મેગી પકોડા(maggi pakoda recipe in Gujarati (

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh

#સુપરશેફ#વિક ૩

મેગી પકોડા(maggi pakoda recipe in Gujarati (

#સુપરશેફ#વિક ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગમેગી પેકેટ
  2. ૧ નંગડુંગળી
  3. ૧ ચમચીધાણા ભાજી
  4. ૧/૨ ચમચીદહીં
  5. સ્વાદ મુજબ નીમક
  6. ૧ વાટકીબેસન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ મેગીને ગરમ પાણી માં ઉકાળી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં ડુંગળી,દહીં નીમક ધાણા ભાજી ને બેસન નાખી જરૂર મુજબ પાણી નાખી હલાવો.

  3. 3

    ત્યાર બાદ તેલ માં પકોડા બનાવી લો

  4. 4

    ધીમા ગેસ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes