મગ મેથીનું શાક moong methi nu saak recipe in gujarati)

#વિકેન્ડ રેસીપી.રજવાડી મગ મેથીનું શાક.. મેથી આપના સ્વાસ્થ્ય માટે ખુબજ સારી હોય છે..અને મગ પણ. આ શાક ની સાથે તમે રોટલા,રોટલી કે ભાખરી પણ સર્વ કરી શકો છો..
મગ મેથીનું શાક moong methi nu saak recipe in gujarati)
#વિકેન્ડ રેસીપી.રજવાડી મગ મેથીનું શાક.. મેથી આપના સ્વાસ્થ્ય માટે ખુબજ સારી હોય છે..અને મગ પણ. આ શાક ની સાથે તમે રોટલા,રોટલી કે ભાખરી પણ સર્વ કરી શકો છો..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૪/૫ કલાક પેલા મગ અને મેથી ને પલાળી દેવા..મેથીને છાસ માં પલાળવી..પછી મેથી ને છાસ અને પાણી ઉમેરી કૂકરમાં ૨ સિટી વગાડી લેવી..અને મગ ને ઉકળતા પાણી માં ૨/૩ મિનિટ પકવવા.
- 2
ગેસ પર લોયા માં તેલ ગરમ કરવું.તેલ થાય એટલે રાઈ,જીરું,મરચું,હિંગ,અને લસણ ની કડીઓ ઉમેરવી.. લસણ લાલ થાય એટલે તેમાં લસણ આદુ ની પેસ્ટ ઉમેરવી. ગેસ ને ધીમો રાખી બધું હલાવતા રેહવું.
- 3
પછી એક વાટકીમાં હળદર, લાલ મરચું પાઉડર,ધાણાજીરું અને સ્વાદ મુજબ નમક ઉમેરી અને પાણી નાખી હલાવવું. અને મિક્સ થાય જાય એટલે લોયા માં ઉમેરી દેવું... પછી બધું મિક્સ કરવું અને ૨/૩ મિનિટ પકવવું...
- 4
- 5
તેલ ઉપર આવે એટલે તેમાં મગ અને મેથી ઉમેરી અને મિક્સ કરવું..અને પાણી જરૂર મુજબ ઉમેરવું..૩/૪ મિનિટ પછી તેમાં ગરમ મસાલો ઉમેરવો...અને ૧મિનિટ પછી ગેસ બંધ કરી દેવો....તો તૈયાર છે. મગ મેથી નું સાક...😋
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
મગ તુવર દાળ ખાટું
#દાળકઢીમગ તુવર દાળ ખાટું ભાત ,ભાખરી ,રોટલી કે રોટલા સાથે ઉપયોગ કરી શકાય. Ami Adhar Desai -
# પરવર નું શાક(parvar nu saak recipe in Gujarati)
#માઇઇબુક પરવરનુ શાક મોટાભાગના લોકોને ભાવતુ નથી હોતુ. પણ શુ તમે જાણો છો કે આ આરોગ્ય માટે વરદાન છે. જી મિત્રો પરવરમાં રહેલા એંટીઓક્સીડેટ, કેલ્શિયમ પ્રોટીન અને વિટામીન એ, બી1, બી2 અને સી ઈમ્યુનિટી વધારવાની સાથે આરોગ્ય સાથે જોડાયેલ અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. એટલુ જ નહી, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ચાલો આજે મે પરવર નું શાક બનાવ્યું છે..તો જોઈએ કેવી રીતે બને છે... Tejal Rathod Vaja -
મેથી ની પૂરી(methi ni puri recipe in gujarati)
મેં અહીં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે તમે કસૂરી મેથી ની જગ્યાએ લીલી મેથી નો ઉપયોગ પણ કરી શકો છો Megha Bhupta -
દહીં ગુવાર નું શાક.(Dahi Guvar Nu Shak recipe in Gujarati)
#EB Week5 રોટલા,રોટલી કે ભાખરી સાથે ખાય શકાય તેવું સ્વાદિષ્ટ શાક. Bhavna Desai -
કાઠીયાવાડી ગવાર અને ઢોકળી નું શાક(Kathiyawadi Gavar Dhokli Nu Shak Recipe In Gujarati)
આ શાકને તમે રોટલી કે પરાઠા કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. Ankita Solanki -
-
ચણા નું શાક (chana nu saak in Gujarati)
#સુપરશેફ૧આ શાક ચપાતી સાથે, રાઈસ સાથે, અને એકલુ પણ ખાઈ શકો છો Purvy Thakkar -
પંજાબી મગ મસાલા સબ્જી(Mug Masala Recipe In Gujarati)
#ALLWEEK_SUPERSEF.. આજે મે પંજાબી સ્ટાઈલ થી મગ નું શાક બનાવ્યું છે. તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. જેને તમે જીરા રાઈસ કે બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છે#નોર્થ Tejal Rathod Vaja -
કાજુ ગાંઠિયા નું શાક
ગાંઠિયા ને કાજુ નું શાક એ કાઠીયાવાડી ડીશ છે. ગાંઠિયા ટામેટાં નું શાક લગભગ બનતું હોય છે. આ એક અલગ રેસિપી છે. તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. સ્પાઇસી અને ટેસ્ટી ડિશ છે. Disha Prashant Chavda -
મગ મેથીનું શાક અને બાજરા ના રોટલા (Moong Methi & Bajara Na Rotla REcipe In Gujarati)
#GA4 #week4 #post1 #Gujarati Shak #કાઠીયાવાડી દેશી ખાણું મગનું શાક બનાવતા જ હોઈએ છીએ પણ અેની સાથે મેથી એડ કરીએ તો બહુ જ ફાઈન લાગે છે મગ મેથી નું શાક બાજરાના રોટલા, લસણની ચટણી, લીલી હળદર ની ચટણી,, લીલી હળદર ,,કાંદો, લીલા મરચા, ગોળ અને ઘી ને દહીં આ બધું હોય તો કઈ ઘટે જ નહીં જમવાની મજા પડી જાય.. Payal Desai -
વઘારેલા મગ
#કઠોળ મગ વઘારેલા ખૂબ જ ટેસ્ટી લાગે છે ,એકલા પણ ખાઈ શકાય છે અને રોટલી કે ભાખરી સાથે પણ સરસ લાગે છે Radhika Nirav Trivedi -
અરબી મેથીનું શાક (Arbi Methi Nu Shak Recipe In Gujarati)
#GA4#Week2 આજે મેં ચિપ્સ મેથી નું શાક બનાવેલ છે. પણ બટેટાની બદલે અરબી ની ચિપ્સ કરેલી છે જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. અરબી વિટામિન એથી ભરપૂર છે. Bansi Kotecha -
સૂકી આખી મેથીનું શાક
શિયાળામાં મેથીનું શાક ખાવાથી ખૂબ ફાયદા થાય છે અને તેને પલાળીને રાખવાથી તેની ચીકાશ પણ જતી રહે છે Vaishali Prajapati -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
મેથી કેળા ની સબ્જી(Methi kela sabji recipe in Gujarati)
#GA4#Week2 #Banana#Methi મેથી આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી અને ફાયદાકારક છે.અને કેળા પણ.. Bhakti Adhiya -
મગ મેથી દાણા નું શાક(mag methi dana saak recipe in Gujarati)
વતૅમાન પરિસ્થિતિમાં ઈમ્યૂનીટી વધારે તેવું હેલ્ધી ફૂડ ખાવુ ખૂબ જરૂરી છે. આ શાક માં મગ મેથી દાણા લસણ આદુ લીમડો વરિયાળી લીમ્બુ જીરૂં અને મરી પાઉડર નો ઉપયોગ કર્યો છે જે ઈમ્યૂનીટી વધારે છે સાથે ઘણા વિટામિન અને પ્રોટીન પણ મળે છે. સાથે મલ્ટી ગ્રેઈન પરાઠા માસ્ક શેઈપ નાં બનાવવા ની ટા્ઈ કરી છે.#સુપરશેફ૧#શાકએન્ડકરીસ#Cookpadindia Rinkal Tanna -
મગ નું ગ્રેવી વાળુ શાક(mag nu saak recipe in Gujarati)
મગ એ કઠોળ નો રાજા ગણવામા આવે છે કહેવાય છે ને કે મગ બીમાર માણસ ને પણ સાજા કરી દે છે..આમ પણ મગ પ્રોટીન , આર્યન ,ફાઈબર પણ હોય છે તો હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ લાગે છે.જે લોકો ને વેઇટ મેન્ટન કરવો હોય એ પણ બાફેલા મગ ખાય શકે છે..મગ પચવામાં પણ હલકા છે.. Janki Kalavadia -
કેર સાંગરી નું શાક(ker sangri nu saak recipe in gujarati)
#વેસ્ટ#સુપરશેફ4#india2020કેર સાંગરીઆ રાજસ્થાન માં ખવાતું ગટ્ટા ના શાક પછી બીજું મોસ્ટ ફેવરેટ શાક છે.પહેલા ના જમાના માં રાજસ્થાન માં પાણી ની અછત ના કારણે બધા લીલા શાક ભાજી મળતા નોતા. તો જયારે જે શાક હોય એની સુકવાની કરીને અને બારે માસ વાપરે.આ શાક બનવામાં બહુ જ જલ્દી બને છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.આ શાક હું જેસલમેર ફરવા ગઈ ત્યારે એક રેસ્ટોરન્ટ માં ચાખ્યું હતું અને ત્યાર થી આ શાક મારા ફેવરેટ ની લિસ્ટ માં છે. એના પછી એકવાર મારા ફ્રેન્ડ જે રાજસ્થાન થી છે એના ટિફન માં.તમે પણ ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગશે. Vijyeta Gohil -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#LBસોમવારે અને બુધવારે અમારા ઘરે મગ બને જ. મગ નું શાક બહુ જ સિમ્પલ પણ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.છોકરાઓ ના લંચ બોકસ માં અઠવાડિયા માં 2 વાર તો રોટલી-શાક કે કઠોળ આપવું જ જોઇએ. Bina Samir Telivala -
(કઢી સેવૈયા) સેવ નું શાક (sev nu saak recipe in Gujarati)
કાંઈક નવુજ બનાવવામાં આપણે પરંપરાગત વાનગીને ભૂલી જઈએ છીએ, આજ મેં આ મારી મમ્મી પાસેથી શીખીને બનાવ્યું.આ શાક રોટલી, ભાખરી, પરાઠા બધા સાથે ચાલે.#સુપરશેફ૧#સુપરશેફ1#શાક#કરીસ Avanee Mashru -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
#સરગવા નું લોટ વાળું સાક. (Sragva nu lot saak recipe in gujarati)
#માઇઇબુકઘણા લોકો ને સરગવાનું સાક ભાવતું હોતું નથી.પણ એના ઘણા બધા ફાયદા છે...તેનાથી ગોઠણ માં થતો દુખાવો,જેમને નળી ઑ બોલોક છે તેને,કે પછી ડાયાબિટીસ વાળાને ખુબજ ફાયદાકારક છે..અને ઘણી દવા બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે...તો આબધુ જાણી તો તમે સરગવો ખવવાનું સરું કરી દેશો.. તો ચાલો જોઇયે કઈ રીતે બને છે.. લોટ વાળું સાક . Tejal Rathod Vaja -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
મગ ખાવા હેલ્થ માટે બહુ જ સારા . આજે મેં બનાવ્યા રસાવાળા મગ. Sonal Modha -
-
મીક્ષ દાળ😋(mix dal recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળઆ દાળ ને તમે રોટલી અથવા ભાત સાથે સર્વ કરી શકો છો ખુબજ સરસ લાગે છે...😊😋 Shivangi Raval -
બેસન ચટણી/ કઢી(besan kadhi recipe in gujarati)
બજારમાં ગાંઠીયા સાથે આ કઢી આપવામાં આવે છે આ ચટણી તમે ગાંઠીયા કે ભજીયા સાથે ખાઈ શકો છો Megha Bhupta -
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
મકાઈનું શાક(makai nu saak recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૫ હેલો ફ્રેન્ડ્સ આજે ખુબ જ સરસ મકાઈનું શાક લઈને આવી છું. અત્યારે મકાઈ ખુબ જ સરસ અને તાજી મળે છે અને આવા સમયમાં મકાઈનું શાક ખાવાની ઓર મજા આવે છે. Nipa Parin Mehta -
ફણગાવેલા મગ કબાબ (Sprouted Moong Kebab Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા મગ એ બહુજ પૌષ્ટિક છે.તે કાચા પણ ખવાય અને તેમાં થી અલગ અલગ વાનગી પણ બનાવાય છે.મેં તેમાં થી કબાબ બનાવ્યા જે બહુ જ ટેસ્ટી બન્યા. તેને તમે સ્ટાર્ટર માં સર્વ કરી શકો અને ફરસાણ તરીકે પણ સર્વ કરી શકો છો. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (2)