વેજ મોમોસ(Veg Momos Recipe in Gujarati)

Nikita Dave
Nikita Dave @cook_25526450
Ahmedabad

#GA4
#week8
સ્ટીમ વાનગી માં મને મોમોસ નેસ્ટ ઓપ્શન લાગ્યું મુક્વા માટે. અને બાળકો ને જોતાજ ભાવતી વાનગી છે.

વેજ મોમોસ(Veg Momos Recipe in Gujarati)

#GA4
#week8
સ્ટીમ વાનગી માં મને મોમોસ નેસ્ટ ઓપ્શન લાગ્યું મુક્વા માટે. અને બાળકો ને જોતાજ ભાવતી વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક 15મિનિટ
4 લોકો માટે
  1. લોટ બાંધવા માટે
  2. 250 ગ્રામમેંદો
  3. 1 મોટી ચમચીતેલ
  4. મીઠુ
  5. પાણી જરૂર પ્રમાણે
  6. 2). સ્ટફિન્ગ બનાવા માટે
  7. 2 ગાજર
  8. 1મોટુ અમે નાનું હોય to 2 કેપ્સિકમ
  9. 2કાંદા, મધ્યમ
  10. લસણ જીનું સમારેલું
  11. 1/2લીલા મરચા જીના સમારેલા
  12. સોયા સૌસ, મીઠુ અને મરી સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

1કલાક 15મિનિટ
  1. 1

    લોટ માટે સૌથી પેહલા સામગ્રી ભેગી કરી કડક કનેક બાંધો. અને 20મિનિટ સુધી બાજુ પર ઢાંકી ને મુકો

  2. 2

    એક પેન માં તેલ લો,ગરમ થાય એટલે એમાં લસણ ન લીલા મરચા સાંતળો 2જ મિનિટ

  3. 3

    પછી એમાં કાંદા સાંતળો અને આ બદ્ધુ વધુ ચઢાવવાઉં નહિ.. સહેજ કાચું પાકુંજ રાખવું.. એક પછી એક શાક ઉમેરી ઠંડુ થવા મુકવું

  4. 4

    ઠંડુ થાય પછી એમાં સોયા સૌસ, મીઠુ અને મરી ઉમેરવા.

  5. 5

    નાની નાની ગુલ્લીઓ કરી પૂરી બનાવો

  6. 6

    ધ્યાન રાખો કેમ મેંદા ની પૂરીઓ જાડી ના બને. ત્યાર બાદ એમાં મિશ્રણ ભરી મોદક નો શેપ આપો..

  7. 7

    મેં અહીં જુદા જુદા શેપ આપેલા છે

  8. 8

    ઢોકળીયુ માં પાણી ગરમ કરી એમાં બાફી લો 15/17મિનિટ બાફો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Dave
Nikita Dave @cook_25526450
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes