બેસન ના લાડુ(Besan Ladoo Recipe in Gujarati)

Harshida Thakar
Harshida Thakar @cook_18046181

#GA4
#week12
Puzzle12 /બેસન

બેસન ના લાડુ(Besan Ladoo Recipe in Gujarati)

#GA4
#week12
Puzzle12 /બેસન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામઘી
  2. 100 ગ્રામચણા નો કકરો લોટ
  3. 100 ગ્રામબૂરું ખાંડ
  4. 5 નંગઇલાયચી
  5. બદામ અને પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં ઘી મૂકી ગરમ થવા મુકો,પછી તેમાં બેસન નો કકરો લોટ ઉમેરી ધીમા તાપે શેકો,

  2. 2

    ગોલ્ડન બ્રાઉન થાય એટલે અને સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દો, સતત હલાવવું,જેથી ઠંડુ પડે,તેમાં કિસમિસ અને ઇલાયચી, થોડી બદામ ની કતરણ નાખી મિક્સ કરો

  3. 3

    હવે બિલકુલ ઠંડુ પડ્યા બાદ જ બૂરું ખાંડ ઉમેરી સરભર કરી લો, એમાંથી તમે ચાહો તો લાડુ અથવા પીસ કરી શકો,ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ થઈ સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harshida Thakar
Harshida Thakar @cook_18046181
પર

ટિપ્પણીઓ

Similar Recipes