ઓટસ ઉત્પમ(oats uttpam recipe in Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#સુપરશેફ2
#પોસ્ટ5
#માઇઇબુક
#પોસ્ટ27
ઓટસ એ ખાવામા ખૂબ જ હેલ્ધી છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને કાબૅ રહેલ છે. ઓટસ એ ગલુટેન ફ્રી ધાન છે. ઓટસ નો ઉપયોગ બ્રેક ફાસ્ટ વધુ થાય છે.

ઓટસ ઉત્પમ(oats uttpam recipe in Gujarati)

#સુપરશેફ2
#પોસ્ટ5
#માઇઇબુક
#પોસ્ટ27
ઓટસ એ ખાવામા ખૂબ જ હેલ્ધી છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને કાબૅ રહેલ છે. ઓટસ એ ગલુટેન ફ્રી ધાન છે. ઓટસ નો ઉપયોગ બ્રેક ફાસ્ટ વધુ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. ✴️ઉત્પમ માટે
  2. 1 કપઓટસ
  3. 2 ટેબલ સ્પૂનસોજી
  4. 1/2 કપપાલક પ્યુરી
  5. 1 ટે સ્પૂનલાલ મરચું
  6. 1 ટે સ્પૂનધાણાજીરું
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ✴️સ્ટફિંગ માટે
  9. ગાજર, કોબીજ
  10. ટામેટાં, ડુંગળી
  11. પનીર
  12. તંદુરી મસાલો
  13. દહીં

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પહેલા તો ઓટસ ને મીકસર જાળ માં ફેરવી ને લોટ રેડી કરો.

  2. 2

    પાલક ને બાફી ને પ્યુરી બનાવો. પ્યુરી બનાવતા ટાઈમ તેમાં એક લીલુ મરચું અને આદુ એડ કરવું.

  3. 3

    હવે પ્યુરી ને ઓટસ મા એડ કરી ઉત્પમ નુ બેટર રેડી કરો.

  4. 4

    તંદુરી સ્ટફિંગ બનાવવા માટે શાક ને કટ કરી તંદુરી પેસ્ટ એડ કરી પેનમાં સાતડી લો. (follow by tanduri chilla recipe)

  5. 5

    હવે ઉત્પમ ઉતારી તેના ઉપર સ્ટફિંગ લગાવી બંન્ને બાજુ સરખુ શેકી લો.

  6. 6

    તો રેડી છે આપણા ઓટસ ઉત્પમ મે તેને કોપરા ની ચટણી અને બીટ રાઇતું સાથે સવૅ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes