ઓટસ રવા ઊત્પમ(oats Rava uttapam Recipe in Gujarati)

Roshni Suchak
Roshni Suchak @cook_26341983

#GA4
# week 1

ઓટસ રવા ઊત્પમ(oats Rava uttapam Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
# week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
4 સર્વિંગ્સ
  1. 300 ગ્રામરવા,
  2. 100મીલી પાણી
  3. 300 ગ્રામઓટસ,
  4. 1 કપદહીં
  5. 2 નંગટામેટાં
  6. કાદા,
  7. મરચા તથા અન્ય શાકભાજી

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    ઓટસ,રવા,દહીં પાણી ને મીકસર મા મિક્સ કરૉ

  2. 2

    ટામેટાં,કાદા, મરચા તથા અન્ય શાકભાજી ને સમારો

  3. 3

    બધુ જ એક સાથે મીકસ કરી ઇનો ઉમેરી લોઢી મા મુકવુ

  4. 4

    ગરમા ગરમ ઉત્ત્તપા તૈયાર છે જેને આંબલી તથા લસણ ની ચટણી સાથે સવે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni Suchak
Roshni Suchak @cook_26341983
પર

Similar Recipes