(ઓટસ ઉતપમ(oats uttpam recipe in gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

ઓટસ મા વધારે ફાઈબર છે, સવારે નાસ્તામાં વેજીટેબલ ઓટસ ઉતપમ અને ઝીરો ફેટ છે. ડાએટ માટે આ બેસ્ટ
#GA4

(ઓટસ ઉતપમ(oats uttpam recipe in gujarati)

ઓટસ મા વધારે ફાઈબર છે, સવારે નાસ્તામાં વેજીટેબલ ઓટસ ઉતપમ અને ઝીરો ફેટ છે. ડાએટ માટે આ બેસ્ટ
#GA4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
  1. ઓટસ ૧ બાઉલ
  2. ૧ ચમચીસુજી
  3. દહીં ૧ બાઉલ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. વેજીટેબલ :
  6. દુધી ખમણેલું ૧/૨ બાઉલ
  7. ગાજર ખમણેલું ૧/૨ બાઉલ
  8. કોબી ઝીણી સમારેલી
  9. કેપસીકમ ૧/૨
  10. કોથમીર ઝીણી સમારેલી
  11. લીલા મરચા ઝીણા સમારેલા
  12. પાલક ઝીણા સમારેલા ૪ પતા
  13. ડુગરી ઝીણી સમારેલી (no need)
  14. લસણ ક્રસ કરેલા(no need)

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    ઓટસ અને સુજી ને રોસ્ટ કરી મીક્સર મા ક્રસ કરી દહીં મા બેટર બનાવવું. જરૃર મુજબ પાણી ઉમેરવું. ૧૦ મીનીટ રેસ્ટ કરવા મુકવુ.

  2. 2

    બેટરમા મીઠું સ્વાદ પ્રમાણે, વેજીટેબલ મીકસ કરી નોનસ્ટિક તવા પર ઉતપમ બનાવવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes