બેસન મેથી પૂરી વિથ પૂરી ચાટ (Besan Methi Puri with Puri Chat Recipe in Gujarati)

#દિવાળી_સ્પેશિયલ
#કૂકબુક
#પોસ્ટ2
#બેસન_મેથી_પૂરી_વિથ_પૂરી_ચાટ (Besan_Methi_Puri_with_Puri_Chat Recipe in Gujarati )
આ બેસન મેથી પૂરી એ એકદમ ક્રિસ્પી અને ક્રનચી પૂરી બની છે. આ પૂરી મે દિવાળી સ્પેશિયલ માટે બનાવી છે. આ પૂરી તમે ચા કે કોફી સાથે ખાઈ શકો છો. આ પૂરી થી તમે ચાટ પણ બનાવી શકો છો. મેં પણ અહી આ પૂરી ની ચાટ પણ બનાવી ને સર્વ કરી છે.
બેસન મેથી પૂરી વિથ પૂરી ચાટ (Besan Methi Puri with Puri Chat Recipe in Gujarati)
#દિવાળી_સ્પેશિયલ
#કૂકબુક
#પોસ્ટ2
#બેસન_મેથી_પૂરી_વિથ_પૂરી_ચાટ (Besan_Methi_Puri_with_Puri_Chat Recipe in Gujarati )
આ બેસન મેથી પૂરી એ એકદમ ક્રિસ્પી અને ક્રનચી પૂરી બની છે. આ પૂરી મે દિવાળી સ્પેશિયલ માટે બનાવી છે. આ પૂરી તમે ચા કે કોફી સાથે ખાઈ શકો છો. આ પૂરી થી તમે ચાટ પણ બનાવી શકો છો. મેં પણ અહી આ પૂરી ની ચાટ પણ બનાવી ને સર્વ કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બેસન ને ચારી ને ઉમેરો. હવે તેમાં અધકચરા વાટેલા કાળા મરી, અજમો, હળદર પાઉડર, હિંગ, મીઠું અને કસૂરી મેથી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.
- 2
હવે આ મિશ્રણ માં થોડું થોડું પાણી ઉમેરી મીડિયમ લોટ બાંધી લો. હવે આમાં ઘઉં નો લોટ ઉમેરી ૧ મિનિટ લોટ ને મસળી લો. હવે આ લોટ મા તેલ ઉમેરી લોટ ને બરાબર ગ્રીસ કરી થોડું મસળી લો.
- 3
હવે આ બેસન નાં લોટ ના કણક ના ચાર મોટા લુવા બનાવી લો. એકદમ પાતળી રોટલી ઘઉં ના લોટ નું અટામણ લઈ વણી લો. તે પછી ગોળ શેપ માં પૂરી કટ કરી લો.
- 4
હવે આ બેસન મેથી પૂરી ને એક પેન માં તેલ ગરમ કરી ગેસ ની ધીમી આંચ પર થોડી ગોલ્ડન તળી લો. હવે આપણી ક્રિસ્પી ને ક્રન્ચી બેસન મેથી પૂરી તૈયાર છે.
- 5
બેસન પૂરી માંથી ચાટ બનાવવા માટે એક બાઉલ માં જીણા સમારેલા ટામેટા, કેપ્સીકમ, બાફેલા મકાઈના દાણા, કોબીજ અને ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 6
હવે આ મિશ્રણ માં રેડ ચિલી સોસ, મેયોનીઝ, ચીઝ સ્પ્રેડ, ટોમેટો સોસ, ચાટ મસાલો, કાળા મરી પાઉડર, ઓરેગાનો અને રેડ ચિલી ફ્લેક્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 7
પ્લેટ માં બેસન પૂરી ગોઠવી દો. હવે આ પૂરી પર ૧-૧ ચમચી ટોપિંગ મૂકી ઉપર બ્લેક ઓલિવ, છીણેલું ચીઝ, બેસન ની જીની સેવ, ચાટ મસાલો, રેડ ચિલી ફ્લેક્સ, ઓરેગાનો અને લીલી કોથમીર ના પાન થી ગાર્નિશ કરો.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
#SFC#Streetfood#Cookpadgujarati બાસ્કેટ પૂરી ચાટ એક સ્વાદિષ્ટ ચાટ રેસીપી છે જે ક્રિસ્પી ડીપ-ફ્રાઈડ બાઉલ અથવા બાસ્કેટ સાથે બનાવવામાં આવે છે. આ બાસ્કેટ પૂરી ને બટાકા-ચણા, મસાલા, બારીક સમારેલા શાકભાજી અને ઉપર ચાટ ચટણી અને સેવથી ભરેલી છે. તેનો સ્વાદ મીઠો, ખાટો અને મસાલેદાર છે અને તે તમામ પ્રકારના વય જૂથોને પસંદ છે. આ ચાટ બનાવવી ખૂબ જ સરળ છે. જે ઝડપથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
ચાઇનિઝ ભેળ ચાટ (Chinese Bhel Chaat Recipe in Gujarati)
#GA4#week6#post1#chaat#ચાઇનિઝ_ભેલ_ચાટ ( Chinese Bhel Chaat Recipe in Gujarati )#street_style ચાઈનીઝ ભેળ ચાટ આ નોર્થ યીસ્ટ ની ફેમસ ફૂડ આઇટમ છે. આ ચાઇનિઝ ભેળ ચાટ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે ફ્રાઇડ નૂડલ્સ થી બનતું ભેળ ચાટ છે. જેમાં ક્રન્ચી વેજીટેબલ અને એને લગતા સોસ નો ઉપયોગ કરી આ ભેળ ચાટ તૈયાર કરવામાં આવે છે. આ ચાઇનિઝ ભેળ ચાટ ખાવા માં એકદમ ક્રન્ચી ને ચટપટો લાગે છે. મારા નાના દીકરા નું ફેવરિટ આ ભેળ ચાટ છે. Daxa Parmar -
પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
#વેસ્ટ_પોસ્ટ_1#week2#સાતમ#પોસ્ટ_2#પાણી_પુરી_વિથ_ટુ_ટાઈપ_વોટર (તીખુ ને ગડ્યુ) Paani Puri with Two Type water Recipe in Gujarati) સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે ગોલગપ્પા ની પૂરી , બે પ્રકારના પાણી પૂરી નુ પાણી - તીખુ પાની ને ગડ્યુ ખાટ્ટુ મીઠ્ઠુ પાણી અને પાણી પૂરી ના મસાલો પણ ઘરે જ બનાવી છે. પાણી પૂરી હવે તો બધા ભારત મા જ નયી પણ આપના ગુજરાત મા પણ પ્રખ્યાત થઇ ગયી છે. અત્યારે આપને આ કોરોના જેવી મહામારી થી બચાવા બહાર ની ગોલગપ્પા અને પાણી પૂરી ખાવા કરાતા ઘરે જે ટેસ્ટી અને સ્વાદિષ્ટ પાણી પૂરી સરળતાથી બનાવી સકીયે છે. મારા બધા સમય પ્રિય પાની પૂરી ... 😋મે પહેલી વાર જ પાણી પૂરી ની પૂરી બનાવી પણ એકદમ લારી વાલા જેવી ફૂલી ફુલિ બની છે. Daxa Parmar -
બેકડ મેથી બાસ્કેટ પૂરી ચાટ (Baked Mathi Basket Puri Chaat Recipe In Gujarati)
#GA4#Week19#મેથીભાજીશિયાળા માં મેથી ની ભાજી ખાવા ની એક મજા છે.. ઘણા ને મેથી ભાજી ભાવતી નથી ખાસ કરી નાના છોકરાઓને. સામાન્ય રીતે મેથી ભાજી માંથી આપડે થેપલા કે શાક બનાવતા હોય છીએ.... આજે મે મેથી ભાજી ના બાસ્કેટ તથા પૂરી બેકડ કરી વધુ હેલધી બનાવી અને ચાટ રૂપે સર્વ કરી જે થી નાના મોટા સહુ કોઈ એ ઝટપટ ખાઈ જશે. આ મેથી ની પૂરી તમે નાસ્તા માં ચા કોફી સાથે પણ ખાઈ શકો. મે અહી પૂરી બેક કરી છે તમે તેને તળી પણ શકો છો. Hetal Chirag Buch -
મેથીના ગોટા વિથ બેસન ચટણી (Methi Gota With Besan Chutney Recipe In Gujarati)
#GA4#week2#post1#Fenugreek#મેથી_ના_ગોટા_વિથ_બેસન_ચટણી ( Methi's Gota with Besan Chutney ) મેથી ના ગોટા એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે. મેથી ના ગોટા સવાર ના નાસ્તા સાથે ખાવા મળી જાય તો મજા પડી જાય છે. આ મેથી ના ગોટા સાથે મે કોઈ પણ ફરસાણ જેમ કે ફાફડા, ભજીયા, કે ગાંઠિયા સાથે સર્વ કરવામાં આવે છે એ બેસન ચટણી એટલે કે બેસન ની કઢી બનાવી છે. જે આ મેથી ગોટા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા બાળકો ના તો આ ગોટા ફેવરીટ છે. Daxa Parmar -
પનીર સ્ટફ્ડ બેસન ચીલા (Paneer Stuffed Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#post1#chila#પનીર_સ્ટફ્ડ_બેસન_ચિલ્લા ( Paneer Stuffed Besan Chila Recipe in Gujarati) બેસનના પુડલા તો તમે ઘરે બનાવતા જ હશો. ઘણાં લોકોને બેસનના પુડલા નથી ભાવતા ત્યારે તેમાં થોડું વેરિએશન કરીને બનાવશો તો ચોક્કસ ખાશે. આજે મેં આ બેસન ચીલા માં પનીર ને ચીઝ નું વેજીટેબલ સાથે નું સ્ટફિંગ બનાવી ને ટેસ્ટી ચીલા બનાવ્યા છે. તમે મગના ચીલા બનાવ્યા હશે, ચણાના લોટના તીખા પુડલા અને ઘઉંના લોટમાંથી બનતા ગળ્યા પુડલા ખાધા હશે. ઘણીવાર એવું બને કે બાળકોને કે ઘરના કોઈ સભ્યને બેસનના પુડલા ન ભાવતા હોય. પરંતુ તેમાં થોડું વેરિએશન કરશો તો ઝટપટ ખાઈ જશે. ચણાના લોટના સાદા પુડલા બનાવવાને બદલે સ્ટફિંગ કરેલા પુડલા બનાવશો તો ખાવાની મજા પડી જશે. સ્ટફિંગનો સ્વાદ આવવાથી પુડલા વધારે ટેસ્ટી લાગશે. મારા બાળકો ને તો આ પનીર સ્ટફ્ડ બેસન ચીલા ખૂબ જ પસંદ આવ્યા. Daxa Parmar -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
ગુજરાતીઓના ઘરમાં ફરસી પૂરી અચુક બનતી જ હોય છે. તહેવારોના સમયમાં તો ખાસ ફરસી પૂરી બનાવવામાં આવે છે. ફરસી પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો.#કૂકબુક Nidhi Jay Vinda -
મેક્સિકન લઝાનીયા (Mexican Lasagna Recipe in Gujarati)
#GA4#week4#post4#baked#મેક્સિકન_લઝાનીયા ( Mexican Lasagna Recipe in Gujarati ) આ મેક્સિકન લઝાનિયા એ એક પિત્ઝા નું version કહી શકાય. કારણ કે એનો ટેસ્ટ એકદમ પિત્ઝા જેવો જ લાગે છે. બસ આ લઝાનીયાં માં મેંદા ના લોટ ની બેઝ બનાવી ને એક પર એક લેયર બનાવી ને બનવાનું હોય છે. એમાં મેરીનારા સોસ, વ્હાઈટ સોસ ને મોઝરેલા ચીઝ ના લીધે આનું texture એકદમ ચીઝી લાગે છે. એમાં પણ આ તો મારા બાળકો નું ફેવરિટ ડિશ બની ગઈ. મે આ મેક્સિકન લઝાનિયાં પહેલી વાર જ બનાવ્યા. પરંતુ ધાર્યા કરતાં પણ બવ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા હતા. Daxa Parmar -
બેસન મેથી ચીલા (Besan Methi Chila Recipe in Gujarati)
#GA4#Week22આ બનાવું બહુ જ સહેલું છે. આ ચીલા ફટાફટ બની પણ જાય છે. બેસન નું જગ્યા એ તમે બીજા લોટ ના પબ ચીલા બનાવી શકો છો. Richa Shahpatel -
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj#PS પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. ચટાકેદાર દહીંપૂરી ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે. આપણે ઘરે પાણીપૂરી અને સેવપૂરી તો બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંપૂરી ઘણી ઓછી વાર બનાવતા હોઈએ છીએ. ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી ઘરે દહીં પૂરી બનાવશો તો બધા ફરી બનાવવાની ડિમાન્ડ ચોક્કસ કરશે. કારણ કે મેં આમાં બાફેલા લીલા મગ પણ ઉમેર્યા છે ..જેથી બાળકો ને પણ થોડું હેલ્થી ને ચટાકેદાર વાનગી આરોગવા મળે. Daxa Parmar -
મેથી બેસન ચીલા (Methi Besan Chila Recipe In Gujarati)
#GA4#WEEK19મેં આજે મેથી બેસન ના ચીલા બનવ્યા છે જે ખુબ જ હેલ્થી અને ઓઇલ ફ્રી છે તમે પણ જરૂર ટ્રાય કરજો. charmi jobanputra -
ચાટ પૂરી(Chaat Puri Recipe in Gujarati)
#GA4#week9#Mainda#Puriઆ ચાટ પૂરી તમે સવારે નાસ્તા માં ચા સાથે પણ ખાઇ સકો છો, અને તેનો ઉપયોગ ચાટ બનાવવા માં પણ કરી સકો છો. બાળકો ને ટમેટો કેચપ સાથે પણ આપી સકો છો. Nilam patel -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
દહીં પૂરી એ પાણીપુરી માંથી શોધેલી છે. ખૂબ જ ટેસ્ટી, યમ્મી એન્ડ ચટપટી ચાટ. તે સ્વાદ માં ખાટી, તીખી, મોરી, અને ક્રિસ્પી ચાટ છે, નવીન સ્વાદ થી ભરપુર છે.#EB#week3 Hency Nanda -
જેલપીનો ચીઝ શોટસ
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનઆ સિમ્પલ અને બહુ સહેલી રેસિપી છે.તેમાં તમે તમારા પ્રમાણે વેરિયેશન કરી શકો છો. Khyati Viral Pandya -
મુંબઈ સ્ટાઈલ ચણા ચાટ (Mumbai Style Chana Chaat Recipe In Gujarat
#SSR#CJM#week2#Cookpadgujarati મુંબઈ સ્ટાઈલ કાળા ચણા ચાટ એ કાળા ચણા, ડુંગળી, ટામેટાં, કાકડી અને મસાલા વડે બનાવવામાં આવેલું બ્લેક ચિકપી સલાડ છે. આ પ્રેરણાદાયક સલાડમાં તાજા અને તીખા સ્વાદ હોય છે. આ ચણા ચાટ એ એક પ્રોટીન યુક્ત નાસ્તો છે. જે બાળકો માટે અથવા લંચ બોક્સ માં ભરવા માટે ઉત્તમ છે. આ ચાટ એકદમ પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવી હેલ્થી ચાટ છે. આ ચાટ મુંબઈ ની સ્ટ્રીટ ચાટ છે. જે મુંબઈ શહેર મા ખુબ જ પ્રખ્યાત ચાટ છે. Daxa Parmar -
ઢોકલા એ સાલસા (Dhokla E Salsa Recipe in Gujarati)
#GA4#Week8#post2#steamed#ઢોકલા_એ_સાલસા ( Dhokla E Salsa Recipe in Gujarati )#Fusion_Recipe_Gujarati_and_Mexican ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરિટ ફરસાણ છે. જે સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. મેં આજે આ ઢોકળા માં થોડું ટ્વીસ્ટ કરી ને ફ્યુસન રેસિપી બનાવી છે. જે ગુજરાતી અને મેક્સિકન બંને નો મિક્સ ટેસ્ટ આવે એ રીત નું બનાવ્યું છે. એટલે જ મે આ રેસિપી નું નામ ઢોકલા એ સાલસા આપ્યું છે. તમે પણ આ ફ્યુંસન રેસિપી એક વાર જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
લચ્છા પૂરી(Lachha puri recipe in gujarti)
#સાતમ સાતમ આઠમ આવી રહી છે. તોહ મે એના માટે લચ્છા પૂરી બનાવી છે.. તહેવારોના સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
મલ્ટીગ્રેઇન પિઝા પૂરી (Multigrain pizza puri recipe in Gujarati)
ચીઝલિન્ગઝ ની રેસીપી થી inspired થઈ ને મેં પિઝા પૂરી બનાવી છે.તેને તમે કોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે લઇ શકો છો. આ પૂરી માંથી તમે Pizza tart પણ બનાવી શકો છો . Avani Parmar -
મેથી મસાલા પૂરી (Methi Masala Puri Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ3, #દિવાળીસ્પેશીયલનાસ્તામેથી મસાલા પૂરી, સ્વાદિષ્ટ અને ક્રીસ્પી, બનાવવા માં પણ સરળ છે, ચાલો આપણે બનાવીએ.. Manisha Sampat -
મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati)
ટેસ્ટી નેતિખી મસાલેદાર ચાટ, મેક્સિકન ના ટ્વીસ્ટ સાથે પીઝા પૂરી.#MaggiMagicInMinutes #Collab Hency Nanda -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ
#SFCતમે કોઈ પણ આકાર ની બ્રેડ લઈ શકો છો...મે અહી ગોળ બ્રેડ લીધેલ છે.... Jo Lly -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PS#post1#cookpadindia#cookpad_gujચટપટી ચાટ એ ભારતીય ભોજન નું મુખ્ય અંગ ગણી શકાય. ભારતભર માં દરેક પ્રાંત,પ્રદેશ અનુસાર વિવિધ ચાટ ખવાય છે. એમાં પાણી પૂરી, દહીં પૂરી, સેવ પૂરી, આલુ ટીક્કી ચાટ, રગડા પેટીસ , ભેળ પૂરી જેવી ચાટ બધે જ એટલી પ્રચલિત છે.ચાટ એ એવું વ્યંજન છે જે તમે નાસ્તા તરીકે અથવા મુખ્ય ભોજન તરીકે પણ ખાય શકો છો. ગરમી માં જ્યારે ખાવાની ઈચ્છા ઓછી થતી હોય ત્યારે દહીં પૂરીજેવા વ્યંજન વધુ પસંદ આવે છે. Deepa Rupani -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe in Gujarati)
#SF#Cookpadgujarati ભારતમાં ઘણી બધી ચટપટી ચાટ અને ટિક્કી લોકપ્રિય છે, પાપડી ચાટ તેમાંથી એક છે. પાપરી ચાટ અથવા પાપડી ચાટ એ ભારતીય ઉત્તર ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લોકપ્રિય પરંપરાગત ફાસ્ટ ફૂડ અને સ્ટ્રીટ ફૂડ છે. સમગ્ર ભારતમાં ઘણી વિવિધ વધારાની વાનગીઓને પાપડી ચાટ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ચાટમાં ક્રિસ્પી પાપડી પૂરી ઉપર બટાટા, ચણા, મગ અને ડુંગળી નાખવામાં આવે છે અને ઉપરથી લીલી ચટણી, મીઠી ચટણી, દહીં અને સેવ નાખવામાં આવે છે. આ પાર્ટી માં પીરસવા માટે શ્રેષ્ઠ નાસ્તો છે. તેને પાર્ટી માં પીરસવા માટે બધી સામગ્રીને પહેલાથી તૈયાર કરીને અલગ અલગ બાઉલ માં મૂકો અને પછી મહેમાનોને તેમની પસંદ પ્રમાણે ચાટ બનાવવા દો. તો આજે આપણે આ રેસીપીની મદદથી પાપડી ચાટ બનાવતા શીખીશું. Daxa Parmar -
ઇટાલિયન ચાટપુરી(italian chaat puri recipe in gujarati)
સેવપુરી, ભેલપૂરી ,પાણીપુરી આ બધા નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. આ બધી વાનગીઓ ખાટી મીઠી ચટણી બટાકા અને મસાલા થી બને છે. આજે આપણે ઇટાલિયન પૂરી શીખીશું. Maisha Ashok Chainani -
-
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો. Riddhi Dholakia -
મેથી ની પૂરી(methi ni puri recipe in gujarati)
મેં અહીં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે તમે કસૂરી મેથી ની જગ્યાએ લીલી મેથી નો ઉપયોગ પણ કરી શકો છો Megha Bhupta -
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (10)