ચીઝ મસાલા અમેરિકન મકાઈ (cheese masala American sweetcorn Recipe In Gujarati)

Dhara Lakhataria Parekh
Dhara Lakhataria Parekh @DharaLakhataria
Rajkot

#GA4
#Week8
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#November2020

મારી દીકરી ની મોસ્ટ ફેવરીટ. અને એમાં પણ ચીઝ હોય એટલે બાળકોને તો મજા જ પડે. મકાઈ એ એક હેલ્ધી વાનગી છે. ખૂબ જ સરળ અને ફટાફટ તૈયાર થઈ શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૧ નંગમોટો મકાઈ નો ડોડો
  2. ૧ ચમચીલાલ મરચું
  3. ૧ ચમચીચાટ મસાલો
  4. સ્વાદાનુસારમીઠું
  5. ૨ ચમચીલીંબુ નો રસ
  6. જરૂર મુજબ છીણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કૂકર માં મકાઈના ડોડા ને બાફી લો.

  2. 2

    બફાઈ જાય એટલે એને કૂકર ની બહાર કાઢી ઠરે એટલે એના દાણા કાઢી નાખવા.

  3. 3

    હવે એમાં મીઠું, લાલ મરચું, ચાટ મસાલો, લીંબુ નો રસ બધું નાખી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે એના પર છીણેલું ચીઝ ભભરાવી ગરમ ગરમ સર્વ કરો.

  5. 5

    તો ખૂબ જ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થાય એવી ચિઝ મસાલા અમેરિકન મકાઈ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Lakhataria Parekh
Dhara Lakhataria Parekh @DharaLakhataria
પર
Rajkot

Similar Recipes