આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)

આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે.
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને પ્રેશર કુકરમાં બાફી લઈ તેની છાલ ઉતારી ઠંડા કરીને તેને છીણી થી ખમણી લો. જેથી બટાકા માં ગાઠા ન રહે.
- 2
હવે બટાકા ના છીણ માં ઘઉં નો લોટ ઉમેરી તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, સફેદ તલ, હળદર પાઉડર, જીરું, અજમો, જીની સમારેલી લીલી કોથમીર ના પાન, ઝીણા સમારેલા લીલાં મરચાં અને સોજી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે આમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લો. (લોટ મા પાણી થોડું જ વાપરવું કારણ કે આમાં બટાકા ના છીણ થી જ લોટ બંધાઈ જશે) હવે આ લોટ મા તેલ ઉમેરી બરાબર મિક્સ કરી મસળી લો અને આ લોટ ને ભીના કિચન ટોવેલ થી ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપો.
- 4
હવે એક પેન મા તેલ ગરમ કરવા મૂકી દો. ત્યાર બાદ લોટ નાં નાના નાના લુવા બનાવી આ લુવા ને પાટલી પર તેલ લગાવી નાની પૂરી વણી લો.
- 5
હવે આપણી પૂરી વણાઈ ને તૈયાર છે..તો હવે આ પૂરી ને ગરમ તેલ માં એક એક ઉમેરતા જઈ મીડીયમ ગેસ ની આંચ પર થોડી ગોલ્ડન તળી લો. આ રીતે બધી પૂરી તળી લો.
- 6
હવે આપણી ફૂલી ફૂલી ને સોફ્ટ એવી આલુ પૂરી તૈયાર છે સર્વ કરવા માટે..આ પૂરીને કોઈ પણ સબ્જી કે અથાણાં સાથે સર્વ કરી શકાય છે.
- 7
Similar Recipes
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8 સાદી પૂરી અને મસાલા પૂરી બનાવતા જ હશો આજે મે આલુ પૂરી બનાવી છે જેને લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે જે ખાવા માં ટેસ્ટી અને ઝટપટ થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)
#EB#RC1#Week8 આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે. Asmita Rupani -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુપુરી મસાલા પૂરી ની બહેન જ ગણાય મસાલા પૂરી માં આપણે આલુ નાખતા નથી અને આલુપુરી માં આપણે આલુ નાખે છે એટલો જ ફેર છે મેં પણ આલુ પૂરી બનાવી અને આદત મુજબ આલુપુરી થોડી હળદર નાખી એટલે એનો રંગ yellow આવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7કોરા નાસ્તામાં અવારનવાર બનતી મસાલા જીરા પૂરી. Dr. Pushpa Dixit -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુ પૂરી ગરમ નાસ્તામાં પીરસી શકાય છે. ખાવાથી વધુ ટેસ્ટી લાગે છે. Vibha Mahendra Champaneri -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
મકાઈના લોટના વડા (Makai Flour Vada Recipe in Gujarati)
#EB#Week9#CookpadGujarati મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય. આ વડા વઘાર પડતા રાંથણ છઠ ના દિવસે વધારે બનાવવામા આવે છે. Daxa Parmar -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં કે ગમે તે સમયે ખાઈ શકાય એવી ટેસ્ટી આલુ પૂરી બધી age ના ને ભાવશે.. Sangita Vyas -
આલુ ભુજીયા સેવ (Aloo Bhujiya Sev Recipe In Gujarati)
#EB#Week8#RC1#cookpad_guj આ આલુ ભુજીયા સેવ લગભગ તમામ લોકોને પ્રિય હોઈ છે કારણકે આ સેવ સ્વાદમાં તમામ સેવ કરતા સ્વાદિષ્ટ લાગે છે. આ સેવ આપ ખુબજ આસાનીથી ઘર પર બનાવી શકો છો અને આપના તમામ પરિવારજનોને સર્વ કરી શકો છો. બાળકો હમેશા લંચબોક્ષમાં કઈક અલગ લઇ જવા માટેની માંગણી કરતા હોઈ છે, ત્યારે આપ આ સેવ ઝડપથી બનાવીને તેમને લંચબોક્ષમાં આપી શકો છો. આપ આ સેવને થોડા લાંબા સમય સુધી પણ સ્ટોર કરી શકો છો જેથી આપ અગાઉથી પણ આ સેવને બનાવીને સ્ટોર કરી શકો છો અને જરૂર પડ્યે સર્વ કરી શકો છો. આલુ ભુજીયા સેવ કોઈ પણ નાની પીકનીક કે અન્ય જગ્યા પર નાસ્તા તરીકે લઇ જઈ શકાય છે.આલુ ભુજીયા સેવ બનાવવાની ઘણી બધી અલગ અલગ રીતો છે, જેમાંથી આપ મારી રીતની મદદથી ખુબજ ઝડપથી અને સ્વાદિષ્ટ રીતે સેવ બનાવી સકો છો. આ સેવ બનાવવા માટેની બધીજ સામગ્રીઓ ઘરેલું અને આસાનીથી બજારમાંથી મળી જાય તેવી છે, જેથી આપ તુરંત જ તમામ સામગ્રીઓ એકઠી કરીને આલુ ભુજીયા સેવ બનાવી શકો છો. Daxa Parmar -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
નાસ્તામાં સવારે કે સાંજે મસાલા આલુ પૂરી ચા કે લસણ ની ચટણી સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8બાળકોને નાસ્તામાં આપી શકાય તેમજ ગમે ત્યારે ખાઈ શકાય તેવી આલુ પૂરી...ચા-કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ Dinner માં પણ સેવ ટમેટાના શાક સાથે પણ ખાવાની મજા આવે છે.... Ranjan Kacha -
બાજરી મેથી નાં મસાલા વડા ( Bajri Methi Masala Vada Recipe in Guj
#EB#Week16#childhood#શ્રાવણ#સાતમઆઠમ_સ્પેશિયલ_રેસિપી#cookpadgujarati બાજરી ના વડા એ પણ ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. ક્યાંય પ્રવાસે લઇ જવા માટે પણ ઉત્તમ વસ્તુ છે. બાજરી ના વડા એ મધ્ય ગુજરાત માં બહુ બનાવે પણ ઘણા બધા ને આ બાજરી ના વડા બનાવતા નથી આવડતા હોતા. તો અહીંયા સરસ રીત થી બાજરી ના વડા બનાવેલા છે. જો તમે આ રીત થી બાજરી ના વડા બનાવશો તો બધા ને બહુ ભાવશે અને ઘર ના લોકો તમારા વખાણ કરતા નહીં થાકે. આ ડાયાબિટીસ ના દર્દી માટે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી નાસ્તો છે. જે ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ શીતળા સાતમ પર આવા જ મસાલા વડા બનાવો ને સાતમ પર ઠંડુ ખાવા ની મજા માણો. Daxa Parmar -
મસાલા પૂરી
#ટિફિન#સ્ટારમસાલા પૂરી એ વધારે પ્રમાણ માં બનાવી ને સ્ટોર કરી શકાય છે. દહી અને અથાણાં સાથે કે ચા સાથે ખાવાની મજા આવે છે. મને છુંદા સાથે આવી પૂરી બહુ જ ભાવે છે Disha Prashant Chavda -
આલૂ પૂરી (aloo puri recipe in Gujarati)
સવાર નો પરફેક્ટ બ્રેકફાસ્ટ એટલે આલૂ પૂરી.. ગુજરાતી ઓ ની ફવેરિટ ડીસ એટલે આલૂ પૂરી.. ઘઉં નો લોટ અને બટેટા નું કોમ્બિનેશન કરી ને આ રેસિપી બનાવી છે. જેને મેં ગાર્લિક આચાર સાથે સર્વ કર્યું છે. દહીં સાથે પણ આ પૂરી સરસ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ2 Nilam Chotaliya -
જીરા પૂરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week7#cookpadgujarati પુરી એ ભારતીય બ્રેડ છે જે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પુરીની રેસીપી ખૂબ જ સરળ છે અને તેને માત્ર મીઠું અથવા મસાલા વડે સાદી બનાવી શકાય છે. માત્ર થોડા મસાલા અને જીરું ઉમેરવાથી આ પુરી ખસ્તા અને ક્રિસ્પી એક ખાસ વાનગી બની જાય છે. જીરા પૂરી એ ખૂબ જ ક્રિસ્પી ને ખસ્તા પૂરી છે. આ પૂરી ને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ઉમેરવામાં આવે છે ને સરસ મજા ની ક્રિસ્પી ને ખસ્તા પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પૂરીને સૂકા નાસ્તા તરીકે યાત્રા - પ્રવાસ કે બાળકોના ટિફિન બોકસમાં પણ આપી સકાય છે. આ પૂરી ને તહેવારોના દિવસો માં બનાવાવવા માં આવે છે. આ પૂરી ને સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
લચ્છા પૂરી(Lachha puri recipe in gujarti)
#સાતમ સાતમ આઠમ આવી રહી છે. તોહ મે એના માટે લચ્છા પૂરી બનાવી છે.. તહેવારોના સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
તીખી ફરસી પૂરી
#ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસિપિ #parઆ પૂરી ગુજરાતી ની પેલી પસંદ છે.. તહેવાર હોય કે ઘરમાં પ્રસંગ, પિકનિક હોય કે બહાર ગામ જવાનું, દિવાળી હોય કે બાળક હોસ્ટેલ માં જાય ત્યારે અને સવાર - સાંજનાં નાસ્તા માં તો હોય જ.ફરસી પૂરી એટલે ક્રીસ્પી પૂરી જે ઘંઉના લોટની, મેંદાની કે રવા ની બને. ઘણી વખત બધા લોટ મિક્સ કરી પણ બનાવીએ. આજે મેં ઘંઉનાં લોટની મસાલા વાળી ફરસી પૂરી બનાવી છે.કેરીનું તીખું અથાણું કે છુંદા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. મહેમાન આવે ત્યારે ચા અને કોફી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુ પૂરી તમે બ્રેક ફાસ્ટ હોય કે ડીનર મા ખાવા ની ખૂબ મજા આવે છે, સબ્જી ની જરૂર પડતી નથી. Bhavnaben Adhiya -
મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati)
આ મસાલા પરોઠા સવારે ચ્હા સાથે અથવા રાતના જમવામાં સારા લાગે છે.#NRC Tejal Vaidya -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સુરત માં આલુ પૂરી કૂબ ફેમસ છે.. આજે આલુ પૂરી ની recipe શેર કરું છું. Daxita Shah -
ઘઉં બટર પૂરી(ghuv butter puri in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 6#વિકમીલ૧#સ્પાઈસી આપણે બજારમાં મેંદાની ફરસી પૂરી લેતા હસુ. પણ ઘઉં ની પૂરી ઓછી લેતા હશું. આ પૂરી ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે, અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
મસાલા લોચા પૂરી (Masala Locha Puri Recipe In Gujarati)
સાંજ ના ડીનર માટે મેં આજે મસાલા લોચા પૂરી બનાવી.આ પૂરી શાક દહીં અથવા ચા સાથે સર્વ કરી શકાય છે. અમારા ઘરમાં બધાને પૂરી , થેપલા , પરોઠા , અને ભાખરી બહું જ ભાવે . Sonal Modha -
ફરાળી આલુ પટ્ટી (farari aloo patti recipe in Gujarati)
#આલુફરાળી આલુ પટ્ટી જે ખૂબ જ ટેસ્ટી છે અને બનવામાં પણ એકદમ સરળ છે તમે પણ આ ચટાકેદાર ટેસ્ટી ફરાળી આલુ પટ્ટી બનાવો. Dhara Kiran Joshi -
ખસ્તા પૂરી(khasta puri recipe in gujarati)
#સાતમ તીખી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આને તમે ચા કોફી સાથે ખાઈ શકો. સાતમ આઠમ પર સ્પેશીયલ આ પૂરી તોહ બનતી જ હોય છે. Mitu Makwana (Falguni) -
મેંદા ની જીરા પૂરી (MaidaJeera Poori Recipe In Gujarati)
જીરા પૂરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ff3 Bhakti Viroja -
-
ચીઝ સેઝવાન આલુ પરોઠા (Cheese Sechzwan Aloo Paratha Recipe In Gujarati)
#trend2#post1 આલુ પરોઠા એ એકદમ સરળ અને ઝડપ થી બની જતી વાનગી છે અને બોવ ઓછી સામગ્રી માં બની જાય છે. આલુ પરોઠા તો માટે બનતા જ હોય છે પણ હું એમાં થોડા ફેરફાર કરી ને અલગ સ્ટફિંગ બનાવી બનાવતી હોવ છું મે આ આલુ પરોઠા માં ચીઝ અને સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે અને સાથે ઇટાલિયન સિઝનીગ નો પણ ઉપયોગ કર્યો છે જે આલુ પરોઠા ને બોવ સ્વાદિષ્ટ બનાવે છે. Darshna Mavadiya
More Recipes
ટિપ્પણીઓ (4)