સ્ટફ વેજ. પનીર કુલચા

#રેસ્ટોરન્ટ
ફ્રેન્ડ્સ, તમે રેસ્ટોરન્ટમાં તો કુલચા ખાધા હશે .પણ આજે હું તમને વેજીટેબલ અને પનીર ના સ્ટફ કરેલા કુલચા તમારી સાથે શેર કરીશ જે આ રેસિપી નું નામ મેં સ્ટફ વેજ.પનીર કુલચા આપ્યું છે. તો તમે ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો.
સ્ટફ વેજ. પનીર કુલચા
#રેસ્ટોરન્ટ
ફ્રેન્ડ્સ, તમે રેસ્ટોરન્ટમાં તો કુલચા ખાધા હશે .પણ આજે હું તમને વેજીટેબલ અને પનીર ના સ્ટફ કરેલા કુલચા તમારી સાથે શેર કરીશ જે આ રેસિપી નું નામ મેં સ્ટફ વેજ.પનીર કુલચા આપ્યું છે. તો તમે ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુલચા બનાવવા માટે એક બાઉલમાં મેંદો,દહી,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, તેલ અને મીઠું નાખી લોટ બાંધી લો. પછી અડધી કલાક રહેવા દો
- 2
સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી, હળદર અને લાલ મરચું નાખી મિક્સ કરી લો. પછી તેમાં ટમેટૂ, કેપ્સીકમ,ચાટમસાલો,,આમચુર પાવડર, ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી દો.
- 3
પછી તેમાં ખમણેલું પનીર નાંખી થોડીવાર હલાવતા રહો. પછી તેમાં કોથમીર નાખી મિક્સ કરી લો. પછી એક પ્લેટમાં કાઢી લો.
- 4
કુલચા માટે તૈયાર કરેલા લોટમાંથી લુવા કરી રોટલી વણી લો. પછી તેની પર પાણી લગાવી કોથમીર લગાવો. બીજી બાજુ પાણી લગાવવી તવા પર શેકી લો.બન્ને બાજુ શેકાઈ જાય એટલે બટર લગાવી બ્રાઉન રંગનુ બંને બાજુ શેકી.
- 5
પછી તેના બે ભાગ કરી વચ્ચેથી ખોલી એની અંદર ટમેટો કેચપ લગાવવો. પછી તેની અંદર સ્ટફિંગ ભરો આવી રીતે બધા કુલચા ભરી તૈયાર કરો.
- 6
આ કુલચા ને સર્વિંગ પ્લેટમાં કાઢી ટમેટો કેચપ સાથે સર્વ કરો.તો તૈયાર છે સ્ટાફ વેજ. પનીર કુલચા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
મટર કુલચા (Matar Kulcha Recipe In Gujarati)
અમૃતસર નો ફેવરેટ બ્રેકફાસ્ટ. સ્ટફ કુલચા અને દહીં બ્રેકફાસ્ટ માં ખાઈ લો તો મોડે સુધી પેટ ભરેલું રહે છે. Bina Samir Telivala -
-
સ્ટફ ફરાળી પેટીસ
#એપ્રિલ #લોકડાઉનઆજે મેં અગિયારસના દિવસે ફરાળમાં સ્ટફ ફરાળી પેટીસ બનાવી છે. જે સ્વાદમાં બહું ટેસ્ટી છે.મારા પરિવારને બહું ભાવે છે.તેની રેસિપી તમારી સાથે શેર કરુ છું. તો તમે જરૂરથી ટ્રાય કરજો. Sudha B Savani -
પનીર ભુરજી ચીઝી મિસ્સી રોટી
#મિલ્કીહેલો ફ્રેન્ડ્સ આજે મેં પનીર ભુરજીની સાથે મિસ્સી રોટી પણ બનાવે છે. આ રેસિપીમાં મેં દહી, ચીઝ અને પનીરનો યુઝ કર્યો છે. એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે. તો આ રેસિપી તમે જરૂર ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
કુલચા પિઝઝા (Kulcha pizza Recipe in gujarati)
આ રેસીપી બનાવવા કુલચા ઉપર વેજિટેબલ ચીઝ પિઝઝા સોસ અને માઇક્રોવેવ મા ઝડપથી બનાવી શકાય ,કુલચા અલગ રીતે ખાવા માટે આ રેસીપી ચોક્કસ બનાવજો Nidhi Desai -
-
મલ્ટી ગ્રેઇન કુલચા / મિક્સ લોટ ના કુલચા / કુલચા / તવા કુલચા
હેલો ફુડી ફ્રેન્ડ્સ... છોલે કુલચે, મટર કુલચા તો બધા ને બહુ ભવતા હોય છે. કુલચા મોટે ભાગે તો મેંદા ના બનતા હોય છે. પણ આ બધુ ખાવા થી વજન વધવા નો પણ ડર રહે છે. ભાવતું પણ ખાવું છે અને વજન પણ નથી વધવા દેવું તો પછી એક વાર આ કુલચા ટ્રાય કરો. ઘણા લોકો ઘઉં ના પણ કુલચા બનાવતા હોય છે. ઘઉં પણ ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ નો સારો સ્ત્રોત છે. પણ તેનો GI Index બહુ વધુ હોય છે. પણ જો તમે આ રીતે કુલચા બનાવશો તો તેમાં જરૂરી પોષણ પણ મળશે અને GI index પણ ઘટી જશે. Komal Dattani -
ઈડલી બર્ગર (idali Burger)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે. તેમાંથી મેં યુનિક રેસીપી બનાવી છે. જે નાના-મોટા સૌને ભાવતી ઈડલી માંથી ઇનોવેશન કરીને ઈડલી બર્ગર ની રેસીપી તૈયાર કરી છે. લોક ડાઉનલોડ ના કારણે લોકો બહાર બર્ગર ખાઈ શકતા નથી.તેને આ રીતે બગૅર બનાવીને આપશો તો ખુબ જ ભાવશે અને અલગ ટેસ્ટ લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ટોઠા સ્ટફ ઇન ઇડલી પોકેટ
એકલી ઇડલી અને એકલા ટોઠા તો ખાધા હશે પણ આજે કંઇક નવું ટ્રાય કરજો.....#તકનીક#ગામઠીરેસિપી Neha Suthar -
સ્ટફ રિંગ કેપ્સીકમ ભજીયા(Stuffed ring capsicum bhajiya recipe in Gujarati)
#MW3 મિત્રો કેપ્સીકમ નાં રિંગ ભજીયા તો બધા એ ખાધા હશે પણ આજે હુ સ્ટફ કરેલા રિંગ ભજીયા તમારી સાથે શેર કરવા જઇ રહી છું Hemali Rindani -
પોટેટો સ્ટફ ઈડલી
#નાસ્તોઈડલી એ ઉત્તમ બ્રેકફાસ્ટ છે જ પણ એમાં પોટેટો નું સ્ટફ કરી ટ્વિસ્ટ આપ્યું છે. Asmita Desai -
પનીર કુલચા (Paneer Kulcha Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર કુલચા ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બને છે. આ કુલચા મેંદા કે ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. મેં આજે મેંદા અને પનીર નો ઉપયોગ કરીને આ પનીર કુલચા બનાવ્યા છે. આ કુલચા ને કોઈ પણ સબ્જી કે કરી સાથે સર્વ કરીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
પનીર ટિક્કા નાનીઝા
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનપંજાબી ડિશ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે એમ હું કંઇક ને કંઇક નવું નવું બનાવતી j રાહુ તો આજ મે બનાવી છે પનીર ટિક્કા નાનીઝા જેમાં મે પિઝા ના રોટલા ના બદલે કૂલચા બનાવી ને મારી ડિશ ને થોડું ટવીસ્ટ અપિયું છે આશા રાખું તમને બધા ને મારી a dish ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
કેરટ-ઓનિયન સ્ટફ થેપલા
#goldenapron3#weak 1સ્ટફ પરાઠા તો બધા બનાવતા હોય છે મેં સ્ટફ થેપલા બનાવ્યા જેમાં ગાજર અને ડુંગળીનું સ્ટફિંગ ભર્યું છે જેથી આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
અમૃતસરી કુલચા (amritsari kulcha recipe in Gujarati)
#North અમૃતસરી કુલચા એ ઉત્તર ભારતની એક ખૂબ જ ફેમસ અને સ્ટ્રીટ ફૂડ પણ છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્ટફ્ડ પરાઠા ખૂબ ફેમસ છે એ જ રીતે આ અમૃતસરી કુલચા નોર્થ ભારતમાં ખૂબ ખવાય છે અને એટલા જ હેલ્ધી પણ છે Gita Tolia Kothari -
પાલક ચીઝ પનીર કુલચા પીઝા (Palak cheese paneer kulcha pizza recip
આ રેસિપી મેં લેફ્ટ ઓવર કુલચા અને પાલક પનીર માથી બનાવ્યા છે. બચી ગયેલી વાનગી માંથી એક સરસ નવીન વાનગી બની છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. અહીંયા હું તમને પાલક ચીઝ પનીર ની રેસીપી પણ સાથે બતાવું છું. Disha Prashant Chavda -
પીંડી છોલે વીથ તવા કુલચા
#પંજાબી છોલે-કુલચા એ પંજાબી ફૂડ માં આગવું સ્થાન ધરાવે છે. પંજાબ માં ઠેર ઠેર ખવાતુ આ વયંજન સૌ કોઈ ને પસંદ પણ આવે છે. Bijal Thaker -
જલારામ બાપા નો થાળ
#માઇલંચ અમારા ઘરમાં રોજ જલારામ બાપા નો થાળ ધરાય છે આજે હું જલારામ બાપા ની થાળી તમારી સાથે શેર કરીશ તમે પણ જરૂર ટ્રાય કરજો મે બનાવ્યું છે ચણા નું શાક ,ભાત, રોટલી દહીં,પૌંઆની ટીક્કી, કાચી કેરીનું કચુંબર કાકડી અને લીલી ચટણી. Mayuri Unadkat -
પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati)
#AM4#cookpadindiaઆ પનીર પરાઠા માં ચીઝ, બટર અને પનીર બધા નો ઉપયોગ કરેલો છે તો આ બાળકો ને ખુબજ ભાવશે.આ નાસ્તા માં પણ એટલાજ મસ્ત લાગે છે. Kiran Jataniya -
પનીર ચપાટી (Paneer Chapati Recipe In Gujarati)
પનીર ની ઘણી રેસિપી હોય છે..પનીર પરાઠા પણ ઘણા ખાધા હશે. આજે હું પનીર ની ચપાટી બનાવી રહી છું..રેસિપી જોઈને તમે પણ જરૂર બનાવજો.. Sangita Vyas -
દોથા પુરી
#કાંદાલસણહેલો ,ફ્રેન્ડ્સ આ રેસિપી નમકીન અને ક્રિસ્પી છે .આ પુરી આપણે ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકીએ છીએ . તમને આ રેસિપી જરૂરથી પસંદ આવશે . તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
દાળ મખની
#રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાનગીઓ દાલ મખની છે લોકો ને ખુબ જ પસંદ છે તો આજે હું તમને રેસ્ટોરન્ટમાં પીરસાતી દાલમખની રેસિપી આપો છું તો આપ લોકો એક વાર જરૂર થી ટ્રાય કરજો Rina Joshi -
કુલચા સેન્ડવીચ
#કાંદાલસણ#goldenapron3#week12મને અલગ અલગ વેરાઇટી ખાવી બહુ જ ગમે. પણ એ જો હેલ્ધી હોય તો હેલ્થ માટે પણ સારું એમ વિચારીને મેં આજે આ ઘઉં જુવાર ના લોટ માંથી કુલચા બનાવ્યા છે અને સ્ટફિંગ પણ એકદમ અલગ કર્યું છે.તો રેસીપી જોવાનું ચૂકશો નહી..... Sonal Karia -
પનીર ભૂર્જી & કુલચા(Paneer bhurji & kulcha recipe in gujarati)
#નોર્થપનીર ની સબઝી અને નાન કે કુલચા આ એક બેસ્ટ ઓપ્શન છે લંચ અથવા ડિનર માટે. પનીર ભૂર્જી એક સરળ અને ઝડપ થી બની જતી સબઝી છે. તેમજ સ્વાદિષ્ટ પણ ખરી જ. આ એક પંજાબી ડિશ છે. Shraddha Patel
More Recipes
ટિપ્પણીઓ