મેંગો લસ્સી (Mango Lassi Recipe In gujarati)

Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
Bhavnagar

મેંગો લસ્સી (Mango Lassi Recipe In gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1પાકી કેરી
  2. 2 કપદહીં
  3. 5-6બરફ ના ટુકડા
  4. સ્વાદનુસાર ખાંડ
  5. 2 ચમચીજીના કાપેલા પીસ્તા

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    કેરી ને ધોઈ ને છાલ ઉતારી લો અને સમારી લો

  2. 2

    હવે એક મિક્સર જાર માં કેરી, દહીં, ખાંડ અને બરફ ના ટુકડા મિક્સ કરી ને બધું બરાબર પીસી લો3.હવે

  3. 3

    હવે લસ્સી ને સર્વ કરવા ના ગ્લાસ માં કાઢો અને ઉપર પિસ્તા ની કતરણ થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
પર
Bhavnagar

Similar Recipes