જાતર પરાઠા(parotha recipe in Gujarati)

Charula Makadia Khant
Charula Makadia Khant @cook_24775916

#સુપરશેફ૨
#સુપરશેફ૩
આપણે અલું પરાઠા પાલક પરાઠા ખાય છીએ તો ચાલો આજે આપણે જાતર પરાઠા ટ્રાય કરીએ. આશા છે કે આ પરાઠા પણ એટલા જ પસંદ આવશે તમને.

જાતર પરાઠા(parotha recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સુપરશેફ૨
#સુપરશેફ૩
આપણે અલું પરાઠા પાલક પરાઠા ખાય છીએ તો ચાલો આજે આપણે જાતર પરાઠા ટ્રાય કરીએ. આશા છે કે આ પરાઠા પણ એટલા જ પસંદ આવશે તમને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૨ લોકો
  1. ૧ કપઘઉં
  2. ટે. ચમચી મેંદો
  3. ટી બેકિંગ પાઉડર
  4. જાતર પાઉડર
  5. કાળા તલ
  6. કોથીમિર
  7. નમક
  8. તેલ (ઓલિવ ઓઇલ)
  9. હમુસ

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    ઘઉં ના લોટ માં મેંદો,નમક, બેકિંગ પાઉડર,તેલ અને હુંફાળું પાણી ઉમેરી રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી ૧૫ મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે લુવું લય પૂરી જેવું વણી તેમાં તેલ લગાવી જાતર પાઉડર ૧ ટે ચમચી નાખો. ફરીથી લુંવું બનાવી રોટલી જેવું વણો.થોડું જાડું રાખવું.

  3. 3

    હવે તેના પર તેલ લગાવી ઉપર કાળા તેલ અને કોથમરથી સ્પ્રેડ કરી ફરી એકવાર વણી લેવી.

  4. 4

    તવા પર વનેલી સાઈડ નીચે રાખવી.ઉપર બબલસ થાય એટલે સાઈડ પલટાવી.બીજી બાજુ સેકી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charula Makadia Khant
Charula Makadia Khant @cook_24775916
પર

Similar Recipes