પરદા બિરયાની (parda biryani recipe in gujarati)

Deepika Goraya
Deepika Goraya @cook_25962618
Vadodra

બિરયાની બઘા ની તયા બને છે! મૈ આજે પરદા બિરયાની બનાઈ છે થોડી ઙિફરેનટ છે રાયતા સાથે ખાવાની મજા પડી જાએ છે...

પરદા બિરયાની (parda biryani recipe in gujarati)

બિરયાની બઘા ની તયા બને છે! મૈ આજે પરદા બિરયાની બનાઈ છે થોડી ઙિફરેનટ છે રાયતા સાથે ખાવાની મજા પડી જાએ છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનીટ
4 સર્વિંગ્સ
  1. 200ગ્રામ તરેલુ પનીર
  2. 2ડુંગળી ફૉ્ઈ કરેલી
  3. 2ગાજર
  4. 6 ટુકડાકોલી ફલાવર
  5. 1 ચમચીલસણ ની પેસ્ટ
  6. 1 ચમચીલીલા મરચા
  7. 1 ચમચીલીલા ધાણા
  8. 1/2 વાટકીદહીં
  9. 2ડુંગળી
  10. 3લવીગ
  11. 3-4કાલી મરી
  12. 2 કપબૉઈલડ બાસમતી ચોખા
  13. 1/2 કપદૂધ કૅસર નાખેલૂ
  14. 1 ચમચીલાલ મરચા
  15. 2 ચમચીબિરયાની મસાલા
  16. 1 ચમચીધાણા જીરુ
  17. 1/2 ચમચીહળદર
  18. મીઠુ સવાદ પ્રમાણે
  19. આઈલ
  20. 2 કપમૈદો
  21. 1/2 ગ્લાસપાની

રાંધવાની સૂચનાઓ

40મિનીટ
  1. 1

    કઢાઈ મા તેલ ગરમ કરસુ ઍમાં લવીંગ,કાલી મરી ઍડ કરસુ, ડુંગળી સાતરીસુ બોઈલડ ફલાવર, ગાજર, નાખસુ કરેલું પનીર, દહીં,થોડાં થોડાં બધા મસાલા ઍડ કરસુ 5 મિનીટ સુધી પકાઈસુ

  2. 2

    મૈદા મા 1 ચમચી આઈલ, 2 ચમચી દહીં, મીઠુ નાખીને લોટ બાધીસુ

  3. 3

    ફોટો પ્રમાણે વેજીટેબલ મા બોઈલડ રાઈસ નાખીસુ ઍની ઉપર ધાણા, ડુંગળી, થોડુ કેસર દૂધ ઍડ કરસુ 5 મિનીટ સુધી પકાઈસુ બિરયાની રેડી છે

  4. 4

    ફોટો પ્રમાણે મૈદા ની મોટી રોટલી બનાવીસુ નોન સ્ટીક ડીપ પેન લૅસુ ઍને ઘી થી ગી્સ કરસુ ચપટી તલ નાખીસુ મૈદા ની રોટલી ને પેન મા પાથરીસુ

  5. 5
  6. 6

    ઍમાં ધાણા, ડુંગળી નાખીસુ પછી ઍમા બિરયાની ની લેયર પાથરીસુ ઍની ઉપર ધાણા, ડુંગળી, થોડુ કેસરદૂધ ઍડ કરસુ આવી રીતે બીજાં એક લેયર બિરયાની ની કરસુ અવે રોટલી ને કિનારા પર પાણી લગાવી ને બદ કર દેસુ

  7. 7
  8. 8

    તવા પર કડાઈ મુકીસુ ધીમા તાપે 5 મિનીટ સુધી થવા દઇસુ ફોટો પ્રમાણે બીજિ બાજુ પલટાઇ ને થવા દૅસુ રેડી છે પરદા બિરયાની

  9. 9
  10. 10

    સરવીગ પ્લેટ મા કાડીસુ રાયતા સાથે સર્વ કરીસુ

  11. 11
  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Goraya
Deepika Goraya @cook_25962618
પર
Vadodra
l Love cooking🍲 Backing is my passion
વધુ વાંચો

Similar Recipes