ભરેલું કારેલાં ડુંગળી નું શાક ને બટેટા ((stuff onion saak recipe in gujarati)

Hema oza
Hema oza @cook_25215747

#સાતમ આ વાનગી એટલે કરી છે કે વડીલો પણ આનંદ લઈ શકે.

ભરેલું કારેલાં ડુંગળી નું શાક ને બટેટા ((stuff onion saak recipe in gujarati)

#સાતમ આ વાનગી એટલે કરી છે કે વડીલો પણ આનંદ લઈ શકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2ને 30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250ગાૃમ કારેલાં
  2. 50ગાૃમ ચણાનો લોટ
  3. બાકી બધાં રૂટિન મસાલા
  4. ધાણાજીરુ આગળ પડતું
  5. 100ગાૃમ ડુંગળી
  6. મોણ માટે તેલ
  7. 1 ચમચીખાંડ સ્વાદ પ્રમાણે મીઠું
  8. 2નં બાફેલા બટેટા 1ચમચી સિમલી મરચાં અધકચરી મસાલા શીંગ કોથમીર
  9. 1 વાટકીદહીં મોળુ તીખી બુંદી થોડી

રાંધવાની સૂચનાઓ

2ને 30 મિનિટ
  1. 1

    કારેલા ને છોલી ડુંગળી ને પણ છોલી આપણે ભરવા માટે કાપા કરી લેવા. પછી લોટ મા મસાલો

  2. 2

    કરવો. બધું જ મિક્ષ કરી કાપા કરેલા શાક મા ભરવો પણ ખાસ ધ્યાનમાં રાખવું કે ખુબ ન ભરવો. પછી કુકરમાં તેલ મૂકી વધાર કરવો તેમા હીંગ નાખી શાક વધારવું. 3 સીટી કરવાની. શાક થઈ ગયા પછી કડાઈ મા લઈ થોડું ચચડાવું. ડુંગળી ની રીંગ ને કારેલાં ના ફૂલ થી ડેકોરેશન કરવુ.

  3. 3

    બાફેલા બટેટા નો માવો કરી તેમાં સિમલી મરચાં અધકચરી મસાલા શીંગ ખાંડ મીઠું શેકેલું જીરુ નાખી મિક્ષ કરી લેવું

  4. 4

    ત્યારબાદ તેમા મોળુ દહીં ઉમેરી હલાવી. ઘી નો વધાર કરવો તેમા સૂકુ મરચું લીમડો નાખવો.

  5. 5

    બટેટા નો ચટકો તૈયાર તેમા તીખી બુંદી થી ડેકોરેશન કરવુ કોથમીર પણ ભભરાવી.

  6. 6

    આ બન્ને વાનગી ને લેચીં સાથે ખાવી. તો વધુ સ્વાદ માણી શકશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema oza
Hema oza @cook_25215747
પર

ટિપ્પણીઓ

Similar Recipes