મેથીની ભાજી(methi ni bhaji recipe in gujarati)

Varsha Chavda @cook_25685474
મેથીની ભાજી(methi ni bhaji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને બારીક સમારી ને બરાબર ધોઈ લેવી, પછી એક તપેલીમાં તેને બાફવા મૂકવી તે સમયે તેમાં થોડું મીઠું અને ચપટી ખાંડ નાખવી જેથી તેનો કલર ગ્રીન રહેશે,પાંચ મિનિટ સુધી બફવી, પછી મેથી બરાબર બફાઈ જાય એટલે તેને નીચે ઉતારી ઠંડી થવા દેવી.
- 2
હવે એક તપેલીમાં ચાર ચમચા તેલ મૂકીને તેમાં જીરું હિંગ મુકવા,પછી એક ચમચી ચણાનોલોટ એડ કરી થોડી વાર શેકવા દેવું,પછી મરચાના ટુકડા બરાબર સાંતળી લેવા પછી સમારેલા ટામેટાં એડ કરવા ટામેટા બરાબર ચડી જાય પછી આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરી થોડી વાર ચઢવા દો તેમાં બધા મસાલા એડ કરી સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરી બે મિનીટ ચડવા દો, તો તૈયાર છે આપણી મેથીની ભાજી જે બાજરાના રોટલા અને દહીં સાથે ખુબ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીની ચણાના લોટ વાળી ભાજી(Methi besan sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #શાકએન્ડકરીસજય શ્રીકૃષ્ણ મિત્રોબધા મજામાં હશો હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણ ને બધા શાકભાજી મળી રહેશે આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ સાથે પૌષ્ટિક ખાવાનું પણ જરૂરી છે તો મેથીની ભાજી ખૂબ જ ગુણકારી હોય છે ઘણીવાર બહેનો ફરિયાદ કરતી હોય છે કે બાળકો મેથીની ભાજી કડવી લાગે એટલે નથી ખાતા તો તમે આ રેસિપી ફોલો કરીને જરૂરથી બનાવજો બાળકો કોરી ખાતા થઈ જશે એટલી ટેસ્ટી બને છે Dharti Kalpesh Pandya -
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
-
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
મેથીની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#GA4#Week 19મેથીના ઢેબરા Sejal Bhindora -
-
લસુની મેથીની ભાજી નું શાક (Lasuni Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથીની ભાજીનું આ શાક બનાવવામાં બહુ સરળ છે અને ટેસ્ટમાં એટલું જ સરસ બને છે#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#cookpadમેથી સ્વાદમાં કડવી હોય છે.પણ ખુબજ ગુણકારી હોયછે.મેથીની ભાજી નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
-
-
-
-
-
-
-
મેથીની ભાજી નુ લોટ વાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19 Rekha ben Chavda -
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.#GA4#Week19#મેથીભાજી Chhaya panchal -
-
-
મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi Bhaji lotvalu shak Recipe in Gujarati)
#MRB8#Week 8#BR#WLD Rita Gajjar -
-
-
કાઠીયાવાડી મેથીની ભાજીનું શાક(જૈન)
#MW4.#week4# મેથીની ભાજી# પોસ્ટ વનરેસીપી નંબર 142શિયાળો આવે છે અને લીલા શાકભાજી પૂરજોશમાં આવવા લાગે છે .અને તેમાં સૌથી વધારે શિયાળામાં ભાજી ખાવાની બહુ જ મજા આવે છે .મેથીની ભાજી કડવી હોવા છતાં ટેસ્ટી બહુ છે. અને તેની ઘણી વાનગીઓ બને છે .આજે મેં કાઠીયાવાડી મેથીની ભાજી બનાવી છે રોટલા સાથે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
મેથીની ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)
#MW4#METHI NI BHAJI NU SHAK#COOKPADGUJARTI#cookpadIndia શિયાળો એટલે ભાજી ખાવા નો સમય. આ ઋતુમાં બધી જ ભાજી ખુબ જ સરસ સ્વાદવાળી અને તાજી આવે છે. બધી જ ભાજીમાં ખૂબ સારા પોષક તત્વો અને ફાઇબર રહેલા હોય છે. આથી શિયાળા દરમિયાન તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ મેં અહીં મેથીની ભાજીનું ચોળાની વડી સાથે કોમ્બિનેશન કરીને શાક તૈયાર કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
મેથીની ભાજીનું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4કાઠીયાવાડી સ્ટાઈલમાં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેને છરી વડે જીણું જીણું સમારીને ઉપયોગ માં લેવા માં આવે છે . જેને કારણે આ ભાજી નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. Shilpa Kikani 1
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13568215
ટિપ્પણીઓ