સ્ટફડ કુલચા(Stuff Kulcha Recipe In Gujarati)

#નોર્થ
સ્ટફડ કુલચા એ નોર્થ ઇન્ડીઅન સ્ટ્રીટ ફુડ વાનગી છે. જે બનવા મા ખુબ સરળ અને ખાવા માં ખુબ ટેસ્ટી છે.
સ્ટફડ કુલચા(Stuff Kulcha Recipe In Gujarati)
#નોર્થ
સ્ટફડ કુલચા એ નોર્થ ઇન્ડીઅન સ્ટ્રીટ ફુડ વાનગી છે. જે બનવા મા ખુબ સરળ અને ખાવા માં ખુબ ટેસ્ટી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ને ચાર થી પાંચ કલાક માટે ગરમ પાણી માં બોળી રાખવા.ત્યારબાદ કૂકર માં પાંચ સીટી વગાડી લેવી.
- 2
છોલે બફાઈ જાય એટલે એક બોલ માં કાઢી એમાં બટાકા, ડુંગળી, ટામેટું, લીલાં મરચાં, તથા બધા મસાલા નાખવા.
- 3
છેલ્લે એમાં લીંબૂ નો રસ અને ખજૂર આંબલી ની ચટણી મીક્સ કરવી. બધું બરાબર મીક્સ કરી લેવું.
- 4
સ્ટફીંગ તૈયાર છે.
- 5
કુલચા ના પાંવ ને (મેં અહીં દાબેલી ના પાંવ નો ઉપયોગ કર્યા છે) વચ્ચે થી અડધા કાપી તૈયાર કરેલું સ્ટફિંગ ભરવું. ધાણા સ્પ્રિંકલ કરવું. કુલચા ને બંન્ને બાજુ બટર લગાવી શેકી લેવાં.
- 6
તૈયાર છે ગરમગરમ છોલે કુલચા એકદમ સ્ટ્રીટ પર મળે તેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલેજીયન ભેળ(Bhel Recipe In Gujarati)
#ફટાફટકૉલેજીઅન ભેળ એ સુરત ની ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસિપી છે. જે બનવા મા ખુબ જ આસાન અને ટેસ્ટ માં એકદમ ચટપટી છે. તમે ઘર માં થી જ મળી આવતા ઇન્ગ્રીડિઅન માં થી ફટાફટ બનાવી શકો છો. ચાલો તો શરૂ કરીયે આજ ની ફટાફટ રેસિપી કૉલેજીઅન ભેળ. Divya Patel -
અમૃતસરી કુલચા (amritsari kulcha recipe in Gujarati)
#North અમૃતસરી કુલચા એ ઉત્તર ભારતની એક ખૂબ જ ફેમસ અને સ્ટ્રીટ ફૂડ પણ છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્ટફ્ડ પરાઠા ખૂબ ફેમસ છે એ જ રીતે આ અમૃતસરી કુલચા નોર્થ ભારતમાં ખૂબ ખવાય છે અને એટલા જ હેલ્ધી પણ છે Gita Tolia Kothari -
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2#MBR8#week8#cookpadgujarati#cookpadindia#cookpad છોલે કુલચા મૂળ એક પંજાબી વાનગી છે. સફેદ ચણા માંથી બનાવવામાં આવતા છોલે અને મેંદાના લોટમાંથી બનાવવામાં આવતા કુલચા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. સફેદ ચણાને છ કલાક પલાળી બાફી લીધેલા હોય તો છોલે બનાવતા માત્ર 10 થી 15 મિનિટ જ થાય છે. સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં છોલે કુલચાને વધુ પસંદ કરવામાં આવે છે. બાળકોના લંચ બોક્સમાં, બર્થ ડે પાર્ટીમાં કે પછી તહેવારો વખતે પણ છોલે કુલચા સર્વ કરી શકાય છે. Asmita Rupani -
અમૃતસરી છોલે કુલચા (Amrutsari Chhole Kulcha Recipe in Gujarati)
#નોર્થપંજાબ માં અમૃતસરી છોલે કુલચા ખૂબ જ ફેમસ છે જે આજે મે ઘરે બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા અને ખૂબ જ સરળ રેસિપી છે. અને અમૃતસરી છોલે કુલ્ચા સાથે મે ડુંગળી મરચા અને આલુ મસાલા સબ્જી પણ સર્વ કરી છે. Sachi Sanket Naik -
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NDS (આ સેન્ડવિચ મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં સામેલ છે જે આજે મેં ઘરે બનાવી છે ) Dhara Raychura Vithlani -
ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)
#AM4#cookpadindia#foodforlife1527 દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે કુલચા. Sonal Suva -
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં ચાટ એ સોથી પેલા યાદ આવે,આ ચાટ માં બાસ્કેટ માં સટ્ફિંગ ભરી ને ચટણી,દહીં મુકી સવઁ કરવા માં આવે છે.જે ખુબ ચટપટી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#ATW1#TheChefStoryછોલે કૂલચે દિલ્હી નું સ્ટ્રીટ ફૂડ છે ત્યાં હરેક જગ્યા એ તેની લારી યા ઠેલા વારા ઉભા હોય છે તીખા તમતમતા છોલે સાથે કુલચે ને તીખી મિર્ચી ખાવા ની ખૂબ મજા આવે છે. Shital Jataniya -
ભાજી સ્ટફડ કુલચા (Bhaji Stuffed Kulcha Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, પાવભાજી તો બઘા બનાવતા જ હોય છે મે આજે બીજી પણ અલગ રીતે બનાવી છે. અને એ નું સ્ટફિંગ કરી કુલચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબજ અલગ આવે છે.. તો મિત્રો રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
કુલચા પિઝઝા (Kulcha pizza Recipe in gujarati)
આ રેસીપી બનાવવા કુલચા ઉપર વેજિટેબલ ચીઝ પિઝઝા સોસ અને માઇક્રોવેવ મા ઝડપથી બનાવી શકાય ,કુલચા અલગ રીતે ખાવા માટે આ રેસીપી ચોક્કસ બનાવજો Nidhi Desai -
આલુ કુલચા (Aloo Kulcha Recipe In Gujarati)
#AM4ભારતીય અને પાકિસ્તાની લોકપ્રિય નાન બ્રેડ રેસીપી, જે ખાસ કરીને છોલે મસાલા અથવા ચન્ના મસાલા સાથે પીવામાં આવે છે. અમૃતસરી કુલ્ચા એ બટાકાની સ્ટફ્ડ કુલ્ચા રેસીપી છે જે પંજાબના એક શહેર અમૃતસરની બ્રેડ રેસીપી છે. જેને આલુ કુલચા પણ કહેવાય છે.હું હંમેશાં કોઈપણ પનીર વાળી કરી અથવા સોયા ચંકની કરી સાથે મારા લંચ અથવા ડિનર માટે કુલ્ચા રેસીપી તૈયાર કરું છું. જો કે, પંજાબમાં આ નાન બ્રેડની વાનગીઓ નાસ્તામાં ખાવામાં આવે છે. ખાસ કરીને સાદા રાયતા અથવા પુદીના રાયત સાથેની આલુ કુલ્ચા રેસીપી સૌથી વધુ લોકપ્રિય છે. પણ મને તે કેરીના અથાણા સાથે પણ ગમે છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
મટર કુલચા (Matar Kulcha Recipe In Gujarati)
અમૃતસર નો ફેવરેટ બ્રેકફાસ્ટ. સ્ટફ કુલચા અને દહીં બ્રેકફાસ્ટ માં ખાઈ લો તો મોડે સુધી પેટ ભરેલું રહે છે. Bina Samir Telivala -
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ મા ચાટ મોખરે હોઈ છે.. ઉનાળા મા શું બનાવું અને ઓછો સમય કૂકિંગ મા થાઈ એવી રેસિપી વધારે બનતી હોઈ છે. આ ચાટ ખૂબ જ ઓછા સમય મા બની જાય છે અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી છે#SF Ishita Rindani Mankad -
પનીર ભૂર્જી & કુલચા(Paneer bhurji & kulcha recipe in gujarati)
#નોર્થપનીર ની સબઝી અને નાન કે કુલચા આ એક બેસ્ટ ઓપ્શન છે લંચ અથવા ડિનર માટે. પનીર ભૂર્જી એક સરળ અને ઝડપ થી બની જતી સબઝી છે. તેમજ સ્વાદિષ્ટ પણ ખરી જ. આ એક પંજાબી ડિશ છે. Shraddha Patel -
મખાના ભેળ(Makhana Bhel Recipe in Gujarati)
#GA4#WEEK13આજે મેં મખાના ની ભેળ બનાવી છે જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે અને ખુબ જ સરળતા થી બની જાય એવી છે. charmi jobanputra -
પનીર સ્ટફ્ડ કુલચા (Paneer Stuffed Kulcha Recipe In Gujarati)
પનીર એ દરેક વ્યક્તિને ભાવતી હોય છે. પનીર ની સબ્જી પણ દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આજે મેં અહીં પનીર ને સ્ક્રમ્બલ કરી મસાલા ઉમેરી સ્ટફીંગ બનાવી કુલચા બનાવ્યા છે. જે સબ્જી- રોટી નું કોમ્બિનેશન બની સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે. મેં અહીં માખણની છાશમાંથી બનાવેલ મસાલા પનીર નો ઉપયોગ કર્યો છે. Urmi Desai -
પીંડી છોલે વીથ તવા કુલચા
#પંજાબી છોલે-કુલચા એ પંજાબી ફૂડ માં આગવું સ્થાન ધરાવે છે. પંજાબ માં ઠેર ઠેર ખવાતુ આ વયંજન સૌ કોઈ ને પસંદ પણ આવે છે. Bijal Thaker -
રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
#સુપરશેફ૩#week3સ્ટ્રીટ ફુડ તરીકે પ્રખ્યાત આ વાનગી સાંજના સમયે એ પણ મોન્સુન સ્પેશિયલ માટે એકદમ પરફેક્ટ છે. Urmi Desai -
સ્ટફ્ડ મટર કુલચા (stuffed matar kulcha recipe in gujarati)
આ એક એવી રેસિપી છે જેના નામ થી દિલ્હી યાદ આવી જાય..#નોર્થ Dhara Panchamia -
પાપડ સલાડ (Papad salad Recipe in Gujarati)
#GA4#WEEK23આજ ની રેસિપી માં મેં ચણા ના લોટ ના મસાલા પાપડ નો ઉપયોગ કર્યો છે. જે મેં ઓનલાઇન મઁગાવ્યા ને બવ જ સરસ પાપડ આવે છે. ને આ સલાડ માં ખુબ જ ટેસ્ટી લાગે છે charmi jobanputra -
ગુઆકામોલે મેંગો દહીં પૂરી (Guacamole Mango Dahi Poori Recipe In Gujarati)
#EB#PS#week3ચાટ એટલે તીખાશ, ખટાશ, મીઠાશ જેવા સ્વાદ નો અનેરો સંગમ. સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય ! દહીં પૂરી એક લોકપ્રિય ચાટ છે. સામાન્ય રૂપે દહીં પૂરી માં બટાકા અને ચણા નું સ્ટફિંગ હોય છે પણ તેને એક હેલ્થી સ્વરૂપ આપવા માટે મેં અહીં મારુ પોતાનું વેરિએશન કર્યું છે જેમાં મેં ગુઆકેમોલે અને મગ - ચણા નું સ્ટફિંગ પ્રસ્તુત કર્યું છે. કેરી ની સીઝન હોવાથી મેં મેંગો પલ્પ અને કટકા નો પણ આમાં સમાવેશ કર્યો છે.ગુઆકામોલે એક મેક્સીકન ડીપ અથવા સ્પ્રેડ છે જે એવોકાડો ને મેશ કરી તેમાં કાંદા, ટામેટા, સિલાન્ટ્રો, અને અન્ય મસાલા ઉમેરી ને બનાવવામાં આવે છે.તો પ્રસ્તુત છે ઝરા હટકે ઇન્ડિયન - મેક્સીકન ફયુઝન વાળી ચટાકેદાર ગુઆકેમોલે મેંગો દહીં પૂરી ! Vaibhavi Boghawala -
છોલે ચણા કુલચા (Chole Chana Kulcha Recipe In Gujarati)
#GA4#Week6પંજાબી લોકોમાં સૌથી લોકપ્રિય એવા છોલે ચણા પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે અને એને કુલચા જોડે ખાઈએ એટલે મોજ પડી જાય Dipika Ketan Mistri -
જાલમુરી (Jhal Muri Recipe In Gujarati)
#SSR#સપ્ટેમ્બર સુપર 20#30mins#fatafat જાલમુરી એ મુખ્ય બંગાળી કલકત્તા શહેરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ રેશીપી છે.મુરી એટલે મમરા થોડી પ્રીપેએશન કરતાં એકદમ સરળ અને ફટાફટ વાનગી કહી શકાય.સવારે નાસ્તામાં, ટી ટાઈમમાં, છોટી છોટી ભૂખ,લંચબોકસમા કે રાત્રે હલકા ફૂલકા ડીનરમા પણ લઈ શકાય એવી રેશીપી છે.. Smitaben R dave -
સ્ટફ વેજ. પનીર કુલચા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, તમે રેસ્ટોરન્ટમાં તો કુલચા ખાધા હશે .પણ આજે હું તમને વેજીટેબલ અને પનીર ના સ્ટફ કરેલા કુલચા તમારી સાથે શેર કરીશ જે આ રેસિપી નું નામ મેં સ્ટફ વેજ.પનીર કુલચા આપ્યું છે. તો તમે ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Falguni Nagadiya -
મૂરમુરી ચાટ (Murmuri chaat recipe in gujarati)
#ઈસ્ટ આ મૂરમૂરી ચાટ એ કલકતા ની ફેમસ સટ્રીટ ફૂડ છે. જેમાં કાળા બાફેલા ચણા, બાફેલા બટેકા તેમજ બીજાં ઘણાં મસાલા અને ખાસ તો પાણીપૂરી ની પૂરી નાખી બનાંવવા માં આવે છે.. જે ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
ચટપટી મિક્સ કઠોળ ભેળ (Chatpati Mix Pulses Bhel Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Mix kathod bhelઆ ભેળ ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. કઠોળ માં પ્રોટીન ભરપૂર હોય છે એટલે પ્રોટીન રીચ રેસિપી છે... Bhumi Parikh -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
અમૃતસરી સ્ટફડ કુલચા (Amrutsari Stuffed Kulcha Recipe In Gujarati)
#WD#This recipe is dedicated to all my lovely cookpad admis and to all the wonderful members....❣️ Swati Sheth
More Recipes
ટિપ્પણીઓ