શેર કરો

ઘટકો

અડધો કલાક
ચાર વ્યક્તિ માટે
  1. 1 વાડકીચણા નો લોટ
  2. 3 વાડકીખાટી છાશ
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. 1/2 ટી સ્પૂનહળદર
  5. 4 ચમચીતેલ વઘાર માટે
  6. 1 ચમચીરાઈ
  7. 1 ચમચીતલ
  8. 2લીલા મરચાની ગોળ રિંગ
  9. જીણી સમારેલી કોથમીર
  10. ચપટીસંચળ
  11. ચપટીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    1 વાટકી ચણા નો લોટ અને 3 વાટકી છાશ ને મિક્સર કરી હલાવું એક સરખું ગઠ્ઠા ના રહેવા જોયે એવુ મિક્સ કરવું.

  2. 2

    ગેસ ઉપર જાડા વાસણ મા મૂકવું સતત હલાવતા રેહવું નીચે ચોંટે નહિ તેનું ધ્યાન રાખવું.

  3. 3

    મિશ્રણ ઘટટ થાય એટલે પ્લેટફોર્મ પર પાથરી દેવું. મિશ્રણ ગરમ હોય ત્યારે જ પાથરવું.

  4. 4

    કાપા કરી ને રોલ વાળવા અને ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી તલ લીલા મરચા નાખી ખંડાવી ઉપર નાખી સંચળ અને લાલ મરચું ભભરવી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meha Shah
Meha Shah @cook_23785619
પર

ટિપ્પણીઓ

Similar Recipes