હોટ ડ્રાય ફ્રુટ મિલ્ક (Hot Dry Fruit Milk Recipe In Gujarati)

ઘણીવાર આપણે જુદા જુદા ફ્લેવર્સમાં દુધ પીતા હોઇએ છીએ.આ રીતે બનાવેલું ડ્રાય ફ્રુટ મિલ્ક પણ સ્વાદિષ્ટ લાગે છે.આમ તો આ દુધ ઠંડુ પણ સર્વ કરી શકાય.પરંતુ અત્યારે કોરોના ને લીધે થાય તો ઠંડું ખાવાનું કે પીવાનું ટાળવું હિતાવહ છે.એટલે ઉપવાસ મા શરીર ની ઇમ્યુનીટી જાળવી રાખવા આ રીતે બનાવેલું ગરમ દુધ પણ સર્વ કરી શકાય.
મોટી ઉંમર સુધી જો સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોય તો ખાવા-પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે.આપણા સ્વાસ્થ્ય અને શક્તિ માટે સુકા મેવા એટલે કે ડ્રાય ફ્રુટ બહુ લાભકારક છે કારણ કે, તેમાં પ્રોટીન, ફાયબર, ફાઈટો ન્યૂટ્રીયન્સ, કેલ્શિયમ અને એન્ટી ઓકસિજન જેવા વિટામીન ઈ અને સેલેનિયન જેવા પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. શિયાળામાં તેને ખાવાથી બહુ બધા ફાયદા થાય છે. દરેક ડ્રાય ફ્રુટમાં અલગ ગુણો છે..
હોટ ડ્રાય ફ્રુટ મિલ્ક (Hot Dry Fruit Milk Recipe In Gujarati)
ઘણીવાર આપણે જુદા જુદા ફ્લેવર્સમાં દુધ પીતા હોઇએ છીએ.આ રીતે બનાવેલું ડ્રાય ફ્રુટ મિલ્ક પણ સ્વાદિષ્ટ લાગે છે.આમ તો આ દુધ ઠંડુ પણ સર્વ કરી શકાય.પરંતુ અત્યારે કોરોના ને લીધે થાય તો ઠંડું ખાવાનું કે પીવાનું ટાળવું હિતાવહ છે.એટલે ઉપવાસ મા શરીર ની ઇમ્યુનીટી જાળવી રાખવા આ રીતે બનાવેલું ગરમ દુધ પણ સર્વ કરી શકાય.
મોટી ઉંમર સુધી જો સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોય તો ખાવા-પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે.આપણા સ્વાસ્થ્ય અને શક્તિ માટે સુકા મેવા એટલે કે ડ્રાય ફ્રુટ બહુ લાભકારક છે કારણ કે, તેમાં પ્રોટીન, ફાયબર, ફાઈટો ન્યૂટ્રીયન્સ, કેલ્શિયમ અને એન્ટી ઓકસિજન જેવા વિટામીન ઈ અને સેલેનિયન જેવા પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. શિયાળામાં તેને ખાવાથી બહુ બધા ફાયદા થાય છે. દરેક ડ્રાય ફ્રુટમાં અલગ ગુણો છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક લીટર દૂધમાં ઇલાયચી અને ખાંડ ઉમેરી ઉકળવા મુકો.દુધ ઉકળીને 1/2 થાય પછી દુધ મસાલો ઉમેરી મિક્સ કરો.
- 2
હવે બદામ પિસ્તાના ટૂકડા ઉમેરી 5 થી 10 મિનિટ ઉકળવા દો.
- 3
ગેસ બંધ કરી ગરમ ગરમ બાઉલમાં સર્વ કરો અને આનંદ માણો.
- 4
આ હોટ ડ્રાય ફ્રુટ મિલ્ક ઉપવાસ માં પણ સર્વ કરી શકાય.
Similar Recipes
-
ડ્રાય ફ્રુટ ચીકી(Dry Fruit Chiki Recipe In Gujarati)
#KSહેલ્ધી ટેસ્ટી ડ્રાય ફ્રુટ ચીકીડ્રાય ફ્રુટ ચીકી Ramaben Joshi -
હેલ્થી ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક (Healthy Dry Fruit Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4આ બહુ જ હેલ્થી મિલ્ક શેક છે. ઉપવાસ માં પણ તમે લઇ શકો છો અને બહુ ભુખ લાગી હોય તયારે પણ ફટાફટ બનાવી શકો છો.ખાંડ ને બદલે મધ નો ઉપયોગ કર્યો છે તો બહુ હેલ્થી છે. Arpita Shah -
ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruit Chikki Recipe In Gujarati)
#GA4#Dryfruit#Sweet આમતો ચીકી બધાં મકરસંક્રાંતિ પર બનાવતાં હોય છે.પરંતુ અમારે ત્યાં દિવાળી મા પણ મીઠાઈઓ માં ચીકી નો સમાવેશ થાય છે.મોટેભાગે ઘણા લોકો ગોળ ની ચીકી બનાવતાં હોય છે. પરંતુ હું ખાંડ નો ઉપયોગ કરી ચીકી બનાવું છું. દિવાળી ના દિવસે લક્ષ્મી પુજન મા પણ ચીકી નો ઉપયોગ થાય છે અને એકબીજાનું મોઢું મીઠું કરાવાય છે.ચીકી ઘણા જુદા જુદા પ્રકારની બને છે.પણ મે આજે જુદા જુદા ડ્રાયફ્રુટ ને મિક્સ કરી ચીકી બનાવી છે. Komal Khatwani -
ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ પોરેજ (Oats Dry Fruit Porridge Recipe In Gujarati)
@sonalmodha inspired me for this recipeહું પણ બ્રેક ફાસ્ટમાં બનાવું.. પણ સોનલજી ની રેસીપી જોઈ ડ્રાય ફ્રુટસ એડ કર્યા જેથી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન બન્યું છે.ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ પોરેજ શિયાળામાં ગરમ અને ઉનાળામાં ચીલ્ડ સર્વ કરી શકાય. Best option for breakfast. Dr. Pushpa Dixit -
હોટ ડ્રાયફ્રુટ મિલ્ક (Hot Dryfruit Milk Recipe In Gujarati)
#RC2#Week2#White ડ્રાયફ્રુટ મિલ્ક ખુબ જ હેલ્થી દૂધ છે . બાળકોને સાદું દૂધ આપવા કરતાં ક્યારેક આવું ડ્રાય ફ્રુટ નાખી દૂધ આપવું જોઈએ. Payal Sachanandani (payal's kitchen) -
ડ્રાય ફ્રુટ ખજૂર બોલ્સ (Dry Fruit Khajur Balls Recipe In Gujarati)
#GA4 #Week9#કુકબુક*આ યમ્મી યમ્મી ક્રન્ચી ડ્રાય ફ્રુટ ડટ્સ બોલ્સ ખુબજ સરસ લાગે છે તો તમે પણ બનાવજો Prafulla Ramoliya -
ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake Nidhi Desai -
કેસર ડ્રાયફ્રુટ મિલ્ક(Saffron dryfruit milk recipe in Gujarati)
#CookpadTurns4આ કેસર અને ડ્રાય ફ્રુટ વાળું દૂધ શિયાળા મા રોજ રાત્રે પીવાથી ઉંઘ સારી આવે છે. અને તેના અનેક ગુણ પણ છે.તો આ કેસર ડ્રાય ફ્રૂટ દૂધ રોજ પીવું જોઈએ. Kiran Jataniya -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ(Dry fruit Shreekhand recipe in Gujarati)
#trend2 Week ૨ મે આજે કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનવિયો છે... જ્યાર થી લોકડાઉન થયું ત્યાર થી બધા ઘરે જ શ્રીખંડ બનાવતા થઈ ગયા.... પણ બાર કરતા પણ વધુ સારો ટેસ્ટી ઘરે બને છે... સેલો પણ પડે... ફટાફટ બની જાય છે. ઘર ની બનાવેલી વસ્તુ ની વાત જ કંઈક અલગ હોય....😊Hina Doshi
-
-
ડ્રાય ફ્રુટ પરોઠા
#ફ્યુજન#ઇબુક૧#Day 11આ. રેસિપી એક નવી રેસિપી છે આમ તો પરોઠા સલાડ વેજીટેબલ માં થી બનતા હોય છે પણ આ પરોઠા ખજૂર અંજીર અને બીજા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે Vaishali Joshi -
ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Dry Fruit Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4આ મિલ્ક શેક મેં ઉપવાસ માં લઇ શકાય તે માટે corn flour વગર બનાવ્યો છે. Kashmira Solanki -
ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક (Dry Fruit Chocolate Disc Recipe)
#CookpadTurns4#DryFruits#CookWithDryFruits#cookpadgujarati#cookpadindia કુકપેડ ના 4th જન્મદિવસ માટે ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક બનાવી છે. આ ડિસ્ક બાળકોને ખૂબ જ મનપસંદ છે. આ ડિસ્કમાં ચોકલેટ સાથે ડ્રાય ફ્રુટ હોવાથી તે ખૂબ જ હેલ્થી છે. Payal Bhatt -
ફ્રુટ અને ડ્રાય ફ્રુટ ફરાળી કબાબ (Fruit Dryfruit Farali Kebab Recipe In Gujarati)
#ff2#Cookpadindia#Cookpadgujratiશ્રાવણ મહિના માં ઉપવાસ કરતા લોકો માટે જુદી જુદી ફરાળી વાનગી બનાવવાની એટલે ને અહી ફ્રુટ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી ને ફરાળી કબાબ બનાવ્યા છે.જે બપોરે કે સાંજે ફરાળ માં ઉપયોગ કરી શકીએ. Bansi Chotaliya Chavda -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry Fruit Shrikhand Recipe In Gujarati)
આજે દેવશયની અગિયારસ અને આવતી કાલથી શરૂ થતા વ્રત નિમિત્તે દહીં નો ઉપયોગ કરીને ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે મીઠાઈ તરીકે તેમજ ઉપવાસમાં ખાવા માટે ઓછા સમયમાં થોડી જ સામગ્રી વડે બનાવી શકાય છે. Urmi Desai -
ખજૂર બિસ્કીટ ડ્રાય ફ્રુટ કેક (Khajoor Biscuit Dry Fruit Cake Recipe In Gujarati)
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૯ડ્રાય ફ્રુટ જનરલી ઓરીજીનલ ફ્રેશ ફ્રુટ ને સુર્ય ના તાપ મા સુકવી ડ્રાય કરી રેડી કરવા મા આવતા હોય છે.અને તેના ન્યુટ્રીશન પણ ફ્રેશ ફ્રુટ ની જેવા જળવાઈ રહે છે. જેમકે ખજૂર, દ્રાક્ષ, એપ્રીકોટ,અંજીર, બ્લુબેરી, રેડબેરી,સ્ટ્રોબેરી... અને ઘણુ બધુ.જેમાં થી આયર્ન, ફાઇબરl,મીનરલ્સ.... Nilam Piyush Hariyani -
ડ્રાય ફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week2#ડ્રાય_ફ્રુટ_સુખડી/ગોળપાપડી ( Dry Fruit Sukhdi/ Godpapdi Recipe in Gujarati ) ગુજરાતીઓ ની મોસ્ટ ફેવરીટ આ ડ્રાય ફ્રુટ સુખડી છે. આ સુખડી ને ગોળપાપડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ની પારંપરિક સ્વીટ ડિશ છે. અત્યારે પણ આ સુખડી કોઈ સારો પ્રસંગ હોય ત્યારે બનાવવામાં આવે જ છે. આ સુખડી માં ગોળ ઉમેરવામાં આવવાથી આ સુખડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી બની રહે છે. આ પરંરાગત મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ છે. Daxa Parmar -
ડ્રાય ફ્રૂટ શ્રીખંડ (dry fruit shrikhand recipe in Gujarati)
#વિક મીલ2સ્વીટ રેસીપી#માઇઇબુક post-7ડ્રાય ફ્રૂટ શ્રીખંડ માં સુકામેવાનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી આવે છે. ડ્રાય ફ્રૂટ શ્રીખંડ મારો ફેવરિટ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું Nirali Dudhat -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિનો આવે એટલે અવારનવાર ઉપવાસ થતા હોય છે તેમાં આવું ટેસ્ટી ફ્રુટ સલાડ મળે તો સરસ મજા આવી જાય Kalpana Mavani -
ડ્રાયફ્રુટ્સ મિલ્ક શેક(Dry Fruit Milk Shake Recipe in Gujarati)
#GA4#Week4મિલ્ક શેક માં મેં અહીંયા કાળી ખજૂર નો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ખનીજ ,પ્રોટીન અને મિનરલ્સ મળતા હોય છે અને કેળાનો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું હોય છે અને ડ્રાય ફ્રુટ માંથી પણ આપણને વિટામિન્સ, પ્રોટીન મળતા હોય છે તો આ એક હેલ્ધી મિલ્કશેક છે કે જેમાં ખાંડનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે કે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકો માટે પણ આ એક સંપૂર્ણ આહાર છે. Ankita Solanki -
ડ્રાય ફ્રુટ ચીકી (Dry fruits Chikki recipe in Gujarati)
#cookpadturns4Dry fruits chili ડ્રાય ફ્રુટ શરીર માટે ખૂબ જ હેલ્ધી અને ફાયદાકારક છે ડ્રાય ફ્રુટ ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે તો ડ્રાય ફ્રુટ ચીકી ગોળ માં બનાવી છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ બોલ્સ (Khajoor Dryfruits Balls Recipe In Gujarati)
ખજૂર અને ડ્રાય ફ્રુટ બોલ્સ ખાવામાં એકદમ હેલ્ધી છે કેમકે તેમાં શુગર નથી use કરી. ખજૂર ની પોતાની નેચરલ મીઠાસ હોય જ છે. તો ડાયેટ માં પણ ખાઈ શકાય છે. Sonal Modha -
ડ્રાય ફ્રૂટ લાડુ (Dry fruit laddu recipe in Gujarati)
#CookpadTurns4#dryfruitsWinter recipeઆમ તો લાડુ ઘણા પ્રકારના બનતા હોય છે અને બધાને ભાવતા પણ હોય છે પણ આજે મેં ગોળ અને ડ્રાયફ્રૂટ્સ ની મિક્સ કરીને ડ્રાયફૂટ્સ ના લાડવા બનાવ્યા છે જે ઓછા સમયમાં બની જાય છે અને શિયાળામાં ખૂબ જ હેલ્ઘી ફુડ રહે છે ખાવા માટે... બાળકો ડ્રાય ફૂડ ખાતા ના હોય તો આવી રીતે લાડુ બનાવીને ખવડાવી શકાય છે ડ્રાય ફુટ અધકચરા પણ કરી શકો છો પણ મેઅ હીં ભૂકો કરીને જ કર્યા છે. Shital Desai -
હોટ એનર્જી મિલ્ક (Hot Energy Milk Recipe In Gujarati)
#MBR8#Week8#My best recipe of 2022(E-Book)#Cookpad#Cpokpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમીના ટકાવી રાખવા માટે વિવિધ વસાણા અને પીણા નો ઉપયોગ કરીએ છીએ મારી સ્પેશિયલ અને બેસ્ટ રેસીપી છે હોટ એનર્જી મિલ્ક આ દૂધમાં કેસર ડ્રાયફ્રુટ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણને બધા વિટામીન પણ મળી રહે છે Ramaben Joshi -
ડ્રાય ફ્રુટ અંજીર રોલ(Dry fruit anjir roll recipe in Gujarati)
#CookpadTurns4શિયાળામાં આપણે ડ્રાયફ્રુટ નો અલગ અલગ રીતે ઉપયોગ કરી ઘણી રીતે ખાતા હોઈએ છીએ. અને ખજૂર પાક પણ ખૂબ બનાવતા હોઈએ છીએ આજે મેં આજ ખજૂર પાક ને અંજીર સાથે તેના રોલ બનાવ્યા છે અને એક ખજૂર પાક નું નવું વર્ઝન આપ્યું છે. Hetal Chirag Buch -
-
અંજીર રબડી.(Anjir Rabadi rabdi in Gujarati.)
#ઉપવાસ. અંજીર ખુબજ ગુણ કારી ડ્રાઈ ફ્રુટ છે.આમ બો ખાસ કોઇ ખાવા ના કરે તો મેં આજે અગિયારસ છે તો ફારાળ માટે રબડી જ બનાવી દીધી ખુબજ સરસ બની છે. Manisha Desai -
ડ્રાય ફ્રુટ ચીક્કી (Dry Fruit Chikki recipe in Gujarati)
પ્રખ્યાત અને સ્વાદિષ્ટ સુકા મેવા ની ચીક્કી. પિસ્તા, કાજુ, બદામ, તરબુજ ના બીજ, કોળા ના બીજ અને ગોળ થી બનાવેલી ખૂબ જ ટેસ્ટી ચીક્કી. ગુજરાતી ઘરો માં ચા સાથે નાસ્તા માં લેવામાં આવે છે, મિઠાઇ તરીકે પણ ઉપયોગ થાય છે.#KS#dryfruit #dryfruits #mixdryfruit #healthy #gujarati #tasty #sweet #dessert #caramel #gud #jaggery #cashews #almonds #pistachios #watermelonseeds #pumpkinseeds #famous #indiandessert #gujaratidessert #mithai #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu Hency Nanda -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe in Gujarati)
ડ્રાય ફ્રુટ શ્રીખંડઆ વાનગી ઉપવાસમાં કે તહેવાર નિમિત્તે ઘરે જ સરળતાથી બની જાય છે.આ વાનગી આવનાર બળેવ/રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવી શકાય એટલે આ સરળ રેસિપી લઈને આવી છું તો જરૂરથી એક વખત બનાવો. Urmi Desai -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (15)