*ફેંકી*(frankie recipe in gujarati)

Nikita Kantariya @cook_22384757
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટાકા ને બાફી ને મેશ કરી લો પછી તેમાં ચાટ મસાલો નાખી મિક્સ કરો.
- 2
મેંદા માં તેલ ઘી નું મોણ અને મીઠું નાખી લોટ બાંધી લો પછી તેને થોડી વાર ઢાંકી દો.
- 3
એક મોટી રોટલી વણો અને પછી તેને ગેસ ઉપર નોન સ્ટીક લોઢી ઉપર અધકચરી શેકવી.પછી એક ડિશમાં મૂકી તેના ઉપર લીલી ચટણી લગાડી તેની ઉપર બટાકા નો મસાલો એક બાજુ પાથરવું. પછી તેમાં ઉપર કોથમીર, ડુંગળી, કોબીજ, કેપ્સિકમ અને ચીઝ ખમણેલું લગાડી બીજી બાજુ થી રોલ વાળી બંધ કરો. અને લોઢી ઉપર બટર લગાવી શેકવૂ. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#trendingવધેલી રોટલીમાંથી બનાવી શકાય એવી ઝટપટ વાનગી Ushma Vaishnav -
-
-
ચીઝ સેન્ડવીચ ચાટ (Cheese Sandwich Chaat Recipe In Gujarati)
#CFસેન્ડવીચ તો બધા ને બવ જ ભાવતી હોય છે. મેં આજે સેન્ડવીચ ની ચાટ બનાવી છે. તમે તમને ભાવતી કોઇપણ સેન્ડવીચ લઇ શકો છો મેં આલૂ મટર લીધી છે. charmi jobanputra -
-
-
-
વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati)
#GA4#વીક૧#પોસ્ટ-૧#પરાઠા Daksha Vikani -
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
-
ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati)
#PS#ચટપટીચટપટી વાનગી કોને પસંદ ના હોય!! ભેળ, દાબેલી, વડપાવ, પાવ ભાજી હોય કે પછી પીઝા, પાસ્તા ને ફ્રેન્કી...અહી પણ એમાં ની જ એક ચટપટી વાનગી ફ્રેન્કી ની મારી રેસિપી શેર કરું છુ. Kinjal Shah -
-
-
-
ઘૂઘરા સેન્ડવીચ (અમદાવાદ માણેકચોક ની પ્રખ્યાત) (Ghughra Sandwich Recipe In Gujarati)
#GA4#Week૩#cookpad#cookpadindia#cookpadgujarati#september2020આ અમદાવાદ ના માણેકચોક ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ છે. જે નાના મોટા સૌ ને ભાવે એવી છે. બાળકો અને યંગસ્ટર ને તો ખૂબ જ પસંદ છે અને ખૂબ જ જલ્દી અને સરળતાથી બની જાય છે. Dhara Lakhataria Parekh -
-
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah -
જીની રોલ (jini Roll Recipe in Gujarati)
#Viraj ઇન્સ્ટન્ટ ઢોસા બેટર જ્યારે ઢોસા ખાવાનું મન થાય અને બેટર ધરમાં નહોય તો શું કરવું આજે આપણે રવા આને બેસન નું બેટર બનાવસુ જે આથા વગર Jigna Patel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13255688
ટિપ્પણીઓ