વેજ હોટ & સ્યોર સૂપ(veg.hot & sour soup recipe in Gujarati)

ચોમાસાની મૌસમમાં આપણને કંઈક ગરમા-ગરમ અને સ્પાઈસી હોય તો ખુબ ભાવે એટલે જ આજ હું તમારા માટે એક ગરમાગરમ સુપ ની રેસિપી લઈને આવી છું વેજ હોટ અને સ્યોર સૂપ 😋
વેજ હોટ & સ્યોર સૂપ(veg.hot & sour soup recipe in Gujarati)
ચોમાસાની મૌસમમાં આપણને કંઈક ગરમા-ગરમ અને સ્પાઈસી હોય તો ખુબ ભાવે એટલે જ આજ હું તમારા માટે એક ગરમાગરમ સુપ ની રેસિપી લઈને આવી છું વેજ હોટ અને સ્યોર સૂપ 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેજીટેબલ સ્ટોક બનાવવા માટે વેજીટેબલ ને સમારી લો હવે એક કડાઈમાં પાણી લઈ ગેસ ઉપર ગરમ કરવા મૂકો પછી તેમાં આ વેજીટેબલ નાખી ને પછી ઢાંકી દો અને ૧૫ મિનિટ સુધી પકાવો પછી ગેસ બંધ કરી દો
- 2
પછી તેને એક ચારણીમાં પાણી નીતારી લો આ વેજીટેબલ સ્ટોક મા કોથમીર ની ડાળીઓ ઉમેરવાથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે
- 3
હવે સૂપ બનાવવા માટે એક કડાઈમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો પછી તેમાં આદું મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી પકાવો પછી તેમાં ડુંગળી ઉમેરીને સહેજ પકાવો પછી તેમાં બાકી બધા વેજીટેબલ ઉમેરીનેે પકાવો પછી થોડું વેજીટેબલ સ્ટોક ઉમેરીનેે પકાવો
- 4
પછી બધા વેજીટેબલ થોડા પાકી જાય એટલે તેમાં સોયા સોસ ચિલી સોસ અને કેચઅપ નાંખીને પકાવો પછી તેમાં આ તૈયાર બાકી છે તે વેજીટેબલ સ્ટોક ઉમેરીનેે પકાવો
- 5
હવે તેમાં નમક અને મરી પાઉડર ઉમેરો પછી તેમાં એક વાટકી માં કૉનફલોરની સ્લરી તૈયાર કરી લો તેને ઉમેરો પછી ફરી થી પકાવો અને છેલ્લે તેમાં નુડલ્સ આને પનીર ઉમેરો પછી થોડી કોથમીર નાખી ને ગરમા-ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર વેજ.મન્ચુરીયન(paneer veg manchurian recipe in gujarati (
#સુપરશેફ3#મોન્સુન સ્પેશિયલ પનીર આપણા શરીર માં એક શક્તિ અને કેલ્શિયમ પુરૂ પાડે છે હર વખત એક ને એક વસ્તુ ઓછી ગમે છે તેમાં થોડા ફેરફાર કરી ને થોડું નવું કરીએ તો બધાને મજા આવે એમાં પણ જો એકદમ વરસાદ વરસતો હોય અને કંઈક ગરમા-ગરમ સ્પાઈસી ડિશ મળી જાય તો મોજ પડી જાય 😋😋એટલા માટે આજ હું તમારા માટે એક નવી જ પનીર ની રેસિપી લઈને આવી છું પનીર વેજ મન્ચુરિયન Bhavisha Manvar -
નુડલ્સ સૂપ (Noodles Soup Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ-ગરમ નુડલ્સ સૂપ પીવાની મજા આવી જાય છે આ નુડલ્સ ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી બને છે જરૂરથી ટ્રાય કરજો બધા 🍲😋કોરિયન નુડલ્સ સૂપ Falguni Shah -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
વેજ. મન્ચાઉ સૂપ(veg manchow soup recipe in gujarati)
સૂપ એવી વાનગી છે.જે નાનાથી લઇ મોટા સુધી બધાને જ ભાવે છે.ને એમાય વળી જો વરસાદનો સાથ મળી જાય તો તો પૂછવુ જ શું??આ સૂપ એકદમ હેલ્ધી છે ને વળી આસાનીથી બની જાય છે. Payal Prit Naik -
હૉટ એન્ડ સૉર સૂપ (Hot And Sour Soup Recipe In Gujarati)
#GA4#Week10અહીં હું હોટ એન્ડ સોર સૂપ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા Mumma's Kitchen -
હોટ એન્ડ સોર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યિલ#જુલાઈ#વીક 3વરસતો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સૂપ મળી જાય તો બધા ને મજા પડી અમારા ઘર માં આ સૂપ બધા ને બોવ ભાવે છે એન્ડ અમારે તો કોઈ ને શરદી થઇ હોય તો પણ આ સૂપ જ પિયે છેJagruti Vishal
-
હોટ એન્ડ સોર સૂપ (hot and sour soup recipe in gujarati)
બધા રેસ્ટોરન્ટ માં જમવા જાય એટલે સૂપ તો ઓર્ડર કરતા જ હશો. એમાં ઠંડી ની ઋતુ અને વરસાદ માં ગરમ ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની બહુ મજા આવે. આમ તો આ ચાયનીઝ હોટ એન્ડ સોર સૂપ બધા ને બહુ જ ભાવતો હોય છે. ઠંડી હોય ત્યારે આ સૂપ પીવાની બહુ મજા આવે છે એટલે જ હું અહીંયા તમને બહાર રેસ્ટોરન્ટ જેવો હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત બતાવી રહી છું Vidhi V Popat -
વેજ થૂકપા સૂપ (Vegetable Thukpa soup recipe in gujarati)
થૂકપા સૂપ મૂળ તો તિબેટિયન સૂપ છે પરંતુ ઈન્ડિયા માં પણ સિક્કિમ, દાર્જિલિંગ અને અરુણાચલ પ્રદેશ માં તેનો ખાસ વપરાશ થાય છે. ઘણા લોકો આ સૂપ માં મીટ નાખીને નોન વેજ સૂપ બનાવે છે અને પીવે છે પણ મેં અહીં વેજ સૂપ બનાવ્યો છે વેજીટેબલ્સ નાખીને. તમે તમારા મનપસંદ વેજીટેબલ્સ નાખી શકો છો. એકદમ flavourful સૂપ છે જે ખૂબ જ Healthy છે. અને ખૂબ ઓછા તેલ માં બનતો હોવાથી ડાયેટિંગ કરતા લોકો માટે બેસ્ટ છે.#east #ઈસ્ટ Nidhi Desai -
મનચાઉ સૂપ(Manchow soup recipe in Gujarati)
#સુપરશેફ3નમસ્કાર મિત્રો બધા મજામાં હશો આજકાલ વરસાદની સીઝન ચાલી રહી છે તો આપણને કંઈને કંઈ ચટપટુ તીખુંતમતમતું ખાવા પીવાનું મન થાય છે મને ચાઇનીઝ ફૂડ ખૂબ જ પસંદ છે મારા ઘરમાં પણ બધાયને મનચાઉ સૂપ ખૂબ જ પ્રિય છે એમાં પણ જો વરસાદના ઠંડુ વાતાવરણ હોય તો આપણને સુપ પીવાની ખૂબ મજા આવે છે તો આજે મેં મનચાઉ સુપ બનાવ્યો છે Dharti Kalpesh Pandya -
હોટ & સાવર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupમે આજે હોટ એન્ડ શાવર સૂપ બનાવ્યું છે જે મે હોટેલ માં મળતું હોય એ જ રીતે બનાવ્યું છે.એવો જ ટેસ્ટ આવે છે.તમે આવી રીતે બનાવશો તો હોટેલ મા જય ને સૂપ પીવા નું પણ ભૂલી જશો . Hemali Devang -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#MBR3#week3#SJC#cookpadgujarati#cookpadindia#cookpad હોટ એન્ડ સોર સૂપ એક ઇન્ડો ચાઇનીઝ ટાઈપ નો સૂપ છે. આ સૂપ માં મસાલાની તીખાશ અને ખાટા સ્વાદનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. મનગમતા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને આ સૂપ બનાવવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. તો ચાલો જોઈએ આ ચાઇનીઝ ટેસ્ટનો હોટ એન્ડ સોર સૂપ કઈ રીતે બને છે. Asmita Rupani -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
હોટ એન સોર સૂપ
#એનિવર્સરીહોટ ન એન સોર સૂપ સૌ નું મનપસંદ છે જયારે પણ હોટેલ માં જઇયે તો સૌ હોટ એન સોર સૂપ મનગાવતાં હોય છે ઠંડી માં કે વરસાદ ની સીઝન માં સારું લાગે છે Kalpana Parmar -
-
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10અહીં હું હોટ એન્ડ સાર સૂપ ની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Mumma's Kitchen -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJCસૂપ રેસીપીસશિયાળા માં ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiહોટ & સાગર સુપ Ketki Dave -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની મોસમમાં આ બધા હોટ સૂપ પીવાની મજા કંઈક ઔર હોય છે તમે અલગ અલગ જાતના સૂપ બનાવીને પી શકો છો Bhavisha Manvar -
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
ઇન્સ્ટન્ટ હોટ એન્ડ સૉર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#પોસ્ટ4 હોટ એન્ડ સૉર સૂપ શરદી, ઉધરસ અને કફમાં રાહત આપે છે અને તમે આ સૂપ ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. Ami Desai -
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ. હોટ એન્ડ સોર સૂપ(Veg. Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20 આ વેજ. હોટ ન સોર સૂપ ઠંડી માં આ સૂપ પીવાથી શરીર માં ગરમી આવે છે. વેજ. હોવાથી બાળકો માટે પણ ફાયદાકારક છે. સૂપ તરીકે બધા આ વેજ સૂપ પી શકે છે. Krishna Kholiya -
હોટ એન્ડ સોર સૂપ(Hot and sour soup recipe in gujarati)
#GA4#Week10આ સૂપ ટેસ્ટ મા થોડુ સ્પાઈસી હોય છે. જે ખૂબ જ ઝડપ થી બની જાય છે જે ઠંડી ૠતુ મા પીવા ની વઘારે મજા આવે છે જેથી ઠંડી મા અમારા ધર મા બને છે આ સૂપ અમારા ધર મા જે ટેસ્ટ પસંદ છે તે મુજબ બનાવ્યુ છે. parita ganatra -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
હોટ એંડ સૌર સૂપ (hot and sour soup recipe in Gujarati)
#GA4#Week10#Tasty#Winter_seasonમારા ભાભી ની આ ટેસ્ટી વાનગી 🍲 જોઈને મે ટ્રાય કરી Thank you MMO POOJA MANKAD -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujશિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠંડીમાં અલગ અલગ જાતના સૂપ પીવા બધાને બહુ ગમે છે.સૂપમાં અલગ અલગ જાતના વેજીટેબલ્સ ,લીલા મસાલા અને અલગ અલગ સોસનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. સૂપ શરીરને ગરમાવટ પણ આપે છે તથા વેજીટેબલ્સ હોવાથી તે હેલ્ધી પણ છે. સૂપ પીવાથી ભૂખ પણ ખુલી જાય છે તેથી જ એપીટાઈઝર સ્ટાર્ટર તરીકે સૂપનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં હોટ એન્ડ સોર સૂપ બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Ankita Tank Parmar -
-
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1 -
હોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ હક્કા નુડલ્સ
હોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ હક્કા નુડલ્સ#MFF #મોન્સૂનફૂડફેસ્ટિવલ #વેજહક્કાનુડલ્સ#RB16 #Week16#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallengeહોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ નુડલ્સ --- વરસાદ માં હોટ અને સ્પાઈસી નુડલ્સ ખાવાની ખૂબ જ મજા આવે છે .મારા ઘરમાં બધાં ને ભાવે છે . Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ