ફરાળી હાંડવો (Farali Handavo Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
Wankaner

#AP

ફરાળી હાંડવો (Farali Handavo Recipe In Gujarati)

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પૂર્ણી કલાક
બે લોકો માટે
  1. 1-1/2 કપ સાબો
  2. 3/4 કપ સાબુદાણા
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/4 ચમચી હળદર
  5. ચપટીબેકિંગ સોડા
  6. 1 ટુકડોઆદુનો નાનો
  7. 4 નંગ લીલા મરચાં
  8. 1/2 કપ દહીં
  9. 1 ચમચી તલ
  10. 1/2 ચમચી જીરુ
  11. 1 નંગ નાનો કટકો દૂધી નો
  12. 2 ચમચા તેલ
  13. 1/2 કપ સીંગદાણાનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

પૂર્ણી કલાક
  1. 1

    સાબો અને સાબુ દાણા ક્રશ કરવા

  2. 2

    બંનેને મિક્સ કરી દય નાખી અને વીસ મિનિટ રહેવા દેવું

  3. 3

    આદુ મરચા ના સમારેલા નાખવા

  4. 4

    હળદર મીઠું અને બેકિંગ સોડા

  5. 5

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું તલ અને પછી ખીરુ મોટા ચમચાથી ઉમેરો

  6. 6

    દસ મિનિટ માટે મીડીયમ ગેસ ઉપર રહેવા દેવું પછી ફેરવીને બીજો ભાગ પણ દસ મિનિટ માટે રહેવા દેવો

  7. 7

    હાંડવો કાઢીને દહીં સાથે સર્વ કરો ફરાળી હાંડવો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
પર
Wankaner

ટિપ્પણીઓ

Similar Recipes