રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પાંદડા ધોઈ અને મસાલો રેડી કરીએ.એક પાંદ ના બે ભાગ કરીએ. એક પાંદ ઉપર બેટર લગાવ્યા પછી તેના પર બીજું પાંદ રાખી ફરી બેટર લગાવીએ.
- 2
હવે તેનો રોલ વાળી લઈએ. હવે સ્ટીમ કુકર માં 20 મિનિટ સ્ટીમ થવા દહીં.હવે આ રીતે બધા જ રોલ વાળી લઇ.
- 3
હવે તેને તેલ, રાઈ, જીરું, હિંગ અને લીમડા ના પાંદ થી વઘાર કરીએ.તેને લાલ મરચા ની ચટણી સાથે સર્વ કરીએ.
Similar Recipes
-
-
-
પાત્રા (patra in gujarati recipe)
#સુપરસેફ3વરસાદ પડે એટલે કઈ ચટપટું તીખું ખાવાનું મન થાય. પાત્રા માં લોટ ચોપડવાની અને બીડું વાળવાની ઝંઝટ વગર ઝીણા સમારી લોટ અને મસાલા મિક્સ કરી બાફી,સેલો ફ્રાય કરી ને બનાવ્યા છે જે સેલો ફ્રાય કરવાથી ક્રિસ્પી બને છે.. Dharmista Anand -
-
-
-
-
-
-
-
પાત્રા
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનપાત્રા ગુજરાતીઓ નું ફેમસ ફરસાણ છે. પાત્રા ને બાફી ને વઘાર કરવામાં આવે છે. અહીંયા મેં સેલો ફ્રાય કરી ને બનાવ્યા છે.જેથી તે એકદમ ક્રિસ્પી બને છે. Dharmista Anand -
-
-
-
પાત્રા(Patra Recipe in Gujarati)
પાત્રા એક મજેદાર વાનગી છે. ટેસ્ટ માં બહુ મજેદાર છે બનાવાની રીત પણ એટલી જ મજેદાર છે અળવી ના પાન માં બેસન નું બેટર લગાવી ફરીથી તેની ઉપર પાન મુકો અને તેનો રોલ વાળી સ્ટીમ કરી પીસ કરી તેને વધારવા ના અને ચટણી સાથે સર્વ કરવાના .#GA4#week12 Bhavini Kotak -
પાત્રા (Patra Recipe In Gujarati)
#Friday#Recipe3#સાઇડ#CooksnapPatrode/Patrodo/Patra/Patrodu aa bdha પાત્રા નાં નામ છે મહારાષ્ટ્ર માં તેને "Patrodo" નાં નામે ઓળખાય છે,તો "Patrode" એ કર્ણાટક માં ઓળખાય છે"Patrodu" છે એ હિમાચલ પ્રદેશમાં ઓળખાય છે ત્યાં નાં લોકો માટે એક પહાડી ડિશ છે અને આપણા gujarat ma to "Patra" or"Patrveli na Pan" thi ઓળખે છે. અને પાત્રા ની ખાસિયત જ એ che કે તેને એક દમ tight roll વાળવા માં આવે છે. એલતે એવું નથી કે આપણા gujarat માં જ પાત્રા વખણાઈ છે, આખા દેશ માં હવે વખણાઈ છે. nikita rupareliya -
-
-
-
પાત્રા તેલ વગર (Patra Without Oil Recipe In Gujarati)
ફરસાણ માં ગુજરાતી પાત્રા એ બેસ્ટ ઓપ્શન છે.પાત્રા ભોજન સાથે અદભૂત સાઇડ ડીશ બનાવે છે. કેટલાક લોકો તેને કોરા બાફેલા ખાય છે તો કેટલાક લોકો તેને તેલ થી વઘારીને ખાય છે.આજે ને પાત્રા ને તેલ વગર બનાવ્યા છે.તેને મે ગળી ચટણી ગરમ કરી ને બનાવ્યા છે.જે લોકો ડાયેટ કરતા હોય તેને કઈક અલગ ખાવું હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે#AsahiKaseiIndia Nidhi Sanghvi -
-
-
-
તુરીયા પાત્રા(Turiya patra recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ23આ શાક તુરીયા અને પાત્રા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. તુરીયા ન ભાવતા હોય એને પણ આ શાક જરૂર પસંદ આવશે. Shraddha Patel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13492413
ટિપ્પણીઓ