રોસ્ટેડ આલ્મંડ લસ્સી (roasted almond lassi recipe in gujarati)

Parul Patel @Parul_25
રોસ્ટેડ આલ્મંડ લસ્સી (roasted almond lassi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોળું દહીં બનાવી લો. દહીં મોળું હશે તો જ લસ્સી સારી બનશે. દહી એકદમ ઘટ્ટ હોવું જોઈએ તેમાંથી બધું પાણી નિતારી લો.
- 2
બદામને ઘીમાં સાંતળી લો.
- 3
એક ઊંડા કન્ટેનરમાં દહીં, મલાઈ, ખાંડ, ઈલાયચી પાવડર અને બદામના ટુકડા નાખીને બરાબર મિક્સ કરી લો.પછી તેમાં બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો.
- 4
હવે તેને ફ્રીઝમાં બે કલાક સુધી ઠંડુ થવા મૂકી દો
- 5
હવે એક ગ્લાસમાં બરફના ટુકડા નાખો તેની પર લસ્સી રેડો પછી તેની પર બદામની કતરણ ભભરાવી દો.તૈયાર છે ઠંડી અને મસ્ત લસ્સી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
-
ચોકો નટ્સ લસ્સી (Choko Nuts Lassi Recipe In Gujarati)
#મોમગરમી માં રાહત આપે એવી ઠંડી ઠંડી લસ્સી Avanee Mashru -
લસ્સી (Lassi Recipe In Gujarati)
ગરમી માં ઠંડી ઠંડી લસ્સી પીવાની બહુ મજા આવે વડી એમાં નો સ્વાદ અને બની પણ ફટાફટ જાય. છે ને સરસ મજા ની રેસીપી. Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
રોસ્ટેડ આલ્મંડ શ્રીખંડ (Roasted Almond Shrikhand Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ છે તો તેમાં અત્યારે જમણમાં અલગ-અલગ પ્રકારના શ્રીખંડ બનાવી ઠંડક મેળવો Sonal Karia -
પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ3#લસ્સીલસ્સી એક પરંપરાગત પંજાબી પીણું છે જે ધીરે ધીરે હવે વિશ્વભરમાં લોકપ્રિય થઈ ગયું છે. જેમ સૌરાષ્ટ્ર માં છાશ વગર જમણ અધૂરું છે તેમ જ પંજાબ માં પણ લસ્સી વગર ભોજન અધૂરું છે. પંજાબી લસ્સી એક મોટા પિત્તળ ના ગ્લાસ માં સર્વ કરવા માં આવે છે. માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ તમને લસ્સી ઉત્તર ભારતના દરેક રસ્તા બાજુના ઢાબા પર પણ મળશે. તો પ્રસ્તુત છે ઠંડી ઠંડી પંજાબી મલાઈ લસ્સી !!! Vaibhavi Boghawala -
-
-
-
-
-
પપૈયા લસ્સી (Papaya Lassi Recipe In Gujarati)
#GA4#week23અત્યારે ગરમીની સિઝનમાં અલગ-અલગ જાત ની લસ્સી અને આઈસ્ક્રીમ બનતા હોય છે. લસ્સી માં ડ્રાયફ્રુટ અને ફ્રુટ એડ કરીને લસ્સી બને છે અને ગરમીમાં ઠંડક આપે છે. અહીં મેં પપૈયાની લસ્સીની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો. આ લસ્સી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. Parul Patel -
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ#NFRઠંડી ઠંડી ખાટી મીઠી રોઝ લસ્સી સમર સ્પેશિયલ.. Sangita Vyas -
-
ડ્રાય ફ્રૂટ લસ્સી (Dry Fruit Lassi Recipe In Gujarati)
#RC2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mango#summerspecial#refreshing#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12529231
ટિપ્પણીઓ (10)