બટર પોપ કોન મસાલા મકાઈ

Poonam Chandarana
Poonam Chandarana @cook_22473013

#સુપર શેફ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ડોડો મકાઈ
  2. 50 ગ્રામમકાઈ
  3. 4 ચમચીબટર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ચપટીમરી પાઉડર
  6. 1/2 ચમચીમરચું પાઉડર
  7. 1લીબું
  8. 1/2હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલી મા મકાઈ ના ડોડા ને3 કટકા કરી ગરમ પાણી માં બાફવા મૂકો બફાઈ જાય એટલે પાણી માંથી કાઢી સાઈડમાં મુકી રાખો પછી નાના કૂકર માં બટર નાખો ગરમ થઇ જાય એટલે મકાઈ નાખો મકાઈ ફૂટવા માંડે એટલે હળદર ને મીઠું નાખો એટલે પોપ કોન તૈયાર

  2. 2

    પછી સાઈડમાં મકાઈ રાખી તી એમા બટર.મીઠું મરચું પાઉડર.મરી પાઉડર લીબું નાખો પછી એક પ્લેટ મા સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Poonam Chandarana
Poonam Chandarana @cook_22473013
પર

ટિપ્પણીઓ

Similar Recipes