લીલી ચોળી નું કાઠિયાવાડી સાક. (lili choli nu saak recipe in gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
લીલી ચોળી નું કાઠિયાવાડી સાક. (lili choli nu saak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલી ચોળી ને સાફ કરી ને ઝીણી ઝીણી સમારી લેવી, ત્યાર બાદ ગેસ ઉપર લોયા માં તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરી અને લસણ ની કડી નાખવી. લસણ ની કડી ને થોડી લાલ થવા દેવી ત્યાર બાદ લીલી ચોળી નાખવી, અને તેમાં હળદર અને નમક નાખી અને મિક્સ કરી લેવી.
- 2
ગેસ ને મિડી યમ કરી અને લોયા ને ડી સ ઢાંકી દેવી અને તેના પર થોડું પાણી રાખવું... ૫ મિનિટ પછી ડી સ નીચે ઉતારી અને તેમાં લસણ ની પેસ્ટ, લાલ મરચું પાઉડર,ધાણાજીરું ઉમેરી અને મિક્સ કરવું.
- 3
ફરી તેને ડી સ ઢાંકી દેવી. અને ૫ મિનિટ પછી ડીસ નીચે ઉતારી અને મિક્સ કરી લેવું. તો તૈયાર છે...કાઠિયાવાડી લીલી ચોળી નું સાક. જેને મે ગરમ ગરમ રોટલા અને દહીં સાથે સર્વ કર્યું છે....
- 4
Top Search in
Similar Recipes
-
-
-
લીલી ચોળી નું શાક (Lili chori nu shaak recipe in Gujarati)
#goldenappron3#week24Key words gourd#વિકમિલ૩#સ્તિમ Darshna Rajpara -
# પરવર નું શાક(parvar nu saak recipe in Gujarati)
#માઇઇબુક પરવરનુ શાક મોટાભાગના લોકોને ભાવતુ નથી હોતુ. પણ શુ તમે જાણો છો કે આ આરોગ્ય માટે વરદાન છે. જી મિત્રો પરવરમાં રહેલા એંટીઓક્સીડેટ, કેલ્શિયમ પ્રોટીન અને વિટામીન એ, બી1, બી2 અને સી ઈમ્યુનિટી વધારવાની સાથે આરોગ્ય સાથે જોડાયેલ અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. એટલુ જ નહી, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ચાલો આજે મે પરવર નું શાક બનાવ્યું છે..તો જોઈએ કેવી રીતે બને છે... Tejal Rathod Vaja -
ચોળી નું શાક (choli nu saak recipe in gujarati)
#સૂપરશેફ4#ગુજરાતીડીશબધા ની મન ગમતી ડીશ Daksha Vaghela -
મગ મેથીનું શાક moong methi nu saak recipe in gujarati)
#વિકેન્ડ રેસીપી.રજવાડી મગ મેથીનું શાક.. મેથી આપના સ્વાસ્થ્ય માટે ખુબજ સારી હોય છે..અને મગ પણ. આ શાક ની સાથે તમે રોટલા,રોટલી કે ભાખરી પણ સર્વ કરી શકો છો.. Tejal Rathod Vaja -
#સરગવા નું લોટ વાળું સાક. (Sragva nu lot saak recipe in gujarati)
#માઇઇબુકઘણા લોકો ને સરગવાનું સાક ભાવતું હોતું નથી.પણ એના ઘણા બધા ફાયદા છે...તેનાથી ગોઠણ માં થતો દુખાવો,જેમને નળી ઑ બોલોક છે તેને,કે પછી ડાયાબિટીસ વાળાને ખુબજ ફાયદાકારક છે..અને ઘણી દવા બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે...તો આબધુ જાણી તો તમે સરગવો ખવવાનું સરું કરી દેશો.. તો ચાલો જોઇયે કઈ રીતે બને છે.. લોટ વાળું સાક . Tejal Rathod Vaja -
લીલી ચોળી નું શાક (lili choli nu saak recipe in Gujarati)
#સુપરશેફ1સ્વાદિષ્ટ ચોળી નું શાક, કોકોનટ મિલ્ક (ગ્રેવી) મા બનાવેલ. Jasmin Motta _ #BeingMotta -
લીલી ચોળી નું મસાલેદાર શાક (Lili Choli Nu Masaladar Shak Recipe In Gujarati)
#GA4#Week4▶️લીલા કઠોળ ખાવાથી ભરપુર માત્રામાં આપણે વિટામિન મળી રહે છે▶️ચોળી પિતકર્તા અને શ્રમ ને હરનારી છે▶️ચોળી ખાવાથી કફ પણ દૂર થાય છે▶️ચોળી ચહેરો ચોખો કરે છે Jalpa Patel -
લીલી ચોળી અને બટાકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#SVC Tasty Food With Bhavisha -
-
લીલી ચોળી અને બટેકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી ચોળી નું ગુજરાતી ગ્રેવીવાળું શાક (Green Choli Gravy Valu Shak Recipe In Gujarati)
#GA4#Week4 Vatsala Popat -
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
ગલકા લીલી ચોળી નું શાક (Galka Lili Chori Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચનું ગલકા લીલી ચોળી નું શાક Rekha Vora -
-
લીલી ચોળી નું શાક
#TT1શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ની સિઝન પ્રમાણે લીલા શાકભાજી મળે છે. અહીં મેં લીલી ચોળી ના શાક ની રેસિપી શેર કરી છે. લીલી ચોળી નું શાક તેલમાં પાણી નાખ્યા વગર બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો પાણી એડ કરવામાં આવે તો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. ચોળી ના શાકમાં તેલ અને મસાલા પ્રમાણસર કરીએ તો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે શુકનમાં ચોળી નું શાક બનાવવામાં આવે છે. Parul Patel -
-
-
-
-
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
-
અક્ક્લકરા નું શાક(akklkra nu saak recipe in Gujarati)
#માઇઇબુક#Post26#સુપરશેફ1ચોમાસાની ઋતુ માં જ આવે છે.જંગલ વિસ્તારમાં વધારે પડતો થાય છે.(ગિરનાર જુનાગઢ) Shyama Mohit Pandya -
-
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13309985
ટિપ્પણીઓ