મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

pooja dalsaniya
pooja dalsaniya @cook_26359530
Ahmadabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
3 લોકો
  1. 250 ગ્રામબાજરીનો લોટ
  2. 50 ગ્રામઘઉંનો લોટ
  3. 100 ગ્રામમેથી
  4. 1 વાટકીદહીં
  5. 4-5લીલા મરચા
  6. 1 વાટકીકોથમીર
  7. 1 આદુ
  8. 3/4કડી લસણ
  9. 1/2 ચમચી તલ
  10. 1/2 ચમચીઅજમો
  11. 2-3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ લસણ લીલા મરચા મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    ઘઉંનો લોટ બાજરીનો લોટ તલ અજમો,દહીં, હળદર, મેથી, તેલ નાખી મરચાની પેસ્ટ અને એ નાખી દો

  3. 3

    ત્યારબાદ તેનો લોટ બાંધી લો પછી તેને નાની નાની પૂરી વણી લો

  4. 4

    પછી એક કઢાઈમાં તેલ ગરમ થાય પછી તળી લો

  5. 5

    તૈયાર છે આપણા ક્રિસ્પી મેથીના ઢેબરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
pooja dalsaniya
pooja dalsaniya @cook_26359530
પર
Ahmadabad

Similar Recipes