સેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

વર્ષાઋતુ માં મકાઈ સારા પ્રમાણ માં મળે છે . મકાઈ માંથી શરીર ને અનેક પોષકતત્વો મળી રહે છે . મકાઈ ને બાફી ને , શેકી ને , મકાઈ ના વડા કે શાક બનાવવા માં આવે છે .મકાઈ ને શેકી ને ખાવા ની મજા જ કઈ ઓર છે .
#MRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મકાઈ નો ડોડો
  2. ૧/૨ લીંબુ
  3. મીઠું જરૂર મુજબ
  4. લાલ મરચું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને છોલવી. ગેસ ઓન કરી છોલેલી મકાઈ ને શેકવી.બધી બાજુ શેકવી.

  2. 2

    મકાઈ બધી બાજુ શેકાય પછી લીંબુ,મીઠું અને મરચું લગાવી ને ખાવા ના ઉપયોગ માં લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes