાથી એનો રંગ અને પોષણ મૂલ્ય વધી જાય છે. મેં અહીં બીટરૂટ ના પરોઠા બનાવ્યા છે જે જલ્દી થી બની જતી પૌષ્ટિક રેસીપી છે. Jyoti Joshi -
બીટરૂટ પૂરી અને થેપલા (Beetroot Poori Thepla Recipe In Gujarati)
બીટ એક એવી શાકભાજી છે જેને મોટા મોટા ભાગના લોકો ખાવામાં પસંદ કરતા નથી. તેનો રસ પીવાથી કેવળ શરીરમાં હિમોગ્લોબીન જ વધતું નથી પરંતુ અનેક અન્ય બીમારીઓ પણ મટે અને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ થાય છે. બીટ એક મૂળ વાળી વનસ્પતિ છે જેને ખાસ કરીને લોકો સલાડમાં ઉપયોગ કરે છે. પરંતુ તેને શાકભાજી અને જ્યુસમાં પણ ઉપયોગ કરીને અનેક લાભ મેળવી શકાય છે.આજે મે બીટરૂટ પૂરી અને થેપલા બનાવ્યા. બીટરૂટનો હલવો, રાઇતું અને સૂપ પણ બનાવી શકાય. Dr. Pushpa Dixit -
લોચા પૂરી (Locha Poori Recipe In Gujarati)
#PRPost1પર્વાધિરાજ પર્યુષણની આરાધના સૌ સારી રીતે કરી શકે તે માટે અહી એક ખૂબ જલ્દી બની જતી પૂરી ની રેસિપી મૂકું છું.આ પૂરી દહીં , ચા , અથાણું કે છુંન્દા જોડે ખૂબ જ સરસ લાગે છે. Jigisha Modi -
ઓટ્સ કોથમીર ની મસાલા પૂરી(Oats Coriander Masala Puri Recipe In Gujarati)
#par#cookpadIndia#cookpadgujarati#lunchbox Party' Snack:મસાલા પૂરી આપડે તહેવાર માં કે પ્રવાસ જવાનું હોય ત્યારે બનાવતા હોય છે.આ પૂરી એકદમ spicy બને છે . આ પૂરી ચા સાથે નાસ્તામાં ખુબજ સરસ લાગે છે. બાળકો માટે લંચ બોક્સ માટે પણ બનાવી શકાય છે. હાલ કેરી ની સીઝન છે તો પાર્ટી snack માં રસ સાથે સર્વ કરી શકો છો. सोनल जयेश सुथार -
આલૂ પૂરી (aloo puri recipe in Gujarati)
સવાર નો પરફેક્ટ બ્રેકફાસ્ટ એટલે આલૂ પૂરી.. ગુજરાતી ઓ ની ફવેરિટ ડીસ એટલે આલૂ પૂરી.. ઘઉં નો લોટ અને બટેટા નું કોમ્બિનેશન કરી ને આ રેસિપી બનાવી છે. જેને મેં ગાર્લિક આચાર સાથે સર્વ કર્યું છે. દહીં સાથે પણ આ પૂરી સરસ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ2 Nilam Chotaliya -
ગોબા પૂરી(goba puri recipe in gujarati)
#india2020ગુજરાતી નાસ્તા માં ખાઈ શકાય તેવી આ પૂરી ખુબ સરસ લાગે છે એને ચા સાથે પણ ખાઈ શકાય છે. ઘણાં દિવસો સુધી સારી રહે છે. Daxita Shah -
બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
#GA4#week5 આજે મેં બીટરૂટ માંથી પૂરી,રાયતુ અને સલાડ બનાવ્યાં,ખૂબ સરસ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
બીટરૂટ કલાકંદ (Beetroot Kalakand Recipe In Gujarati)
#RC3Red colourબીટરૂટ ના ઉપયોગ થી મેં કલાકંદ બનાવ્યો છે. ઓછી સામગ્રી માં બની જતી આ એક સરસ રેસીપી છે. Jyoti Joshi -
મેથી ચાટ શક્કરપારા (Methi Chaat Shakkarpara Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા -1(ગ્રીન મસાલા રેસીપીસ )આ શક્કરપારા ચા સાથે સરસ લાગે છે અને લંચ બોક્સ માં પણ બાળકો ને આપી શકાય છે અને પિકનિક માં પણ સાથે લઇ જવાય છે. Arpita Shah -
મેથી પૂરી(Methi Puri Recipe In Gujarati)
#GA4#Week19#METHIમેથી માંથી ઘણી બધી વાનગીઓ બને છે.. તેમાંથી આજે મેં બનાવી છે નાસ્તા માટે પૂરી.. પૂરીને મે થોડુક અલગ લૂક આપ્યુ છે અને મિક્સ લોટ માંથી બનાવેલી છે જે હેલ્ધી પણ છે. Hetal Vithlani -
પૂરી(puri recipe in gujarati)
#સાતમઆ ગળી પૂરી નાનાં હતાં ત્યારે મારાં મમ્મી સાતમ ના તહેવાર માં ખૂબ બનાવતાં,આજે મારી મમ્મી ની રેસીપી મુજબ મેં આ ગળી પૂરી બનાવી ખૂબજ સરસ બની છે,તમે પણ જરુર બનાવજો 😋 Bhavnaben Adhiya -
મસાલા પૂરી
#ટિફિન#સ્ટારમસાલા પૂરી એ વધારે પ્રમાણ માં બનાવી ને સ્ટોર કરી શકાય છે. દહી અને અથાણાં સાથે કે ચા સાથે ખાવાની મજા આવે છે. મને છુંદા સાથે આવી પૂરી બહુ જ ભાવે છે Disha Prashant Chavda -
બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ.બાળકો ને બીટ ખાવાનું ગમતું નથી જેથી બીટ નો ઉપયોગ કરી અવનવી વાનગીઓ બનાવી ને આપવી જોઈએ. મેં આજે બીટ ની પૂરી બનાવી છે. બાળકો ને કલર જોઈને જ ખાવાનું મન થાય છે. આ પૂરી ચા સાથે પણ સરસ લાગે છે. રાત્રે ભોજનમાં પણ લઈ શકાય છે. Jayshree Doshi -
ખસ્તા પૂરી(khasta puri recipe in gujarati)
#સાતમ તીખી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આને તમે ચા કોફી સાથે ખાઈ શકો. સાતમ આઠમ પર સ્પેશીયલ આ પૂરી તોહ બનતી જ હોય છે. Mitu Makwana (Falguni) -
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
ફરશી પૂરી(Farsi Puri Recipe In Gujarati)
#GA4#Week9#MAIDA #puri આ પૂરી સ્વાદ મા ખુબ જ સરસ સરસ લાગે છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે... નાસ્તા માટે સરસ ઓપ્શન છે. Hiral Pandya Shukla -
ઓનિયન ટામેટો ઉત્તપમ(onion tomato uttapam Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ26ઉત્તપમ જલ્દી બની જતી વાનગી છે તેને બાળકો ના લંચ બોક્સ મા પણ આપી શકાય છે Krishna Hiral Bodar -
ફરસી પૂરી(farsi Puri recipe in gujarati)
#નાસ્તો#GCફરસી પૂરી મેંદા તથા ઘઉં ના લોટ માં થી બને છે.. મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે.. સવારે કે બપોરે ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે.. બહાર નાં નાસ્તા ઘરમાં બિલકુલ આવતા નથી એટલે ક્યારેક ગરમ નાસ્તો બનાવવા ની અનુકુળતા ન હોય તો આ પૂરી બનાવી ને પંદર થી વીસ દિવસ સુધી રાખી મુકી શકાય.. Sunita Vaghela -
બીટરૂટ હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
હેલ્થી બીટ ની ટેસ્ટી રેસિપી મારાં કિડ્સ માટે હું હંમેશા બનાવતી રહું છું.. Madhavi Cholera -
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ પૂરી આજે મે અમારે ત્યાં બનતી સ્વાદિષ્ટ, મસાલેદાર રતાળુ ની પૂરી બનાવી છે. નાના મોટા દરેક ને ભાવે એવી પૂરી નાસ્તા માં અને બાળકો ને ટિફિન માં આપી શકાય. ભોજન માં પણ મસાલા દહીં સાથે સર્વ કરી શકો. Dipika Bhalla -
બેસન મેથી પૂરી વિથ પૂરી ચાટ (Besan Methi Puri with Puri Chat Recipe in Gujarati)
#દિવાળી_સ્પેશિયલ#કૂકબુક#પોસ્ટ2#બેસન_મેથી_પૂરી_વિથ_પૂરી_ચાટ (Besan_Methi_Puri_with_Puri_Chat Recipe in Gujarati ) આ બેસન મેથી પૂરી એ એકદમ ક્રિસ્પી અને ક્રનચી પૂરી બની છે. આ પૂરી મે દિવાળી સ્પેશિયલ માટે બનાવી છે. આ પૂરી તમે ચા કે કોફી સાથે ખાઈ શકો છો. આ પૂરી થી તમે ચાટ પણ બનાવી શકો છો. મેં પણ અહી આ પૂરી ની ચાટ પણ બનાવી ને સર્વ કરી છે. Daxa Parmar -
બીટરૂટ મટર કચોરી (Beetroot Matar Kachori Recipe In Gujarati)
બીટ રૂટનો ઉપયોગ કરી ઘણી રેસીપી બનાવું છું આજે લીલા વટાણાની કચોરી બનાવી છે. બહારનું પડ બીટ રૂટ નાંખી બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
તીખી પૂરીઆપડા ગુજરાતી યો નો ફેવરિટ ફૂડ.પૂરી એક પણ બનાવાની રિતી અનેક. Deepa Patel -
પાલક,બીટરૂટ ના વરકી પરાઠા
#પરાઠા થેપલાશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે પાલક મેથી વગેરે ની સીઝન પણ આવી ગઈ છે .મેં પાલક અને બીટ નો ઉપયોગ કરી ને હેલ્થી પરાઠા બનાવ્યા છે.જે કલરફૂલ ની સાથે ખુબજ હેલ્થી છે. Dharmista Anand
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13211465
ટિપ્પણીઓ (8)