બે્ઙ પકોઙા(bread pakoda recipe in Gujarati)

Nikita Sane
Nikita Sane @cook_24636231
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બે્ઙ ૬
  2. બાફેલા બટાકા ૬-૭
  3. અદરક-લસણ-લિલા મરચાની પેસ્ટ
  4. ૧ ચમચીલિંબુનો રસ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. જીના સમારેલા ધાણા
  7. ચમચીહળદર,લાલ મરચુ,ધાણા જીરુ,ગરમ મસાલો અરદી
  8. ચણાનો લોટ ્સ્લરી બનાવવા માટે
  9. ધાણા-મરચાની લીલી ચટણી
  10. પાણી
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકાને બરાબર મેશ કરી તેમા સમારેલા ધાણા,મીઠું,લિંબુનો રસ,હળદર,લાલ મરચુ,ગરમ મસાલો,ધાણા જીરુ નાખી બરાબર મિકસ કરી બે્ઙની અંદરનુ ્સ્ટફીંગ તૈયાર કરી લેવુ.

  2. 2

    પછી ૨ બે્ઙ લઇ બંને બે્ઙની અંદરની સાઈઙ ટોમેટો કેચપ અને ધાણા-લિલા મરચાની લિલી ચટણી લગાવી બે્ઙની અંદરની સાઈઙ બટાકાનુ ્સ્ટફીંગ ભરી લેવુ.

  3. 3

    પછી એક વાડકા મા ૪-૫ ચમચી ચણાનોલોટ લઇ તેમા થોડી પાતળી ્સ્લરી બને એટલુ પાણી નાખવુ અને તેમા ચપટી મીઠું,હળદર,લાલ મરચુ,ગરમ મસાલો,ધાણા જીરુ નાખી બરાબર મિકસ કરી લેવુ.

  4. 4

    પછી ્સ્ફીંગ ભરી તૈયાર કરેલા બે્ઙને ્સ્લરીમા ઙીપ કરિ ગરમ-ગરમ તેલમા તળી થોડા નારંગી થાય એટલી વાર તળી લેવા અને લિલી ચટણી કાતો ટોમેટો કેચપ જોઙે એનો સ્વાદ માણવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Sane
Nikita Sane @cook_24636231
પર
Vadodara
Student🎭20👧
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes