ઘૂઘરા સેન્ડવીચ (અમદાવાદ માણેકચોક ની પ્રખ્યાત) (Ghughra Sandwich Recipe In Gujarati)

Dhara Lakhataria Parekh
Dhara Lakhataria Parekh @DharaLakhataria
Rajkot

#GA4
#Week૩
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#september2020

આ અમદાવાદ ના માણેકચોક ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ છે. જે નાના મોટા સૌ ને ભાવે એવી છે. બાળકો અને યંગસ્ટર ને તો ખૂબ જ પસંદ છે અને ખૂબ જ જલ્દી અને સરળતાથી બની જાય છે.

ઘૂઘરા સેન્ડવીચ (અમદાવાદ માણેકચોક ની પ્રખ્યાત) (Ghughra Sandwich Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week૩
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#september2020

આ અમદાવાદ ના માણેકચોક ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ છે. જે નાના મોટા સૌ ને ભાવે એવી છે. બાળકો અને યંગસ્ટર ને તો ખૂબ જ પસંદ છે અને ખૂબ જ જલ્દી અને સરળતાથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ લોકો
  1. ૬ નંગબ્રેડ
  2. જરૂર મુજબ ચીઝ
  3. જરૂર મુજબ લીલી ચટણી
  4. જરૂર મુજબ બટર
  5. સ્ટફિંગ માટે
  6. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  7. લીલું મરચું ઝીણું સમારેલું
  8. કેપ્સીકમ ઝીણું સમારેલું
  9. ૩ ચમચીકોથમિર ઝીણી સમારેલી
  10. સ્વાદાનુસાર મીઠું
  11. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  12. ૧ ચમચીચાટ મસાલો
  13. ચપટીકાળા મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક પેન માં ડુંગળી, લીલું મરચું, કેપ્સીકમ, કોથમીર, મીઠું, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર બધું ઉમેરી બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે ૩ બ્રેડ લો. એના પર બટર અને લીલી ચટણી લગાવો.

  3. 3

    હવે ૨ બ્રેડ પર ઉપર નું સ્ટફિંગ પાથરો.

  4. 4

    પછી સ્ટફિંગ વાડી બંને બ્રેડ પર ચીઝ ગ્રેટ કરી ને પાથરો.

  5. 5

    પછી એક સ્ટફિંગ વાડી એક બ્રેડ પર બીજી સ્ટફિંગ વાડી બ્રેડ મૂકો અને તેના પર સ્ટફિંગ વગર ની બ્રેડ ઊંઘી મૂકો.

  6. 6

    પછી તેને સેન્ડવીચ ટોસ્ટર માં ગ્રિલર ની પ્લેટ પર મૂકી ને ગ્રિલ કરી લો.

  7. 7

    હવે ગરમ ગરમ સેન્ડવીચ ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Lakhataria Parekh
Dhara Lakhataria Parekh @DharaLakhataria
પર
Rajkot

Similar Recipes