બાજરી ના ઢેબરા(bajri na dhebra recipe in gujarati)

Dhara Patel
Dhara Patel @cook_25981012

#SB

બાજરી ના ઢેબરા(bajri na dhebra recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#SB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામઘઉંનો લોટ,
  2. ૨૫૦ ગ્રામ બાજરીનો લોટ
  3. ૧/૨ ટી સ્પૂનહળદર
  4. ૧ ટી સ્પૂનલાલ મરચું
  5. ૧ ટેબલ સ્પૂનતલ
  6. ૧/૨ ટી સ્પૂનઅજમો
  7. ૧ કપદહીં
  8. આદુ-લસણ-મરચાંની પેસ્ટ
  9. ૧ ચમચીખાંડ
  10. ૧/૨ ટીસ્પૂનહિંગ
  11. મીઠું માપ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંનો લોટ અને બાજરીનો લોટ લઇ તેમાં બે ટેબલ-ચમચી મોલ બધો મસાલો અને તલ આદુ મરચાની પેસ્ટ નાખી લોટ બાંધવો.

  2. 2

    મિશ્રણ તૈયાર થઈ જાય પછી લૂઆ કરી ગોળ થેપી ને તળી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Patel
Dhara Patel @cook_25981012
પર

Similar Recipes