વેજ. રાઈસ લોલીપોપ(veg rice lolipop recipe in gujarati)

Hema oza @cook_25215747
વેજ. રાઈસ લોલીપોપ(veg rice lolipop recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાધેલા ભાત ને થોડા મિક્ષ કરી દેવા.
- 2
બધા વેજ. જીણા સમારી લેવા. પછી ભાત મા ઉમેરી દેવા. બધા જ મસાલા આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી કોથમીર લીંબુ નો રસ નાખવો.
- 3
ત્યારબાદ છેલ્લે મીઠું નાખવુ. ને તમને ગમે તે આકાર આપી તળી લેવા પછી સ્ટીક મા રાખી પીરસવા.
- 4
ખજુર ની ચટણી બનાવા માટે ખજુર એક પેસી જ આંબલી નાખવી થોડો ગોળ નાખવો. ને બાફી ને મિક્ષિ મા ચટણી કરી લેવી
- 5
ચટણી મા આપણા રૂટિન મસાલા ને સંચળ નાખવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલું કારેલાં ડુંગળી નું શાક ને બટેટા ((stuff onion saak recipe in gujarati)
#સાતમ આ વાનગી એટલે કરી છે કે વડીલો પણ આનંદ લઈ શકે.Hema oza
-
જીની રોલ મસાલા ઈડલીં(Jini Dosa Masla Idli Recipe In Gujarati)
મને દિપ્તી બેન પૂજારા ની રેસીપી ગમી. #કુકસેપ HEMA OZA -
-
ત્રિરંગી ડાયેટ શોટ (Trirang Diet Shot Recipe In Gujarati)
એકદમ સાદુ ભોજન કોઈ પણ કલર નો ઉપયોગ કર્યો નથી.Hema oza
-
ચીઝી વેજ. પુલાવ(Cheese Veg. Pulav Recipe In Gujarati)
લંચબોકસ માં પણ આપી શકાય. ડીનર માં પણ લઈ શકો. HEMA OZA -
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 દિવાળી નાં કામ માં અતી સુંદર થીમ આપી છે. આભાર કુકપેડ ટીમ HEMA OZA -
-
-
-
લેફટ રોટી મેથી ચિલા(left roti methi chilla recipe in gujarati)
#ફટાફટ ખાસ નોકરી કરતી બહેનો માટે વિચાર આવ્યો કે પૂડા થી કઈક નવું. HEMA OZA -
લેફટ ઓવર રાઈસ પરાઠા (Left Over Rice Paratha Recipe In Gujarati)
ઘણીવાર બધાં ભેગા થયા હોય ને જો ભાત વધ્યો હોય અચૂક બનાવજો. સરસ લાગે છે. મે અમારી બાજુ માં જૈન પાસે થી શીખ્યા છે તે લોકો આને ઘુઘરી કે છે HEMA OZA -
વેજ મસાલા રાઈસ (Veg Masala Rice Recipe In Gujarati)
#LBબહુ જ healthy અને all time favourite છે..બધાને ભાવે એવા છે..બીજા ધણા વેજિસ નાખી શકાય .કોઈપણ સમયે ખવાય છે.સાથે દહીં હોય તો બીજું કઈ ના જોઈએ.. Sangita Vyas -
-
-
-
-
ગાજર સિમલી મરચાં નું શાક (Gajar Capsicum Marcha Shak Recipe In Gujarati)
બધાં વેલેન્ટાઈન ડે ની મીઠાઈ કે કેક પુડીંગ બધું બનાવે છે. વેલેન્ટાઈન એટલે હમ ઉમર નહી પણ તમારા થી સૌથી નીકટ ને તમને ગમે તે વ્યક્તિ મે આજ મારા મમ્મી પપ્પા સાસુ સસરા ને ભાવે તેવું શાક બનાવી તેમને અપર્ણ કયુંછે. Happy valentine day to all admin shree N friends ❤️❤️❤️🌷tq HEMA OZA -
ખીચીયા મસાલા પાપડ વિથ ગ્રીન ડીપ (Khichiya masala papad With Green Dip Recipe In Gujarati)
બધા મસાલા પાપડ તો કરતા જ હોય. મે ચોખા ના પાપડ નો ઉપયોગ કર્યો છે. આ કરારા લાંબો સમય રે છે. #સાઈડ HEMA OZA -
-
-
મેથી નાચોઝ (Methi nachoz Recipe in Gujarati)
#GA4#week2બધાં જ બનાવતા હોય મને પણ બનાવવાનું મન થયું. HEMA OZA -
વેજ. મોમોઝ(veg momos recipe in gujarati)
મને મારી વહુ એ પહેલીવાર ખવડાવી ખુબ ભાવી પછી સીખી લીધી..Hema oza
-
-
રસ પાંઉ (Ras Pav Recipe in Gujarati)
#FAM જામનગર ની ચટપટી વાનગી જે લગભગ બધાં જ બનાવતા હોય છે. ને એકદમ જલ્દી બની જાય છે. અમારે બધાં ની પ્રિય ખાસ રવિવારે કરીએ એટલે રસોડામાં મીની રજા. HEMA OZA -
-
-
-
-
ફરાળી વર્માસિલી (Farali Vermicelli recipe in Gujarati)
બારમહીના ની જે કાતરી કરીએ છીએ તેનો ઉપયોગ કરી બનાવી છે. HEMA OZA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13285352
ટિપ્પણીઓ