ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma

#trending

વધેલી રોટલીમાંથી બનાવી શકાય એવી ઝટપટ વાનગી

ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)

#trending

વધેલી રોટલીમાંથી બનાવી શકાય એવી ઝટપટ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યકિત
  1. 8-10રોટલી
  2. 1/2 કપલીલી ડુંગળી
  3. 1/2 કપસમારેલા ટામેટાં
  4. 1 કપખમણેલું ગાજર
  5. 2 કપઝીણી સમારેલી કોબીજ
  6. 2-3બાફેલા બટેટા
  7. 4ચીઝ ક્યૂબ
  8. 4 ટીસ્પૂનતેલ
  9. બટર જરૂર મુજબ
  10. ટોમેટો કેચઅપ
  11. લીલી ચટણી
  12. રૂટીન મસાલા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ મૂકી તેમાં લીલી ડુંગળી સાંતળવી. પછી તેમાં ટામેટા નાખી સાંતળવું.

  2. 2

    હવે તેમાં ખમણેલું ગાજર અને ઝીણી સમારેલી કોબીજ નાખી થોડું સાતળવું. તેમાં હળદર મરચું મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    બીજા પેનમાં બાફેલા બટેટા ની ચિપ્સ કરી વઘારી લેવી

  4. 4

    હવે રોટલીને સહેજ ગરમ કરી તેના ઉપર ટોમેટો કેચઅપ અને લીલી ચટણી લગાવી લો. તેના ઉપર તૈયાર કરેલું વેજીટેબલ અને બટેટાની ચિપ્સ મૂકો. તેના ઉપર ચીઝ ખમણી લો અને રોટલીનો રોલ વાળી લો. બટર મૂકી શેકી લો અને ગરમાગરમ સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes