ભાજી શાક (bhaji saak recipe in gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તાંજરિયા ની ભાજી ને સુધારી અને સાફ કરી લેવી. પછી ગેસ પર એક લોયા માં ઘી / તેલ ગરમ કરવા મૂકવું.
- 2
ઘી ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરી અને લસણ ની કડી ઉમેરવી,તે લાલ થાય એટલે તેમાં લસણની પેસ્ટ ઉમેરવી. પછી તેમાં ભાજી એડ કરવી.
- 3
બધું મિક્સ કરી અને તેમાં હળદર,લાલ મરચું પાઉડર,ધાણાજીરું અને મીઠું ઉમેરી ને મિક્સ કરી ધીમો ગેસ રાખી અને પાકવા દેવું. ઘી છૂટું પડે એટલે ઉપર થી કોથમીર ભભરાવી. તો તૈયાર છે તાંજરિયા ની ભાજી તેને તમે રોટલો,ખીચડી અને ભાખરી સાથે સર્વ કરી શકો છો...😋
- 4
Similar Recipes
-
મગ મેથીનું શાક moong methi nu saak recipe in gujarati)
#વિકેન્ડ રેસીપી.રજવાડી મગ મેથીનું શાક.. મેથી આપના સ્વાસ્થ્ય માટે ખુબજ સારી હોય છે..અને મગ પણ. આ શાક ની સાથે તમે રોટલા,રોટલી કે ભાખરી પણ સર્વ કરી શકો છો.. Tejal Rathod Vaja -
-
-
-
-
-
-
-
-
-
# પરવર નું શાક(parvar nu saak recipe in Gujarati)
#માઇઇબુક પરવરનુ શાક મોટાભાગના લોકોને ભાવતુ નથી હોતુ. પણ શુ તમે જાણો છો કે આ આરોગ્ય માટે વરદાન છે. જી મિત્રો પરવરમાં રહેલા એંટીઓક્સીડેટ, કેલ્શિયમ પ્રોટીન અને વિટામીન એ, બી1, બી2 અને સી ઈમ્યુનિટી વધારવાની સાથે આરોગ્ય સાથે જોડાયેલ અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. એટલુ જ નહી, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ચાલો આજે મે પરવર નું શાક બનાવ્યું છે..તો જોઈએ કેવી રીતે બને છે... Tejal Rathod Vaja -
-
-
કેપસિકમનુ લોટાળુ શાક(capcicum lot valu saak recipe in Gujarati)
#સુપરશેફ2 કેપસિકમ સાથે ચણાનો લોટ, સીન્ગદાણા, લસણ, મરચાં, તેલથી વરાળે ચઢાવીને આ શાક બને છે, જે ટેસ્ટી, મસાલેદાર લાગે, મને ખૂબજ ગમે આ શાક, લંચબોક્સમા પણ લઇ જવાય Nidhi Desai -
#સરગવા નું લોટ વાળું સાક. (Sragva nu lot saak recipe in gujarati)
#માઇઇબુકઘણા લોકો ને સરગવાનું સાક ભાવતું હોતું નથી.પણ એના ઘણા બધા ફાયદા છે...તેનાથી ગોઠણ માં થતો દુખાવો,જેમને નળી ઑ બોલોક છે તેને,કે પછી ડાયાબિટીસ વાળાને ખુબજ ફાયદાકારક છે..અને ઘણી દવા બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે...તો આબધુ જાણી તો તમે સરગવો ખવવાનું સરું કરી દેશો.. તો ચાલો જોઇયે કઈ રીતે બને છે.. લોટ વાળું સાક . Tejal Rathod Vaja -
-
-
-
-
-
આલુ ભાજી શાક (alu bhaji saak in Gujarti)
#વિકમીલ૧#goldenapron3#week20આજે અગિયારસ માટે આદુ મરચા ની પેસ્ટ ને મરી પાઉડર નો ઉપયોગ કરી ને મસ્ત મસાલેદાર આલુ ભાજી બનાવી. સાથે બી નો ભૂકો ટામેટાં ને ખટાસ ગરાસ....લાલ મરચુ પાઉડર વગર પણ તીખી ને મસ્ત Shital Bhanushali -
-
-
-
-
અક્ક્લકરા નું શાક(akklkra nu saak recipe in Gujarati)
#માઇઇબુક#Post26#સુપરશેફ1ચોમાસાની ઋતુ માં જ આવે છે.જંગલ વિસ્તારમાં વધારે પડતો થાય છે.(ગિરનાર જુનાગઢ) Shyama Mohit Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13357030
ટિપ્પણીઓ