વાઈટ સોસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

હું આટલા વખત થી રેડ પાસ્તા જ બનાવતી, પરંતુ મારી daughter ના કહેવાથી મેં વાઈટ પાસ્તા ટ્રાય કર્યા.. ખરેખર ખુબજ મજા આવી... એમાં પણ ચોમાસાનો ઝરમર, ઝરમર વરસાદ હોય ને કકડી ને ભૂખ લાગી હોય તો તો... આહા મજા પડી જાય હો બાકી....
#સુપરશેફ3
પોસ્ટ 3
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1બોલ એલબો પાસ્તા
  2. 1સાવ નાની વાટકી ફણસી
  3. 1ગાજર
  4. 1કેપ્સિકમ
  5. 1 નાની વાટકીમકાઈ દાણા બોઈલ કરેલા
  6. 2કાંદા
  7. 2 ચમચીચિલિફ્લેકેસ
  8. 2 ચમચીઓરેગાનો, મિક્સ હર્બ્સ
  9. 1/2 ચમચીમરી પાઉડર
  10. 1 ચમચીઓલિવ ઓઇલ (બીજું ઓઇલ પણ ચાલે)
  11. 3 ચમચીચીઝ ખમણેલું
  12. વાઈટ સોસ માટે
  13. 1 ચમચીમેંદો
  14. 2 ચમચીબટર
  15. 1/2 લિટરદૂધ
  16. 2 ચમચીખમણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાસ્તા ને મીઠુ અને ઓઇલ નાખી 80% જેટલા છુટ્ટા જ બોઈલ કરો.. હવે એક લોયા મા ઓલિવે ઓઇલ મૂકી કાંદા, ગાજર કેપ્સિકમ, મકાઈ દાણા, ફણસી ફાસ્ટ ગેસ પર હાલ્ફ કૂક કરો.. હવે એમાં મીઠુ, મરી પાઉડર ઉમેરો,

  2. 2

    હવે બીજા પાન મા થોડું બટર મૂકી, મેંદો સાંતળો, ત્યાર બાદ એમાં દૂધ ઉમેરો, ચીલી ફલકેસ, ઓરેગાનો, મિક્સ હર્બ્સ મીઠુ ઉમેરી 2 ચમચી ખમણેલું ચીઝ ઉમેરો,(વાઈટ સોસ) અને આ ગ્રેવી તૈયાર કરેલા શાકભાજી મા ઉમેરો,

  3. 3

    હવે આ મિક્સ કરેલ બંને મિશ્રણ મા બાફી ને રાખેલા પાસ્તા નાખી હલાવી, ખમણેલ ચીઝ નાખી ગરમાગરમ વરસાદી માહોલ મા ઘર ના સભ્યો ને પીરસી.. ખુશ કરો અને તમે પણ ખુશ થાઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes