પંજાબી લસ્સી(lassi recipe in gujarati)

Diya Vithalani
Diya Vithalani @cook_21164068
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ દહીં
  2. 4 ચમચીખાંડ
  3. બદામ
  4. પીસ્તા
  5. કેસર
  6. ઇલાયચી પાઉડર
  7. 4 નંગબરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં દહીં લો.એક પ્લેટ માં બધી સામગ્રી લો.

  2. 2

    પછી એક તપેલીમાં દહીં લઈ તેમા ખાંડ,ઇલાયચી પાવડરઅને બરફ ના ટુકડા ઉમેરી બ્લેન્ડર વડે ક્રશ કરી લો.

  3. 3

    પછી ગ્લાસ માં લઈ તેની ઉપર બદામ,પીસ્તા અને કેસર થી ગાનિૅશ કરો.તો તૈયાર છે પંજાબી લસ્સી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Diya Vithalani
Diya Vithalani @cook_21164068
પર

Similar Recipes