સ્ટફ્ડ બેસન લાડુ(Stuffed Besan Laddu Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ30
બેસન ના લાડુ આપણી પારંપરીક મીઠાઇ છે મે એમા સ્ટફીંગ કરી થોડો અલગ ટેસ્ટ આપવાની કોશીશ કરી જે બાળકો ને પણ ભાવસે

સ્ટફ્ડ બેસન લાડુ(Stuffed Besan Laddu Recipe In Gujarati)

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ30
બેસન ના લાડુ આપણી પારંપરીક મીઠાઇ છે મે એમા સ્ટફીંગ કરી થોડો અલગ ટેસ્ટ આપવાની કોશીશ કરી જે બાળકો ને પણ ભાવસે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નો લોટ
  2. 3/4 કપખાંડ
  3. 2 ચમચીતેલ
  4. તળવા માટે તેલ
  5. 2 ચમચીઘી
  6. સ્ટફીંગ માટે
  7. 1 ચમચીનાળીયેર નો ભુકો
  8. 3/4 નંગકાજુ
  9. 3/4 નંગબદામ
  10. 3/4 નંગપીસ્તા
  11. 3/4 નંગખજુર
  12. 1/2 નંગચેરી
  13. 1 ચમચીટુ્ટીફુ્ટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ના લોટ મા તેલ નુ મોણ આપી ગરમ પાણી થી કઠણ મુઠીયા વાળી લેવા ના

  2. 2

    પછી તેને ધીમી ફ્લેમ પર ગોલ્ડન તળી લેવુ

  3. 3

    હવે મુઠીયા ઠંડા થાય એટલે મીક્સર મા ભુકો કરી લેવો હવે ખાંડ મા 1 ગ્લાસ પણી નાખી 5/7 મીનીટ ઉકાળી એક તાર ની ચાસણી લેવી થઇ જાય એટલે ભુકા મા મીક્સ કરી દેવુ અને ઘી નાખી બરાબર હલાવવુ

  4. 4

    સ્ટફીંગ માટે કાજુ,બદામ,પીસ્તા,ખજુર,ચેરી જીણુ કાપી લો પછી તેમા નાળીયેર નો ભુકો,ટુ્ટીફુ્ટી મીક્સ કરી નાની ગોળી વાળી લો

  5. 5

    હવે ચણા ના લોટ નુ મીશ્રણ ઠંડુથઇ ગયુ હશે એને ચમચા વડે સારી રીતે મસળી લો પછી તેમા સ્ટફીંગ ભરી લાડુ બનાવી લો

  6. 6

    તૈયાર છે સ્ટફ્ડ બેસન લાડુ ઉપર નાળીયેર નો ભુકો નાખી સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes